ફરી મોરબી જિલ્લો સાયન્સમાં મોખરે જયારે સામાન્ય પ્રવાહમાં વડોદરા જિલ્લો તળિયે સાયન્સમાં 831 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ…
View More રેકોર્ડ બ્રેક: ધો.12 સાયન્સનું 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% પરિણામT-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર
બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી…
View More T-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર“બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલ
દિવંગત અભિનેતા ઇરફાન ખાનના પુત્ર બાબિલ ખાનના બે ભાવનાત્મક વીડિયો સામે આવ્યા છે, જેમાં તે ખૂબ રડતો જોવા મળે છે. આ સાથે તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી…
View More “બોલિવૂડ ખૂબ જ ગંદુ અને નકલી છે” બાબિલ ખાનનો વીડિયો વાઇરલહોલિવૂડ અભિનેતા દેવ પટેલ હવે ‘ધ પીઝન્ટ’માં જોવા મળશે
અભિનેતા અને નિર્માતા-દિગ્દર્શક દેવ પટેલ તેમની અલગ પ્રકારની ફિલ્મો માટે જાણીતા છે. તે પોતાની ફિલ્મોમાં ગંભીર મુદ્દાઓ પર વાત કરે છે. એક અભિનેતા હોવા ઉપરાંત,…
View More હોલિવૂડ અભિનેતા દેવ પટેલ હવે ‘ધ પીઝન્ટ’માં જોવા મળશેબિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે…
View More બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણપંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત
પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગ, અર્શદીપસિંહે ઝડપી ત્રણ વિકેટ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઇપીએલ 2025ની 53મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (કજૠ) સામે…
View More પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂતઆતંકવાદ પોષવા-પાળવા માટે પાકિસ્તાન પશ્ર્ચિમી દેશોને જવાબદાર ઠેરવે એ હાસ્યાસ્પદ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પાકિસ્તાને આતંકવાદને પોષ્યો હોવાની કબૂલાત કરી હતી. હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને પીપલ્સ પાર્ટીના…
View More આતંકવાદ પોષવા-પાળવા માટે પાકિસ્તાન પશ્ર્ચિમી દેશોને જવાબદાર ઠેરવે એ હાસ્યાસ્પદરાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોત
કોરાટ ચોકડી પાસે રાત્રે એક વાગ્યે જનોઇ પ્રસંગ પતાવી ગોંડલનો પરિવાર બે સ્કૂટર પર ઘરે જતો હતો ત્યારે કાળ ત્રાટકયો: હિટ એન્ડ રનની કલમ…
View More રાજકોટમાં બેકાબૂ ટ્રેઇલરની અડફેટે સાસુ-વહુના મોતજમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓ
પહેલગામ હુમલાની તપાસ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં ફરી આતંકી ષડયંત્રનો ખતરો મંડરાઇ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશની જેલો પર હુમલાની ગુપ્ત જાણકારી મળી છે.…
View More જમ્મુની જેલો પર આતંકવાદી હુમલાનો ખતરો, બંધ છે કેટલાય મોટા આતંકીઓજમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પહેલી વાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આજે(03 એપ્રિલ, 2025) વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ…
View More જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા PMમોદી ને મળ્યા, પહલગામ હુમલા બાદ પહેલી બેઠક