ઈશાનના રન રમખાણ બાદ સ્પિનરોએ પાકિસ્તાની બેટ્સમેનોની હાલત બગાડી, ભારત સુપર-8 માટે કવોલિફાય ભારતીય ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સુપર-8 માટે…
View More T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો દબદબો 9માંથી 8 મેચમાં જીતIndia Pakistan match
અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદાર
સમીર મિનહાસની ધૂંવાધાર બેટિંગ, બોલિંગ કરવાનો નિર્ણય, પાક.ના પેસ બોલરના એટકે બાજી ફેરવી દુબઈમાં રમાયેલી અંડર-19 એશિયા કપની ફાઈનલમાં ભારતીય ચાહકોને મોટી નિરાશા સાંપડી છે.…
View More અંડર-19માં ભારતની પાકિસ્તાન સામે કારમી હાર માટે ચાર કારણો જવાબદારએશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશે
એશિયા કપ 2025 જીતવા છતાં ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)…
View More એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશેICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથી
ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ આર્થટનની સલાહનો BCCIનો જવાબ એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ રમાઈ હતી, આ ત્રણેય મેચ ભારતીય ટીમે…
View More ICCમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ ન યોજવાની વાત સરળ નથીભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરી
એશિયા કપ 2025માં ભારત સામે મળેલી શરમજનક હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડએ એક મોટું પગલું ભર્યું છે. ભારતીય ટીમે મેચ સમાપ્ત થયા બાદ પાકિસ્તાની ખેલાડીઓ…
View More ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાક. રઘવાયું થયું, PCBએ ACCમાં ફરિયાદ કરીદુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
કેપ્ટન સૂર્યકુમાર યાદવે જીત વીર સૈનિકોને સમર્પિત અને પહેલગામના પીડિતોને શ્રધ્ધાંજલિ સ્વરૂપે અર્પિત કરી એશિયા કપ 2025ની છઠ્ઠી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાનને 7 વિકેટે…
View More દુબઇમાં ભારતનું ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યુંપાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?
એશિયા કપ 2025માં ગઇકાલે દુબઇમાં પાકિસ્તાની ટીમને હરાવી ભારતે શાનદાર વિજય મેળવ્યો. એ પછી સામાન્ય રીતે બન્ને ટીમોના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે…
View More પાકિસ્તાન સામે ક્રિકેટ રમવા મામલે વિરોધ ઉપર છલ્લો કે પ્રજાને ખરેખર વાંધો નથી?ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએ
એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર છવાયેલા સંકટના વાદળો હવે દૂર થઈ ગયા છે કારણ કે ભારત સરકારે આ મેચને લીલી ઝંડી…
View More ભારત-પાકિસ્તાન મેચને સરકારે લીલી ઝંડી આપી, સરકારે કહ્યું, મલ્ટી-નેશન ટુર્નામેન્ટ રમવાથી રોકી ન શકીએએશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચ
આ વર્ષે એશિયા કપ યોજાવાનો છે. જોકે આ ટુર્નામેન્ટનું શિડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે ભારત અને પાકિસ્તાનને…
View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાન ટકરાશે, UAEમાં રમાશે મેચભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લા
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા (LeT) આતંકવાદી જૂથનો ભાગ ધ રેઝિસ્ટન્સ…
View More ભારત-પાકિસ્તાન મેચનો સવાલ જ નથી: રાજીવ શુક્લા