મુંજકા તથા મોટામવાના વિસ્તારોને પીવાનું પાણી મળશે, વરસાદી પાણીના નિકાલ માટે અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર યોજના તૈયાર કરાશે મિલકતવેરા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાને મંજૂરી: સંભવત:…
View More વોર્ડ નં.11નો પ્રશ્ર્ન હલ: 6.60 કરોડના ખર્ચે બનશે વોર્ડ ઓેફિસ-આરોગ્ય કેન્દ્ર‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદી
આજે મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.7 માપવામાં આવી હતી.…
View More ‘ભારત મદદ માટે તૈયાર’, મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપની તબાહી પર બોલ્યા PM મોદીમ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે…
View More મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસરજામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલ પરના દબાણોનો સફાયો
શહેરના સાત રસ્તાથી લઈને ખોડીયાર કોલોનીમાં આવેલા સંતોષી માતાના મંદિર સુધીની કેનાલ પર કરવામાં આવેલું દબાણ દૂર કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા શહેરના સાત રસ્તાથી લઈને…
View More જામનગર મહાનગરપાલિકા દ્વારા કેનાલ પરના દબાણોનો સફાયોમોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધી
મોરબીમા રેલવે સ્ટેશન પાસે આવેલા લાયન્સ નગરમા રહેતી પરણીતાને તેના પતિએ ઝઘડો કરી ફીનાઇલ પીવડાવી દીધુ હોવાના આક્ષેપ સાથે પરણીતા મચ્છો ડેમ ખાતે આપઘાત…
View More મોરબીમાં પતિએ ફિનાઇલ પીવડાવી દેતા આપઘાત કરવા નિકળેલી પરિણીતાને લોકોએ બચાવી લીધીમુળીના રાયસંગપરમાં લગ્ન પ્રસંગમાં મારામારી: 15 ઘવાયા
મૂળી તાલુકામાં મારામારી અને ઝઘડાના બનાવો અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે મૂળીનાં રાયસંગપર ગામે રહેતા પરિવારના ત્યાં દીકરીનો લગ્ન પ્રસંગ તા. 27-3-2025ને…
View More મુળીના રાયસંગપરમાં લગ્ન પ્રસંગમાં મારામારી: 15 ઘવાયાCBSE બોર્ડની પરીક્ષા માટે 75% હાજરી ફરજિયાત
ડમી સ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોને પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ તે વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે, જે નિયમિત ક્લાસમાં જતાં…
View More CBSE બોર્ડની પરીક્ષા માટે 75% હાજરી ફરજિયાતઆજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી
કેરીના પાકને નુક્શાનની ભીતિ, ખેડૂતોમાં ચિંતાનો માહોલ રાજ્યમાં માર્ચ મહિનાના અંતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી…
View More આજથી ત્રણ દિવસ માવઠાની મોકાણ, 40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની આગાહીકુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત: તબીબી બેદરકારીનો આરોપ
ચોટીલાના પીપરાળી ગામની મહિલાએ શ્ર્વાસની બિમારી સારવાર લીધા બાદ ફરી તબિયત લથડતા દાખલ કરાઇ’તી પરિવારજનોએ રાજકોટ અથવા અમદાવાદ લઇ જવા માટે પૂછયું તો તબીબે ‘ગમે…
View More કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત: તબીબી બેદરકારીનો આરોપસરકારે ખાતરી બાદ સહાય ન આપતા રવિવારે હિરા ઉદ્યોગ બંધ
સુરતમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા રત્નકલાકાર એકતા રેલી કાઢશે, 50 વર્ષથી ઐતિહાસિક મંદીથી 17 લાખ રત્નકલાકારો બેકાર સુરતમાં રત્નકલાકારોની હડતાળના બેનર લાગ્યા છે.…
View More સરકારે ખાતરી બાદ સહાય ન આપતા રવિવારે હિરા ઉદ્યોગ બંધ