પાંડેસરા જીઆઇડીસીમાં ફિલામેન્ટ યાર્નના નામે ધમધમતું હતું ચાઇનીઝ દોરીનું કારખાનું દેશભરમાં સપ્લાય શરૂ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી ફિરકી ભરેલાં 1710 કોથળાં મળ્યા હાલ…
View More સુરતમાંથી રૂા.1.80 કરોડની ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયોફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!
ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત્રે દોઢ કલાક સુધી વીજ પૂરવઠો ખોરવાઇ જતા લોકો આકુળ વ્યાકુળ, ટોળુ ફોલ્ટ સેન્ટરમાં ત્રાટકતા લાલિયાવાડી ખૂલ્લી પડી રાજકોટમાં 133 વર્ષના ઇતિહાસમાં સૌથી…
View More ફોલ્ટ સેન્ટરના કર્મચારી ફોનનું રિસિવર બાજુમા મુકી સૂઇ ગયા!સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયો
ઉનાળાની આકારા તાપ વચ્ચે પણ તાવના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં સામાકાંઠે સંતકબીર રોડ પર રહેતા પરિવારના ચાર મહિનાના માસુમ બાળકને તાવ…
View More સાડા ચાર મહિનાના માસુમ બાળકને તાવ ભરખી ગયોમેટોડામાં કંપનીની બહાર બાંધેલી વાછરડી સાથે મજૂરે કરેલી વિકૃત હરકત
રાજકોટના મેટોડા વિસ્તારમાં વિકૃતતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે.મેટોડામાં આવેલ સાગર પોલિટેક્નિક નામના કારખાનામાં મજૂરી કામ કરતાં બિહારી શખ્સે પોતાની હવસ બુજાવવા વાછરડી સાથે…
View More મેટોડામાં કંપનીની બહાર બાંધેલી વાછરડી સાથે મજૂરે કરેલી વિકૃત હરકતનવી કોર્ટ નજીક કવાર્ટરમાં દારૂની કૂટેવ ધરાવતા યુવાનની કોહવાયેલી લાશ મળી
ત્રણ દિવસથી દુર્ગધ આવતી હોવાથી તપાસ કરતા ઘરમાંથી મૃતદેહ મળ્યો શહેરના જામનગર રોડ પર નવી કોર્ટ નજીક કવાર્ટરમાં રહેતા અને દારૂની કુટેવ ઘરાવતા યુવાનની તેના…
View More નવી કોર્ટ નજીક કવાર્ટરમાં દારૂની કૂટેવ ધરાવતા યુવાનની કોહવાયેલી લાશ મળીબે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાત
શહેરના રૈયાધાર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. પત્ની બે વર્ષથી રીસામણે ચાલી જતા આ પગલુ ભરી લીધાનું…
View More બે વર્ષથી પત્ની રિસામણે ચાલી જતા પતિનો ફાંસો ખાઇ આપઘાતસામાકાંઠે કોપોર્ર્રેટર અને પ્રભારી વચ્ચે સટાસટી
સંગઠનની નિમણૂકનો ડખ્ખો ચરમસીમાએ, ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જ મામલો ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી ગયાની ચર્ચા શહેર ભાજપનું વોર્ડવાઇજ સંગઠન જાહેર થતા ધીરેધીરે અંદરનો ઉકળાટ…
View More સામાકાંઠે કોપોર્ર્રેટર અને પ્રભારી વચ્ચે સટાસટીNEET MDSની પરીક્ષા પેટર્નમાં ફેરફાર, હવે બે વિભાગમાં લેવાશે
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સએ 2025 માટે NEET MDS પરીક્ષાની પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. NEET MDS પરીક્ષા હવે બે ભાગમાં વહેંચવામાં…
View More NEET MDSની પરીક્ષા પેટર્નમાં ફેરફાર, હવે બે વિભાગમાં લેવાશેબ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 1134 વાહનચાલકો દંડાયા
ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ, અનેક વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારી લેવાઇ રાજકોટ શહેરમા હમણા હમણા નંબર વગરનાં અનેક બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનોની સંખ્યા…
View More બ્લેક ફિલ્મ લગાવી રોફ જમાવતા 1134 વાહનચાલકો દંડાયાભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
પત્નીએ નાહવા જવાનું કહ્યા બાદ યુવાને ગેલેરીમાં પગલું ભરી લીધું રાજકોટ શહેરનાં ભગવતીપરા મેઇન રોડ પર ભારત પાન વાળી શેરીમા રહેતા યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત…
View More ભગવતીપરાના યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત