સાવરકુંડલા તાલુકાના જાબાળા ગામે રહેતો યુવાન પોતાનું બાઇક લઈને રાત્રીના સમયે જાબાળા અને આંબરડી ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવકે ડ્રાઇવિંગ પરનો કાબુ…
View More સાવરકુંડલાના આંબરડી પાસે બાઇક ઝાડ સાથે અથડાતા ચાલકનું મોતલાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા
જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના…
View More લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યાજામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલે
ત્રણેય વેપારીઓના છ બેંક ખાતા સ્થગિત, લોકર સીલ કરી 30,000 ની રકમ ફ્રીજ કરાઇ: મકાન અને દુકાન બેંક પાસે ગીરવે મૂકી લોન મેળવી હોવાનો ખૂલાસો…
View More જામજોધપુર માર્કેટિંગ યાર્ડની પેઢીના ત્રણ વેપારીઓને છેતરપિંડીના ગુનામાં રિમાન્ડ પર લેવાયા બાદ જેલ હવાલેધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે ના દુષ્કર્મ અંગે ના ગુના ના આરોપી ને અદાલતે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો…
View More ધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજાજામનગર જિલ્લામાં ટોકન આપી માછીમારોને દરિયામાં જવાની મંજૂરી
જામનગર જિલ્લામાં માછીમારો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીએ માછીમારી બોટોને ટોકન સાથે દરિયામાં જવાની મંજૂરી આપી છે. આ પહેલા તમામ બોટોને પરત…
View More જામનગર જિલ્લામાં ટોકન આપી માછીમારોને દરિયામાં જવાની મંજૂરીહાલારમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાયો
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેકટર કેતન ઠક્કર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.…
View More હાલારમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા આદેશ અપાયોજામનગરના કુખ્યાત રજાક સોપારી, બે સાગરિતો સામે વધુ એક ગુનો નોંધાયો
પોરબંદરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસેથી ત્રણ ટ્રક ભાડે લઇ પરત નહીં આપ્યા: ધંધાની 15 લાખની રકમ પણ પચાવી પાડી જામનગર શહેરના નામચીન અપરાધી રજાક સોપારી કે…
View More જામનગરના કુખ્યાત રજાક સોપારી, બે સાગરિતો સામે વધુ એક ગુનો નોંધાયોજામનગરના બેડ ટોલ નાકે ટ્રક ચાલક પર કર્મચારીઓનો હુમલો
જામનગર -ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા પર એક ટ્રકના ચાલક ને ટોલ ભરવાના મુદ્દે બોલાચાલી થયા પછી ટોલ નાકા પર હાજર ચાર થી પાંચ શખ્સોએ…
View More જામનગરના બેડ ટોલ નાકે ટ્રક ચાલક પર કર્મચારીઓનો હુમલોમોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રેડ કરી એસઓજી ટીમે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા…
View More મોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોઆરોગ્યનું મહત્ત્વ અને સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો
આજના ઝડપી જીવનમાં, સારું આરોગ્ય એ સૌથી મોટી સંપત્તિ છે. મનુષ્ય અનેક પ્રકારની સફળતાઓ મેળવી શકે છે. પરંતુ જો તંદુરસ્તી ન હોય, તો તે બધું…
View More આરોગ્યનું મહત્ત્વ અને સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો