વઢવાણ પ્રાંત અધિકારી દ્વારા હાઇવે પર પાસ પરમીટ વગર ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખોલડીયાદ પાસેથી 4 ડમ્પરને ઝડપી…
View More સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનીજ ખનન : વઢવાણ નજીકથી ચાર ડમ્પર ઝડપાયાઅંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટ
અંજાર તાલુકાના વરસામેડી સ્થિત વેલસ્પન કંપની પતરા કોલોની પાછળ ખેતરમાંથી વિનયકુમાર યાદવની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસે તેના સગા ભાઇને પકડી…
View More અંજારના વરસામેડીમાં યુવાનની હત્યા તેના સગાભાઈએ જ કરી હોવાનો ઘટસ્ફોટભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપી
ભાવનગરના શાસ્ત્રીનગર, એલ.આઈ.જી. વસાહતમાં મકાનની જપ્તી કરવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાન માલિક અને ભાડુઆત વચ્ચે ઝઘડો અને ઝપાઝપી થતા બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ…
View More ભાવનગરમાં મકાનનો કબજો લેવા ગયેલ બેંક અધિકારીઓ અને મકાનમાલિક વચ્ચે ઝપાઝપીલાલા બિહારીના ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે
લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીના ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેદંપતી વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી
દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી…
View More દંપતી વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવીમોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇ
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ભરેલ બોલેરો મળી આવતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અંગે સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ…
View More મોરબી પીપળિયા ચાર રસ્તા પાસેથી પશુઓ ભરેલી બોલેરો ઝડપાઇઅજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુ
રાજસ્થાનના અજમેરમાં આવેલા ડિગ્ગી બજારમાં એક હોટલમાં અચાનક આગ લાગી હતી. આ આગમાં ચાર લોકોના મોત થયા હતા. ગુરૂૂવારે (પહેલી મે) હોટલમાં આગ લાગતાં…
View More અજમેરની હોટલમાં આગ લાગતા લાઠીના પતિ-પત્ની-પુત્રના મૃત્યુજૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયો
જૂનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી ભોયરામાં સંતાડેલો ભારતીય બનાવટના વિદેશી દારૂૂનો જથ્થો કબ્જે કર્યો છે.…
View More જૂનાગઢમાં ભોંયરામાંથી રૂપિયા 5.56 લાખનો દારૂ ઝડપાયોસુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘનાં મહામંત્રીના ચાર્જ અંગે કશ્મકશ!
નવાની નિમણૂંક બાદ જૂના દ્વારા ચાર્જ ન સોંપાતાં કાનૂની કાર્યવાહીની ચીમકી! સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી પદ માટે નિવૃત થયેલા જૂના મહામંત્રીએ ચાર્જ ના…
View More સુરેન્દ્રનગર જિલ્લા પ્રા. શિ. સંઘનાં મહામંત્રીના ચાર્જ અંગે કશ્મકશ!અમદાવાદની પેઢીના ભાગીદારને જુદા જુદા ત્રણ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ
જામકંડોરણાના પત્રકાર પાસેથી ધંધાકીય જરૂૂરિયાત માટે ઉછીના લીધેલા કુલ રૂૂ.21 લાખ પૈકી રૂૂ.18 લાખ પરત કરવા આપેલા ત્રણેય ચેક રિટર્ન થવાના કેસમાં જામકંડોરણા અદાલતે અમદાવાદવાસી…
View More અમદાવાદની પેઢીના ભાગીદારને જુદા જુદા ત્રણ ચેક રિટર્ન કેસમાં એક-એક વર્ષની જેલ