જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે મજેવડી દરવાજા વિસ્તારમાં થયેલી હિંસક ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. સોહીલ રજાક મકરાણી (22) નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસથી ફરાર…
View More જૂનાગઢમાં મજેવડી દરવાજા કાંડમાં ફરાર મુખ્ય આરોપીની ધરપકડઆટકોટમાં ગુરૂકુલનો શિલાન્યાસ, કાર-બાઈક રેલી યોજાઈ
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્યારે વધુ એક શાખા એટલે 64 મી શાખા સ્વરૂૂપે જસદણ ગુરૂૂકુળનો…
View More આટકોટમાં ગુરૂકુલનો શિલાન્યાસ, કાર-બાઈક રેલી યોજાઈમોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસ
મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રીબેટ આપવામાં આવે છે તેમજ ટેક્ષ શાખા દ્વારા તા. 01 એપ્રિલથી 25 એપ્રિલના સમયગાળા દરમિયાન રૂૂ 10,000…
View More મોરબી મનપા દ્વારા 1266 બાકીદારોને અપાઇ નોટિસકમળાપુર ખાતે આવેલ આર.ડી. ગાર્ડી હાઇસ્કૂલ ખાતે 4 રૂમના બાંધકામ માટે રૂા.88 લાખ મંજૂર
ગુજરાત સરકારના મંત્રી અને જસદણ વિધાનસભાના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જસદણ અને વિંછીયા તાલુકાઓમાં અનેક વિકાસ કામો મંજૂર કરાવી બંને તાલુકાઓમાં લોકોની સુખાકારી માટે સતત…
View More કમળાપુર ખાતે આવેલ આર.ડી. ગાર્ડી હાઇસ્કૂલ ખાતે 4 રૂમના બાંધકામ માટે રૂા.88 લાખ મંજૂરપાટડીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પાંચ મહિને ઉકેલાયો, મોટા દીકરાનો સાળો જ આરોપી નિકળ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડગામમાં 71 વર્ષીય શાંતિબેન શંકરભાઈ ડોડિયાની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદના બોરસદ તાલુકાના કીંખલોડ ગામેથી…
View More પાટડીમાં વૃદ્ધાની હત્યાનો ભેદ પાંચ મહિને ઉકેલાયો, મોટા દીકરાનો સાળો જ આરોપી નિકળ્યોઅપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમ
અદાલતોએ કાયદાની અવગણના કરી બાંધકામ કરનારાઓ સામે ઉદારતા દાખવવી જોઈએ નહીં : ગેરકાયદે બાંધકામ નિયમિત કરવાની અરજી ફગાવતાં અવલોકન ગેરકાયદેસર અને અનધિકૃત બાંધકામો પર શૂન્ય-સહિષ્ણુતાના…
View More અપવાદ વગર ગેરકાયદે બાંધકામ તોડી પાડો: સુપ્રીમ57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયા
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાન હવે મુસ્લિમ દેશોનો ટેકો મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અહેવાલ છે કે 57 દેશોના જૂથ OIC એટલે કે…
View More 57 દેશોના ઇસ્લામિક સંગઠનોનો ટેકો મેળવવા પાક.ના હવાતિયાખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકી
કોઈપણ દેશ કે વ્યક્તિ જે ઈરાન પાસેથી કોઈપણ માત્રામાં તેલ કે પેટ્રોકેમિકલ્સ ખરીદશે તેના પર તાત્કાલિક ગૌણ પ્રતિબંધો લાદવામાં આવશે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ખબરદાર, ઇરાન પાસેથી કોઇએ તેલ લીધું તો… ટ્રમ્પની ધમકીસેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવી
અમેરિકાની ભારત સાથે ટ્રેડડીલ થવાની શક્યતાએ બજારને બૂસ્ટરડોઝ ભારતીય શેરબજારની આજે પોઝીટીવ શરૂઆત થઈ છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. ગઈકાલની…
View More સેન્સેક્સમાં 917 અંકનો ઉછાળો, નિફ્ટીએ 24,250ની સપાટી કુદાવી1500 રૂા.ના વિવાદમાં પુત્રે ફાંસો ખાધો પછી મા-બહેને ઝેર પીધું
ઉત્તર પ્રદેશના ગોરખપુરના હરપુર બુધહટ પોલીસ સ્ટેશન વિસ્તારના કુચડેહરી ગામમાંથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુચડેહરી ગામમાં એક જ…
View More 1500 રૂા.ના વિવાદમાં પુત્રે ફાંસો ખાધો પછી મા-બહેને ઝેર પીધું