ઓડિશામાં વરસાદી વાતાવરણમાં વીજળી પડવાથી છ મહિલાઓ સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું હતું.…
View More ઓડિશામાં વીજળી પડતાં 10નાં મોત, ઓરેન્જ એલર્ટકોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટ
કોરોના વાયરસે 2020 થી 2022 સુધી સમગ્ર વિશ્વને ગંભીર અસર કરી હતી. હાલમાં, નવા વેરિઅન્ટJN.1ના કારણે એશિયા, અમેરિકા અને યુરોપમાં કોરોના કેસોમાં વધારો જોવા…
View More કોરોનાના નવા વેરિએન્ટથી ગુજરાત સહિતના રાજ્યોમાં કેસ વધ્યા: એલર્ટશાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોત
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વ યુક્રેનમાં એક નાગરિક બસ પર રશિયન ડ્રોન હુમલામાં નવ લોકો માર્યા ગયા છે. સુમી પ્રાદેશિક લશ્કરી વહીવટીતંત્રે જણાવ્યું હતું કે…
View More શાંતિ મંત્રણાના કલાકોમાં રશિયાનો યુક્રેનમાં બસ પર ડ્રોન હુમલો: નવનાં મોતકોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલ
પાક.ની પોલ ખોલવા વિદેશ યાત્રાએ જનારા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળો પૈકી એકના નેતાપદે મોદીપ્રેમી થરુરના સમાવેશથી કોંગ્રેસમાં હલચલ ભારત સરકારે સાત સભ્યોનું એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ…
View More કોંગ્રેસના ચાર નામનો છેદ ઉડાડી થરુરને સામેલ કર્યા: ભાજપનો ખેલરાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાત
શહેરના સામાકાંઠે આવેલી રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલૌતા પુત્રએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ…
View More રાજારામ સોસાયટીમાં ક્ષત્રિય પરિવારના એકલોતા પુત્રનો આપઘાતઅઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈ
શોખ ખાતર ચીલઝડપ કરનાર કુખ્યાત શખ્સે બે મિત્રોની મદદથથી ગુનાને અંજામ આપ્યા શહેરમાં છેલ્લા અઢી મહિનામાં અલગ અલગ ચાર સ્થળોએ થયેલી ચીલ ઝડપનો ભેદ…
View More અઢી મહિનામાં ચાર ચીલઝડપ કરનાર ત્રિપુટી ઝડપાઈપ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યો
કોરોના કાળ વખતે આકસ્મીક એટેકના બનાવમાં લોકોના જીવ બચાવવા માટે રાજ્યભરની પોલીસને તંત્ર દ્વારા સીપીઆરની તાલીમ આપવામાં આવી હતી. ત્યારે આ પ્રેકટીસ કામ આવી હોય…
View More પ્રેક્ટિસ કામ આવી: રસ્તા ઉપર ઢળી પડેલા સ્કૂટર ચાલકને CPR આપી પોલીસે જીવ બચાવ્યોગુજરાતમાં 100 ટકા વરસાદ, જૂન માસમાં વાવણી, ઓક્ટોબરમાં ચોમાસાની વિદાય
વરસાદને લઈ જૂનાગઢ કૃષિ યુનિ.ના આગાહીકારોનું અવલોકન સામે આવ્યું છે, આગાહીકારનું કહેવું છે કે, આ વખતે ગુજરાતમાં 100% થી વધુ વરસાદ થવાની આગાહી છે, 50થી…
View More ગુજરાતમાં 100 ટકા વરસાદ, જૂન માસમાં વાવણી, ઓક્ટોબરમાં ચોમાસાની વિદાયમુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયા
ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતીક ઓપરેશન સિંદૂરને સન્માનિત કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ના વિધાન સભા મત વિસ્તાર ઘાટલોડિયા વિસ્તારમાં ભવ્ય…
View More મુખ્યમંત્રી ઓપરેશન સિંદૂરને વધાવવા ત્રિરંગા યાત્રામાં જોડાયાએઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણો
રાજકોટ મુલાકાત બાદ પણ યોગ્ય નિરાકરણ નહીં લાવ્યાના કોંગ્રેસના આક્ષેપ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ…
View More એઈમ્સ હોસ્પિટલ અને હિરાસર એરપોર્ટ પ્રશ્ર્ને સાંસદ માંડવિયા મૌન: કોંગ્રેસનો ટોણો