નવ ફૂટથી વધુ ઉંચી પ્રતિમા અને સ્થાપન બાદ મૂર્તિ બિનવારસી મુકવા ઉપર પ્રતિબંધ ગણેશ ઉત્સવ ને આડે હવે બે મહિના બાકી છે ત્યારે…
View More CCTV- ફાયર NOC વગર ગણેશ પંડાલને મંજૂરી નહીંરાજકોટના તત્કાલિન PI સહિત બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ
સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ તાત્કાલિક અસરથી કરાયેલ હુકમ ગુજરાત સરકારે ઓપરેશન ગંગાજળ હેઠળ રાજકોટનાં તત્કાલીન પીઆઈ અને સીઆઈડી ક્રાઈમના પીઆઈ સામે ખાસ મિશન હેઠળ તાત્કાલીક…
View More રાજકોટના તત્કાલિન PI સહિત બે અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિબજરંગવાડીમાં રહેતા નિવૃત્ત ડે.કલેકટરે શેરમાં સારૂ વળતર કમાવા જતા 64 લાખ ગુમાવ્યા
ડે. કલેકટર એલઆઇપી, તમારા સેવીગ્ઝ કરેલા રૂપિયા અને વિમાની રકમ ગુમાવી: શેરબજારના વોલેટમાં 10 કરોડ રૂપિયાનો પ્રોફીટ તરીકે દેખાડતા વૃધ્ધ ગઠીયાની જાળમાં ફસાયા પાટણથી ડેપ્યુટી…
View More બજરંગવાડીમાં રહેતા નિવૃત્ત ડે.કલેકટરે શેરમાં સારૂ વળતર કમાવા જતા 64 લાખ ગુમાવ્યામોટામવામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરે જતા વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેનની ચીલઝડપ
મોટા મોવા સેલેનિયમ સ્કેવરની સામે આવેલી શિવમ પાર્ક શેરી નંબર.1માં રહેતા સમજુબેન ડાયાભાઇ સંખાવરા(ઉ.વ.65) ગઈકાલે સાંજે બ્રમ્હાકુમારી ઓમશાંતી સેન્ટર ખાતે ધ્યાન કરવા જતા હતા ત્યારે…
View More મોટામવામાં બ્રહ્માકુમારીઝ સેન્ટરે જતા વૃધ્ધાના ગળામાંથી એક લાખના ચેનની ચીલઝડપમયુર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા દર વર્ષે અપાતા યુવા પુરસ્કારની જાહેરાત 18 જૂનના રોજ કરવામાં આવી છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ભારતની વિવિધ ભાષાના યુવા પુરસ્કારની…
View More મયુર ખાવડુને નરસિંહ ટેકરી નિબંધસંગ્રહ માટે દિલ્હી સાહિત્ય અકાદમી યુવા પુરસ્કારસ્ટેમ્પડયુટીમાં કાળા-ધોળા કરનાર 10 મિલકતધારકોને રૂા.27.50 લાખનો દંડ
અમુકે બિલ્ટઅપના બદલે કારપેટ મુજબ સ્ટેમ્પ ડયુટી ભરી, અમુકે બાંધકામ જ ઓછુ દર્શાવ્યું રાજકોટ શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે ચાલી રહેલા સ્ટેમ્પ ડ્યુટી કૌભાંડનો પર્દાફાશ થયો…
View More સ્ટેમ્પડયુટીમાં કાળા-ધોળા કરનાર 10 મિલકતધારકોને રૂા.27.50 લાખનો દંડ1 હજાર કરોડની સરકારી જમીનો કરી દબાણમુક્ત : રાજકોટ કલેક્ટર ડો. પ્રભવ જોષીની અસરકારક કામગીરી
રાજકોટની બે મોટી યોજના એઈમ્સ અને હિરાસર એરપોર્ટ કાર્યરત કરવામાં ચાવીરૂપ ભૂમિકા, 9 સરકારી યોજનામાં 100 ટકા સિદ્ધિ નાગરિક બેંકની ચૂંટણીનો પડકાર સફળતાપૂર્વક પાર પાડ્યો,…
View More 1 હજાર કરોડની સરકારી જમીનો કરી દબાણમુક્ત : રાજકોટ કલેક્ટર ડો. પ્રભવ જોષીની અસરકારક કામગીરીએન્જિનિયરિંગના ડિગ્રી કોર્ષમાં પ્રથમ રાઉન્ડમાં જ 77.28 ટકા બેઠક ભરાઇ ગઇ
ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવ્યા બાદ હાલમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ ક્ધફર્મ કરાવવાની મુદત પૂર્ણ થઇ ચૂકી છે. પહેલા રાઉન્ડમાં સરકારી કોલેજોની 77.28 ટકા અને…
View More એન્જિનિયરિંગના ડિગ્રી કોર્ષમાં પ્રથમ રાઉન્ડમાં જ 77.28 ટકા બેઠક ભરાઇ ગઇઆકરા નિયમોને કારણે રાજ્યમાં માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલનું જ થયું રજિસ્ટ્રેશન
રાજ્ય સરકાર દ્વારા સવા વર્ષ પહેલા શરૂૂ કરવામાં આવેલી પ્રિ-સ્કૂલોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. રાજ્યમાં આવેલી પ્રિ-સ્કૂલોની નોંધણીને લઈને સૂચના આપવામાં આવ્યા…
View More આકરા નિયમોને કારણે રાજ્યમાં માત્ર 400 જેટલી પ્રિ-સ્કૂલનું જ થયું રજિસ્ટ્રેશનબસપોર્ટમાં ઇલેક્ટ્રિક ગેટ તૂટી જતાં ગાંધીનગર સુધી થઇ લેખિતમાં ફરિયાદ
ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના દિલીપભાઈ આસવાણી ની યાદી મુજબ રાજકોટ ના ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ પર કનક રોડ ખાતેના ઈલેક્ટ્રીક અંદર અને…
View More બસપોર્ટમાં ઇલેક્ટ્રિક ગેટ તૂટી જતાં ગાંધીનગર સુધી થઇ લેખિતમાં ફરિયાદ