ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસો. દ્વારા NPCIને રજૂઆત, માર્જીન પર સીધી અસર થવાની ચિંતા ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન્સના ફેડરેશન (એફજીપીડીએ)એ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (એનપીસીઆઈ)ને…
View More પેટ્રોલ પંપ સંચાલકોની UPI ચાર્જથી મુક્તિ આપવા માંગસુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાત
સુરતના રાંદેર વિસ્તારમાં નવયુગ કોલેજમાં અભ્યાસ કરતી એક કોલેજીયન યુવતીના આપઘાતના બનાવથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. રાંદેરના અફસા ટાવરના 13મા માળેથી…
View More સુરતના રાંદેરમાં 13મા માળેથી ઝંપલાવીને વિદ્યાર્થિનીનો આપઘાતરાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલ
શુક્રવારે 18 સપ્ટેમ્બરે સવારે શહેરમાં છૂટાછવાયાં વરસાદી ઝાપટાં પડ્યાં. રાજકોટ મહાનગરપાલિકાના વરસાદ માપન અનુસાર સૌથી વધુ વરસાદ પૂર્વ ઝોનમાં નોંધાયો. 11થી 12 વાગ્યા વચ્ચે ત્રણેય…
View More રાજકોટમાં સવારમાં મેઘરાજાનો મુકામ, બપોરે મેઘાવી માહોલકેન્યામાં ગુજરાતી બિઝનેસ ટાયફનને 2200 કરોડ ચૂકવવા બેંક ઓફ બરોડાને આદેશ
નાયરોબી હાઇકોર્ટે અશોક શાહની તરફેણમાં એકતરફી ચૂકાદો આપ્યો વૈશ્વિક સ્તરે એનએમસી હેલ્થના વિવાદમાં ₹5700 કરોડનું મોટું કોર્ટ બહારનું સેટલમેન્ટ મેળવ્યા બાદ, બેંક ઓફ બરોડા પૂર્વ…
View More કેન્યામાં ગુજરાતી બિઝનેસ ટાયફનને 2200 કરોડ ચૂકવવા બેંક ઓફ બરોડાને આદેશમહુડી મંદિરના નામે રૂા.21.79 લાખનું દાન મેળવી ઓનલાઇન સટ્ટામાં ઉડાવી દીધા
ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ મહુડી મંદિરના કાર્યક્રમના દાનના નામે એક મોટી છેતરપિંડી સામે આવી છે. અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં વેપારી સાથે ₹21.79 લાખની છેતરપિંડી આચરાઈ હતી.…
View More મહુડી મંદિરના નામે રૂા.21.79 લાખનું દાન મેળવી ઓનલાઇન સટ્ટામાં ઉડાવી દીધાહોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડ
રાજ્યમાં હોસ્ટેલ અને છાત્રાલયની મેસો પર ચાલેલી વ્યાપક તપાસ બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે પણ સ્થાનિક સ્તરે સર્વેલન્સ ચેકિંગ શરૂૂ કર્યું છે. તા.…
View More હોસ્ટેલની મેસોમાં રાજ્યવ્યાપી દરોડા બાદ કોર્પોરેશન જાગ્યું, 14 સંસ્થાને નોટિસ-દંડસિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરી
શહેરની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. સિક્યુરિટી એજન્સીઓ પાછળ વાર્ષિક કરોડો રૂૂપિયાનો ધુમાડો…
View More સિવિલમાં તસ્કરોને રેઢુ પડ, સિક્યુરિટીની નજર સામે સામાનની ચોરીરાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ
રાજકોટ ડિવિઝને માલવાહક પરિવહનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં બેડી પોર્ટથી આયાતી કોલસાનું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ સાઇડિંગ, ગાંધીનગરના નવા ગંતવ્ય સ્થાન માટે પ્રથમ લોડિંગ…
View More રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિધ્ધિ: બેડી પોર્ટથી ગાંધીનગર માટે પ્રથમ વખત કર્યુ કોલસાનું લોડિંગ1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને જૂના બાકી વેરામાંથી રાહત આપવા અને તંત્રની આવક વધારવા માટે શરૂૂ કરાયેલી 10,000 સુધીની વ્યાજ માફી યોજના તંત્ર માટે આશીર્વાદરૂૂપ સાબિત…
View More 1 કરોડનું વ્યાજ જતુ કરી મનપાએ 7.22 કરોડની રોકડી કરીજૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકાર
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના નવનિર્મિત કેમ્પસમાં લોકોની અવરજવર વચ્ચે અચાનક એક સિંહ ઘૂસી આવતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ચાલુ ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓએ…
View More જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં ઘુસી સિંહે કર્યો શિકાર