ગુજરાત વિધાનસભામાં ધ ગુજરાત સ્ટેમ્પ એમેન્ડમેન્ટ બિલ 2025 રજૂ કરવામાં આવ્યું હતું. જે અનુસાર, ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 62-ક (3) સાથે કલમ 9-એની…
View More સ્ટેમ્પ ડ્યુટીની ચોરી કરી તો બે વર્ષ સુધી જેલની સજાકેશોદમાં આંબાવાડી વિસ્તારમાંથી દુકાનોના ઓટલાના દબાણો હટાવાયા
કેશોદમાં દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત આંબાવાડી વિસ્તારમાં 15 જાહેરાત બોર્ડ અને દુકાનોના ઓટલા દૂર કરી 500 રૂૂપિયાનો દંડ ફટકારાયા હતો. કેશોદ નગરપાલિકાએ શહેરના આંબાવાડી…
View More કેશોદમાં આંબાવાડી વિસ્તારમાંથી દુકાનોના ઓટલાના દબાણો હટાવાયાતળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિય
ભાવનગર જિલ્લાના તળાજા ના હોમગાર્ડ કમાન્ડીગ ઓફિસર ટ્રાન્સપોર્ટેશનના કામ નો વ્યવસાય કરેછે.તેઓ પોતાનું વાહન લઈ ને આવેલ માલ તળાજા ની બજારમાં ઉતારતા હતા.એ સમયે એક…
View More તળાજા હોમગાર્ડ ઓફિસરના પર્સની ચોરી કરનાર કેમેરામા કેદ: પોલીસ નિષ્ક્રિયસિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોત
54 દર્દીઓએ હોસ્પિટલમાં જ દમ તોડ્યો, વિધાનસભામાં સરકારનો જવાબ અમદાવાદની સિવિલ મેડિસિટી ખાતે આવેલી ઈન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર (ઈંઊંઉછઈ) ખાતે બે વર્ષમાં…
View More સિવિલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ બાદ 38 ટકા દર્દીના મોતચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયો
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલાના ખેરડી ગામની સીમમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વિદેશી દારૂૂની 3,530 બોટલો અને 250 બીયર ટીન સહિત કુલ…
View More ચોટીલાના ખરેડી ગામેથી રૂપિયા 8.10 લાખનો દારૂ-બિયર ઝડપાયોમોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયા
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જેને આવાસ ફાળવવામાં આવ્યા હોય તે આસામીઓએ મકાન ભાડે ચડાવી દીધા સહિતની લાલીયાવાડી સામે આવ્યા બાદ મ્યુનીસીપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ટીમે નોટીસ…
View More મોરબીમાં ભાડેથી આપેલા આવાસોને નોટિસ આપતા માલિકો રહેવા આવી ગયાજૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂર
જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26નું રૂૂ. 1457.22 કરોડનું બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી મંજૂર કર્યું છે. આ બજેટમાં 2.19 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. બજેટમાં…
View More જૂનાગઢ કોર્પોરેશનનું રૂા.1457 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં મંજૂરફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી
પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી એક અનેરૂૂ આકર્ષણ છે. દરેક માસની માસિક શિવરાત્રી પર મહાદેવના દર્શન કરવા…
View More ફાગણ માસની માસિક શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણીપુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમત
બદલાઇ રહેલા વૈશ્ર્વિક ભૌગોલિક રાજકીય સંજોગોમાં ડ્રેગનનું ડહાપણ તમે સંયોગ કહો કે ભારત અને રશિયા વચ્ચે વધતી જતી મિત્રતાનો વ્યૂહાત્મક ઉપયોગ કે પુતિનની ભારત…
View More પુતિનની ભારત યાત્રા પૂર્વે ચીન સીમા વિવાદ ઉકેલવા સંમતપાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યો
સલામતી રક્ષકોએ આખરે મા-બાપને સોંપ્યો વિશ્વ રાજકારણનાં કેન્દ્રબિંદુ સમાન વ્હાઈટ હાઉસ પર તો અત્યારે ગાંભીર્યની ચાદર છવાઈ રહી છે. ફર્સ્ટ સીટીઝન ઓફ વર્લ્ડ (પ્રમુખ) અને…
View More પાંચ-છ વર્ષનો બાળક વાડમાંથી સરકી વ્હાઇટ હાઉસમાં પહોંચ્યો