રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત નાણાંકીય વર્ષ 2024-25 માટે તેમજ ચાલુ નાણાંકીય વર્ષ 2025-26 સ્ટે.કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ. આ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ…
View More મનપાના ગત અને ચાલુ વર્ષના બજેટના મંજૂર થયેલા કામોની સમીક્ષા બેઠક યોજાઈRKCમાં કો-એજ્યુકેશનના નિર્ણય સામે વાલીઓનો મોરચો
150 વર્ષથી ચાલી આવતી પરંપરા વિસરાઈ: નવા શૈક્ષણિક વર્ષથી ધો. 4થી 10માં છોકરા-છોકરીઓને સાથે બેસાડવાના નિર્ણયથી વિવાદ આવતીકાલે પ્રિન્સિપાલ અને ત્યાર બાદ કોલેજના અન્ય ટ્રસ્ટીઓને…
View More RKCમાં કો-એજ્યુકેશનના નિર્ણય સામે વાલીઓનો મોરચોખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં દોઢસો ફૂટ રીંગ રોડ ઉપર આવેલા ખોડીયારનગરમાં રહેતા હેમભા નારુભા ડાભી નામના 58 વર્ષના આધેડ રાત્રીના સમયે પોતાના ઘરે અને ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ભારતીનગરમાં…
View More ખોડિયારનગર અને ભારતીનગરના બે આધેડના હૃદય રોગના હુમલાથી મોતડ્રીમ ઈલેવનમાં 70-80 લાખ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યો
ઓનલાઈન એપ્લિકેશનમાં સટ્ટો રમતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો મિત્ર સર્કલમાં દેણું થઈ જતાં અને પરિવારે પણ સબંધ કાપી નાખતા ડિપ્રેશનમાં આવી આપઘાતનો વિચાર આવ્યો…
View More ડ્રીમ ઈલેવનમાં 70-80 લાખ હારી જતાં યુવક આત્મહત્યા કરવા પહોંચ્યોઆધેડે રોજના 300 લેખે 1પ દિવસ દારૂ વેચ્યો; કામના પૈસા માંગતા શેઠે ઢીબી નાખ્યો
શહેરમાં પુનિતનગરના પાણીના ટાંકા પાછળ આધેડે રોજના 300 લેખે 15 દિવસ દારૂૂ વેચ્યો હતો જે પંદર દિવસના રૂૂ.4,500ની ઉઘરાણી કરતા શેઠે ધોકા વડે માર માર્યો…
View More આધેડે રોજના 300 લેખે 1પ દિવસ દારૂ વેચ્યો; કામના પૈસા માંગતા શેઠે ઢીબી નાખ્યોકેન્સર હોસ્પિટલમાં સુપરવાઇઝરે સમયસર આવવાનું કહેતા કર્મચારીએ છરીનો ઘા ઝીંકયો
શહેરના રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલી નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલમાં હાઉસકિંપીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં મુળ બાબરાના ખંભાળાના યુવાને એક કર્મચારીને તે મોડો…
View More કેન્સર હોસ્પિટલમાં સુપરવાઇઝરે સમયસર આવવાનું કહેતા કર્મચારીએ છરીનો ઘા ઝીંકયોમાજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
બે દરોડામાં રૂ.1.29 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપડક અને બેની શોધખોળ શહેરમાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિ બંધ કરાવવા પોલીસ કમિશ્નરે તેમના સીધા દેખરેખ હેઠળ…
View More માજોઠીનગરના બૂટલેગરના ઘરે અને માર્કેટીંગ યાર્ડ પાસે પીસીબીના દરોડા, 128 બોટલ વિદેશી દારૂ ઝડપાયોઅમદાવાદના કોન્સ્ટેબલને સાથી મહિલા પોલીસ સાથે બીજા લગ્ન બાદ ડખ્ખો, ગળુ દબાવવાનો પ્રયાસ
અમદાવાદ ગ્રામ્યનો એક કોન્સ્ટેબલ, એક વખત તેની પ્રથમ પત્નીનું આત્મહત્યા દ્વારા મૃત્યુ થયા પછી જેલમાં હતો, હવે તેની બીજી પત્નીનું ગળું દબાવવાનો પ્રયાસ કરવાનો આરોપ…
View More અમદાવાદના કોન્સ્ટેબલને સાથી મહિલા પોલીસ સાથે બીજા લગ્ન બાદ ડખ્ખો, ગળુ દબાવવાનો પ્રયાસ99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડું
રાજકોટ શહેરમાં નાનામવાના વિમલનગર મેઈન રોડ ઉપર રાધે હોલની સામે, આવાસ યોજનાની બાજુમાં થ99 મેરીગોલ્ડથ નામની રહેણાંકની બહુમાળી ઈમારતમાં બિલ્ડર્સ દ્વારા પ્રોજેક્ટના બ્રોશરમાં દર્શાવેલી ફેસેલીટીસ,…
View More 99-મેરીગોલ્ડના બિલ્ડર વિરુદ્ધ 67 ફ્લેટધારકોની ફરિયાદ: ગ્રાહક કમિશનનું તેડુંવાવડી-રૈયામાં 34 શેડ-ગેરેજ-ઝૂંપડાનું ડિમોલિશન
મનપાના વાણિજ્ય હેતુના પ્લોટ અને ટીપી રોડના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રૂા. 69.97 કરોડની 6997 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા આજે રૈયા અને વાવડીમાં…
View More વાવડી-રૈયામાં 34 શેડ-ગેરેજ-ઝૂંપડાનું ડિમોલિશન