ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ

  ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન 93 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા…

View More ગુજરાતમાં મેઘમહેર: 93 તાલુકામાં વરસાદ, સૌથી વધુ મહુવામાં 4.13 ઈંચ, 3 જિલ્લામાં યલો એલર્ટ

‘ગ્રામ્ય સુરક્ષા કવચ’ યોજના અંતર્ગત 200 PSIની જગ્યા મંજુર

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય…

View More ‘ગ્રામ્ય સુરક્ષા કવચ’ યોજના અંતર્ગત 200 PSIની જગ્યા મંજુર

અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત

યાત્રાધામ અંબાજીના ગબ્બર વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. સતત વરસાદના કારણે ગબ્બર વિસ્તારમાં આવેલી પ્રોટેક્શન દીવાલ અચાનક ધરાશાયી થતાં નજીકમાં ઊભેલા…

View More અંબાજીના ગબ્બરમાં ભારે વરસાદથી પ્રોટેકશન દિવાલ પડતા કિશોરનું મોત

મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી જાણીતી મારવાડી યુનિવર્સિટીમાંથી એક અત્યંત દુ:ખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલના ’એ’ વિંગના…

View More મોબાઇલમાં વાત કરતા છાત્રાની 10માં માળેથી મોતની છલાંગ

ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા

ઉપલેટામાં રેહતા એક એક સિનિયર સિટીઝનનો મોબાઇલ ફોન હેક કરીને તેમના બેંક ખાતામાંથી રૂૂ. 2.89 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ આચરવામાં આવી છે. આ અંગે પોલીસ…

View More ઉપલેટાના વૃધ્ધનો મોબાઇલ હેક કરી સાયબર ગઠીયાએ રૂપિયા 2.89 લાખ ઉપાડી લીધા

મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે જેતપર ગામે મોડી રાત્રે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું કોઈપણ જાતની મંજુરી લીધા…

View More મોરબીના જેતપર ગામે પીએમ મોદી અને શાહના પુતળાનું દહન કરનાર 21 ખેડૂતો સામે ફરિયાદ

મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ

સુપ્રીમ કોર્ટે મોલ અને વ્યાપારી સંકુલોમાં મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલવા પર ગુજરાત હાઈકોર્ટે 2019માં લગાવેલો પ્રતિબંધ રદ કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે…

View More મોલ-વ્યાપારી સંકૂલોમાં પાર્કિંગ ફી લઇ શકાશે; હાઇકોર્ટનો ચુકાદો રદ

ગુજરાતની 7 સહિત દેશની 48 આયુર્વેદ કોલેજની મંજૂરી રદ

નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દેશભરમાંથી…

View More ગુજરાતની 7 સહિત દેશની 48 આયુર્વેદ કોલેજની મંજૂરી રદ

UPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂ

દેશમાં ડિજિટલ પેમેન્ટનો પર્યાય બની ગયેલા UPIને લઈને આજે બજારમાં ભારે પેનિકનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એવા મેસેજ વાયરલ થયા કે…

View More UPI ટ્રાન્ઝેકશન અંગે પેનિકનો માહોલ, ફરી ‘રોકડિયા’ વ્યવહાર શરૂ

આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા

  શહેરના આજીડેમ વિસ્તારમાં વાહનચાલકો અને રાહદારીઓને અટકાવી ઓળખકાર્ડ જોવાના બહાને લૂંટ ચલાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સ્કૂટર પર આવતો અજાણ્યો શખ્સ લોકોને…

View More આજી ડેમ વિસ્તારમાં વૃદ્ધ અને યુવકને છરીના ઘા ઝીંકી દેવાની ધમકી આપી લૂંટી લીધા