લીલીછમ વનરાજી વચ્ચે આહલાદક દ્રશ્યો, પ્રવાસીઓ માટે બેસ્ટ મોનસુન ડેસ્ટીનેશન ડાંગ-સોનગઢ અને ગીરના જંગલો વચ્ચે ચીમેર, ગીરા, ઝરવાણી, જમજીર અને બરડાધોધ નાયગ્રાની યાદ અપાવી દેશે…
View More ગુજરાતના પાંચ જળધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલ્યાકોર્પોરેશનના 31 કર્મચારીઓને પ્રમોશન
સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરનાર 9 SSI અને 22 જુ.કલાર્કને નોકરીના ઓર્ડર મહાનગરપાલિકાના અનેક વિભાગોમાં પટ્ટાવાળાથી લઈને ક્લાર્ક સુધીના તમામ હોદાઓ અડદો અડદ ખાલી છે વર્ષોથી…
View More કોર્પોરેશનના 31 કર્મચારીઓને પ્રમોશનઅમદાવાદની રથયાત્રામાં 15 લોકો બેભાન થયા, 20ને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા
108ને 35 ઇમર્જન્સીના કોલ મળ્યા, 15 લોકોને સ્થળ ઉપર જ સારવાર અપાઇ અમદાવાદ ખાતે ગઇકાલે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી હતી. જેમાં…
View More અમદાવાદની રથયાત્રામાં 15 લોકો બેભાન થયા, 20ને હોસ્પિટલમાં ખસેડવા પડ્યારથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશે
ખાસ વાન સાથે વનતારાની ટીમ રિવરફ્રન્ટ પહોંચી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા યોજાઈ હતી. આ રથયાત્રા દરમિયાન ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં લોકોમાં નાસભાગ મચી…
View More રથયાત્રામાં બેકાબૂ બનેલા ત્રણેય ગજરાજને જામનગર ખાતેના વનતારામાં લઇ જવાશેરક્ષક બન્યા ભક્ષક: કણકોટ રોડ પર 100 ઘટાટોપ લીમડાની કતલ
અનેક પ્લોટ હોવા છતાં લીમડા કાપી આરોગ્ય કેન્દ્ર બનાવવાના અભરખાએ 10 વર્ષ જૂના વૃક્ષોનો સોથ વાળી દેતા દેકારો વૃક્ષોનું જતન કરી ઉછેરનાર સ્થાનિકોએ એક માસ…
View More રક્ષક બન્યા ભક્ષક: કણકોટ રોડ પર 100 ઘટાટોપ લીમડાની કતલઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા
ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને…
View More ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયાલાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત
લાઠીમાં આખલા યુદ્ધ દરમિયાન ખરીદી કરવા આવેલા દંપતિના બાઈકને એક આખલાએ હડફેટે લીધું હતું. આ ઘટનામાં મધ્યપ્રદેશની 27 વર્ષિય મહિલાને માથાના ભાગે હેમરેજ થતા તેનું…
View More લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોતરાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યા
કૌટુંબિક કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાતા બન્ને નાસી ગયા હતા રાણાવાવના ભોદ ગામની સીમ વિસ્તારમાં શુક્રવારે બપોરના સમયે 3 શખ્સોએ હથિયાર સાથે યુવાનના ઘરે…
View More રાણાવાવના ભોદ ગામે પ્રેમપ્રકરણમાં યુવાનની હત્યાહાઈકોર્ટની ચાલુ સુનાવણીએ ફરિયાદીએ શૌચક્રિયા કરી, વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા
ગુજરાત હાઈકોર્ટનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે, આ ક્લિપ એક સ્ક્રીન રેકોર્ડિંગ છે,…
View More હાઈકોર્ટની ચાલુ સુનાવણીએ ફરિયાદીએ શૌચક્રિયા કરી, વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાઅમદાવાદ વિમાન દુર્ઘટના બાદ AIના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી; 4ની હકાલપટ્ટી
ગુરૂગ્રામ ઓફિસમાં લુંગીડાન્સ ઉપર બેશરમીથી સ્ટાફ નાચ્યો એર ઇન્ડિયાએ AISATS ના 4 વરિષ્ઠ અધિકારીઓને રાજીનામું આપવા કહ્યું છે. તે બધા અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના થોડા…
View More અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ AIના ઓફિસ સ્ટાફે પાર્ટી યોજી; 4ની હકાલપટ્ટી