નાટકીય ટેરિફ ખેંચતાણ વચ્ચે, ડોનાલ્ડ ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે સમાધાનકારી સ્વર કાઢયો છે. ચીનના પ્રમુખ શી જિનપિંગની પ્રશંસા કરી અને બેઇજિંગ સાથે ખૂબ જ સારો સોદોની…
View More બચકુ ભર્યા પછી વહાલ: જિનપિંગને સૌથી સ્માર્ટ તરીકે વખાણતા ટ્રમ્પબિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિ
બિહારમાં પારિવારીક વિવાદની બે અલગ અલગ ઘટનાઓમાં જેડીયુ ધારાસભ્યની ભત્રીજી અને પક્ષના મહામંત્રી અને કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીની પૌત્રીની હત્યા થઇ છે. પ્રથમ બનાવમાં ખાગરિયા…
View More બિહામાં જેડીયુ નેતાની હત્યા, આરોપી રફૂચક્કર: કેન્દ્રીય મંત્રી માંઝીની પૌત્રીને ગોળી ધરબી દેતો પતિરાહુલ પશ્ચિમ ભારત સામે લડી રહ્યા છે: શ્રીનિવાસના ચાબખા
યુથ કોંગ્રેસના નેતા બી.વી.શ્રીનિવાસે ગુજરાત વિશે એવી ટિપ્પણી કરી છે જે રાજકીય ખળભળાટ મચાવી શકે છે. તેમણે બુધવારે કોંગ્રેસના 84માં અધિવેશનમાં કહ્યું કે જેવી રીતે…
View More રાહુલ પશ્ચિમ ભારત સામે લડી રહ્યા છે: શ્રીનિવાસના ચાબખાશું અમારે ઢોકળા ખાઇ દિવસમાં ત્રણવાર જય શ્રીરામ બોલવાનું?
લોકસભાના સાંસદ મહુઆ મોઇત્રાએ બુધવારે ભાજપ પર આક્ષેપો કર્યા હતા કે કેટલાક લોકોએ દિલ્હીના ચિત્તરંજન પાર્કમાં ફિશ માર્કેટમાં દુકાનો બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો કારણ…
View More શું અમારે ઢોકળા ખાઇ દિવસમાં ત્રણવાર જય શ્રીરામ બોલવાનું?ભગવાન મહાવીરને બનાવી દીધા બુધ્ધ, ભાજપના નેતાઓનો ભાંગરો
સોશિયલ મીડિયામાં ભગવાન મહાવીરના બદલે ભગવાન બુધ્ધના ફોટા મૂકી શુભેચ્છાઓનો ધોધ વરસાવ્યો, ખબર પડતાં પોસ્ટ ધડાધડ ડિલિટ દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી…
View More ભગવાન મહાવીરને બનાવી દીધા બુધ્ધ, ભાજપના નેતાઓનો ભાંગરોકોલેજોમાં પ્રવેશના સરળીકરણ માટે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ, 1796 વેરિફીકેશન સેન્ટર શરૂ થશે
GCAS પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠકમાં વ્યવસ્થા કરવા VCઓને સૂચના રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન…
View More કોલેજોમાં પ્રવેશના સરળીકરણ માટે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ, 1796 વેરિફીકેશન સેન્ટર શરૂ થશેરેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુ
શહેરમાં અસામાજિક તત્વો અને ગુનેગારોએ ખડકેલા ગેરકાયદે બાંધકામાંના ડિમોલિશનની ઝુંબેશ યથાવત છે ત્યારે ફરી એક વખત પોલીસ તંત્રએ પોપટપરામમાં રહેતા અને અગાઉ 10 જેટલા ગુનામાં…
View More રેલનગરમાં કુખ્યાત ગુનેગારે ખડકેલા ગેરકાયદે દબાણ ઉપર બુલડોઝર ફર્યુપાસપોર્ટ કેન્દ્રનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકી
અમદાવાદમાં પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ફરી એકવાર ઠપ થયું છે. બીજા દિવસે પણ પાસપોર્ટ કેન્દ્ર પર સર્વર ઠપ થતાં લોકોની લાંબી લાઈનો લાગી હતી. અત્રે…
View More પાસપોર્ટ કેન્દ્રનું સર્વર ઠપ થતાં અરજદારોને હાલાકીએક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન બુધવારે, બીજા દિવસે પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન, AICC સભ્યોએ ખુલ્લા મંચ પર સંગઠનની ખામીઓ પર વાત કરી અને પોતાના મંતવ્યો…
View More એક દીકરો સપામાં, બીજો ભાજપમાં અને પિતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ !!સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળી
ગત વર્ષની સરખામણીએ રૂા.200 સુધીનો ડબ્બે ઘટાડો થયો: ગૃહિણીઓની બચતને રાહત ખાદ્યચીજોના ભાવમાં સતત ઉછાળા વચ્ચે ખાદ્યતેલના ભાવમાં આંશિક રાહત મળી છે. કયાસીયા અને સિંગતેલની…
View More સિંગતેલમાં રૂા.50 અને કપાસિયા તેલમાં રૂા.40ની આંશિક રાહત મળી