ચોટીલામાં એએસઆઇ પર ત્રણ મહિલા સહિત છ શખ્સોનો હુમલો

ચોટીલા પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી સહિતની ટીમ સાથે પોલીસ મથકે આવી ચાલુ ફરજ દરમ્યાન મહિલાઓ સહિત 7 થી વધુ લોકોએ એકસંપ થઈ ફરજમાં રૃકાવટ…

View More ચોટીલામાં એએસઆઇ પર ત્રણ મહિલા સહિત છ શખ્સોનો હુમલો

ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યું

ધોરાજીનાં ઉપલેટા રોડ ઉપર આવેલ એક વોંકળામાથી નવજાત બાળકનુ ભૃણ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ ઘટનામા બાળકને જન્મ આપનાર માતાની…

View More ધોરાજીમાં વોંકળામાંથી બાળકનું ભ્રૂણ મળ્યું

વડનગરમાં સમાધિ મુદ્રામાં મળેલા હાડપિંજરને મ્યુઝિયમમાં મૂકાશે

10મી સદીના માનવામાં આવતા અવશેષોથી પ્રાચિન કાળની દફનવિધિ વિશે અનેક માહિતી ઉજાગર થશે એક અસાધારણ પુરાતત્વીય શોધ જેણે વૈજ્ઞાનિકો અને સ્થાનિકોને બંને રીતે મોહિત કર્યા…

View More વડનગરમાં સમાધિ મુદ્રામાં મળેલા હાડપિંજરને મ્યુઝિયમમાં મૂકાશે

મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

પરિવાર પાસે પિતૃ નડતરના ઉકેલ માટે આવેલા ભુવાએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચયુર્ં મહુવા પંથકની એક યુવતી સાથે તેના કુટુંબના ભુવાએ તેના ખાનદાનને મારી નાખવાની…

View More મહુવા પંથકની યુવતી સાથે ભુવાએ દુષ્કર્મ આચરી ગર્ભ રાખી દીધો

પાલતુ શ્ર્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારના નળ-ગટરના જોડાણ કટ

અમદાવાદના હાથીજણમાં ચાર મહિનાના બાળકી પર કુતરાના હુમલાથી મોત મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવી ગયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીમાં એક ચર્ચા થઈ…

View More પાલતુ શ્ર્વાનનું રજિસ્ટ્રેશન નહીં કરાવનારના નળ-ગટરના જોડાણ કટ

મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

મોરબીમાં ઓગણીસ વર્ષીય યુવાનને ક્રિકેટ સટ્ટો રમાડવાની લતમાં ફસાવી રૂૂા. 3 લાખ હારી જતા યુવાનનું ધોળે દિવસે અપહરણ કરી લઇ જઈને રૂૂપિયા આપવા દબાણ કરી…

View More મોરબીમાં ક્રિકેટ સટ્ટામાં ત્રણ લાખ હારી જતાં યુવાનનું ચાર શખ્સોએ કર્યું અપહરણ

રાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસ

પુરપાટ ઝડપે વાહનો ચલાવનાર પાસેથી 2.20 કરોડનો દંડ વસુલાયો, પાંચ મહિનામાં રાજકોટમાં અકસ્માતના 250 બનાવોમાં 100 લોકોના મોત રાજકોટમાં બેફામ સ્પીડે દોડતા વાહનો અવારનવાર અકસ્માતો…

View More રાજકોટમાં રફતારનો આતંક, પાંચ માસમાં ઓવરસ્પીડના 11 હજાર કેસ

રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત

દેણું વધી જતા દુકાનમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું બે વખત કરીયાણાની દુકાન ખોલી છતા ધંધો ચાલ્યો નહીં રાજકોટ સહીત રાજયભરમા આર્થીકભીંસનાં કારણે અનેક…

View More રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત

તડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત

માછીમારીના મજૂરી કામના રૂપિયા દીવથી લઇ પરત ફરતા યુવકને કાળ ભેટયો ઉનાનાં તડ ગામે રહેતો અને મચ્છીમારીનુ ધંધો કરતો યુવાન દીવથી મજુરી કામનાં રૂપીયા લઇને…

View More તડ ચેક પોસ્ટ પાસે બાઇક અકસ્માતમાં ચાલકનું મોત

ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો

મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના…

View More ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો