વડિયા મામલતદારે ઇકો કારમાં લઇ જવાતો 3994 કિલો અનાજનો જથ્થો કર્યો સીઝ

એક દિવસમાં બે રેડ પડતા અનાજ માફિયામાં ફફડાટ : લોકોજ સસ્તા અનાજનો જથ્થો ઉંચા ભાવે ફરી વેચતા હોવાનું સામે આવ્યું સમગ્ર દેશમાં કોરોના કાળથી સસ્તા…

View More વડિયા મામલતદારે ઇકો કારમાં લઇ જવાતો 3994 કિલો અનાજનો જથ્થો કર્યો સીઝ

ચરાડવામાં દુષ્કર્મ કેસમાં મામા-ભાણેજને 10 વર્ષની સજા

ગુરૂકુળમાં એડમિશન માટે આવેલી યુવતી પર દુષ્કર્મ આચરી ધમકી આપવાના કેસમાં કોર્ટનો ચૂકાદો વર્ષ 2016 માં એક યુવતી ને નર્સિંગનો અભ્યાસ કરવો હોવાથી એડમીશન મેળવવા…

View More ચરાડવામાં દુષ્કર્મ કેસમાં મામા-ભાણેજને 10 વર્ષની સજા

જેતપુરનાં કારખાનામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રાજકોટ જીલ્લામાં દારૂૂ જુગારના કેસો કરવાની સુચના અન્વયે એલસીબીની ટીમે બાતમી આધારે જેતપુરના ધારેશ્વર વિસ્તારમાં આવેલ કારખાનામાં ધમધમતા જુગારધામ ઉપર દરોડો પાડી જુગાર રમતા કારખાનેદાર…

View More જેતપુરનાં કારખાનામાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી

બે મહિના પહેલાના બનાવમાં પોલીસે હવે ગુનો નોંધ્યો વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે બે મહિના પહેલા પોણા પાંચ લાખના જીરૂૂની થયેલી ચોરીની હવે છેક પોલીસ ફરિયાદ…

View More વાંકાનેરના વઘાસીયામાંથી 4.45 લાખના જીરૂની ચોરી

કચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટ

2015માં આવક કરતા 153% વધુ સંપતિનો કેસ નોંધાયો હતો અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ ના મુન્દ્રા, કચ્છમાં ડેવલપમેન્ટ કમિશનરની ઓફિસના ભૂતપૂર્વ સુપરિન્ટેન્ડન્ટને અહીંની…

View More કચ્છના પૂર્વ ડેવલોપમેન્ટ કમિશનર પંકજ રાવલને 5 વર્ષની જેલની સજા ફટકારતી CBI કોર્ટ

જેતપુરના કારખાનેદાર સાથે મુંબઈની પેઢીએ 75 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

મુંબઈના એક વેપારીએ જેતપુરના સાડીના એક કારખાનેદાર પાસે સાડીઓનું જોબવર્ક કરાવી 75,82,461 રૂૂપિયા બાકી નીકળતી લેણી રકમ વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન આપી વિશ્વાસઘાત…

View More જેતપુરના કારખાનેદાર સાથે મુંબઈની પેઢીએ 75 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

કાળઝાળ ગરમી વચ્ચે જીવલેણ બનતો રોગચાળો : દોઢ વર્ષની બાળાનું તાવથી મોત

કાળઝાળ ગરમી વચ્ચે રોગચાળાએ માજા મૂકી હોય તેમ જીવલેણ બન્યો છે. રોગચાળાના કારણે છાશવારે લોકોના મોતની ઘટના સામે આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં…

View More કાળઝાળ ગરમી વચ્ચે જીવલેણ બનતો રોગચાળો : દોઢ વર્ષની બાળાનું તાવથી મોત

ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખી

ત્રીજાભાઇએ પોલીસને જાણ કરતા ભાંડો ફૂટ્યો, દફનવિધિ બાદ ઘરે ફાતિયો પઢતા આરોપીને પોલીસે ઉઠાવ્યો મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોટર્મ કરાયું, હત્યા અને પુરાવાનો નાશ કરવા અંગેની…

View More ઉનાના નલિયા-માંડવીમાં ભાઇએ ભાઇની હત્યા કરી દફનવિધિ કરી નાખી

પોરબંદરના ભાવપરા ગામે ડૂબી જવાથી બે બાળકોના મોત

  પોરબંદર જિલ્લાના ભાવપરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાજાભાઈ ઓડેદરાની વાડીમાં ખેત મજૂરી કરતા મધ્યપ્રદેશના હિરાલાલ ચૌહાણની 11 વર્ષની દીકરી પારૂૂ અને…

View More પોરબંદરના ભાવપરા ગામે ડૂબી જવાથી બે બાળકોના મોત

GEDAના ડાયરેકટર અજય પ્રકાશને UGVCL અને GPCLનો વધારનો ચાર્જ સોંપાયો

  સામાન્ય વહીવટ વિભાગે સોમવારે ચાર IAS અધિકારીઓને વધારાનો હવાલો સોંપ્યો છે. અજય પ્રકાશ, ડાયરેક્ટર, ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) મેનેજિંગ ડિરેક્ટર, ઉત્તર ગુજરાત વિજ…

View More GEDAના ડાયરેકટર અજય પ્રકાશને UGVCL અને GPCLનો વધારનો ચાર્જ સોંપાયો