જ્યાં એક તરફ દેશભરમાં IPL 2025નો જમાવ છે, ત્યાં બીજી તરફ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય ટ્રાઈ નેશન સિરીઝ માટે તૈયારીઓ શરૂૂ કરી…
View More રવિવારથી શ્રીલંકામાં શરૂ થશે મહિલા ઈન્ટરનેશનલ ટ્રાઈ નેશન સિરીઝભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો ભાગ ધ રેઝિસ્ટન્સ…
View More ભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લાહૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
રોહિત શર્માની 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું.…
View More હૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનેઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએ
ફરી એકવાર કાશ્મીરમાં જેહાદી આતંકવાદનો કદરૂૂપો અને બર્બર ચહેરો જોવા મળ્યો. પહેલગામમાં આતંકવાદીઓએ જે રીતે નિર્દોષ અને નિ:શસ્ત્ર પ્રવાસીઓની ઓળખ પુછીને તેમના પર ગોળીબાર કર્યો…
View More ઓળખ પૂછીને પ્રવાસીઓની હત્યા: જેહાદી આતંકવાદને ઝડપથી નાથવો જોઈએગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના હેડ કોચે નોંધાવી FIR
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેને આ ધમકી ISIS કાશ્મીર તરફથી મળી છે. આવી ધમકીઓ મળ્યા બાદ…
View More ગૌતમ ગંભીરને મળી જાનથી મારી નાખવાની ધમકી, ટીમ ઈન્ડિયાના હેડ કોચે નોંધાવી FIRપહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા…
View More પહલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા 3 મૃતકને અંતિમ વિદાય: સુરતમાં યુવક અને ભાવનગરમાં પિતા-પુત્રની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયાતમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશું
જમ્મુ અને કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામ ખાતે 26 પ્રવાસીઓની ક્રૂર હત્યાના થોડા દિવસો પહેલા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓનો મેળાવડો થયો હતો. અહીંના રાવલકોટ જિલ્લામાં ખાઈ…
View More તમે રામ રામ બોલાવવા માંગો છો, અમે તમારા ગળા કાપીશુંશાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ભારત કોઈપણ કિંમતે આતંકવાદ સામે ઝૂકવાનું…
View More શાહને જોઇ બચી ગયેલા લોકો રડવા લાગ્યા, હાથ જોડી ન્યાયની માગણી કરીસાંજે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક: વળતા જવાબની ચર્ચા થશે
પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપવા બહારી વિકલ્પોની ચર્ચા: પાકમાં આતંકવાદી માળખું નષ્ટ કરવા પણ વિચારણા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલા બાદ, જેમાં 28 નિર્દોષ…
View More સાંજે કેબિનેટ સુરક્ષા સમિતિની બેઠક: વળતા જવાબની ચર્ચા થશેકાશ્મીર હુમલાના પગલે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ
કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ્દ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજના દિવસે કોઇ પણ રાજકીય કાર્યક્રમ નહી થાય. મુખ્યમંત્રી…
View More કાશ્મીર હુમલાના પગલે ગુજરાત સરકારના તમામ કાર્યક્રમો રદ