સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબ

અમદાવાદ ઓફિસ પહોંચી બઘડાટી બોલાવનાર સુપરવાઇઝર પિતરાઇ સહિતના સામે પગલાં લેવા પો.કમિશનરને રાવ અમદાવાદ ખાતે ‘સાહસ સોલ્યુશન’ નામથી કંપની ચલાવતા અને કપડા વોશીંગ, ફાયર સેફટી…

View More સિવિલ હોસ્પિટલનો ધોબી કપડા અને કાર લઇને ગાયબ

હિરાસર એરપોર્ટ પર પીકઅપ-ડ્રોપ માટે ટેક્સી ડ્રાઇવરોને નિ:શુલ્ક 12 મિનિટ અપાઇ

ભારે ઉહાપોહ થયા બાદ ઓથોરિટી દ્વારા રાહત અપાઇ, પાર્કિંગના રેટ ચાર્જનું બોર્ડ લગાવાયું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પાર્કિંગના નામે થતા આડેધડ ઉઘરાણા સામે ભારે ઉહાપોહ…

View More હિરાસર એરપોર્ટ પર પીકઅપ-ડ્રોપ માટે ટેક્સી ડ્રાઇવરોને નિ:શુલ્ક 12 મિનિટ અપાઇ

મેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયું

રાજકોટની સરકારી મેડીકલ કોલેજનાં 300 થી વધારે તાલિમી તબીબો (રેસીડેન્સ ડોકટરો)નું જૂન મહિનાનું માસિક સ્ટાઈપેન્ડ ન મળતાં નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ…

View More મેડિકલ કોલેજનાં 300 તાલિમી તબીબોનું જૂન માસનું સ્ટાઈપેન્ડ અટકયું

લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ

મનપાની સ્ટેન્ડિંગ કમિટિની આવતીકાલે બેઠક, કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામોની 70 દરખાસ્ત રજૂ કરાઇ ફાયર વિભાગ માટે 11 નવી એમ્બ્યુલન્સની ખરીદી થશે, રામબ્રિજ નીચે સ્પોર્ટસ…

View More લોકાર્પણ પહેલાં જર્જરિત થયેલ 570 આવાસોના રિપેરીંગ માટે 17 કરોડનું આંધણ

VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો

  મોરબીમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડ્યો છે. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ…

View More VIDEO: મોરબીમાં વહી ઉલટી ગંગા!! ચાલુ કલાસમાં વિદ્યાર્થીએ શિક્ષકને ધોઈ નાખ્યા, જાણો શું છે સમગ્ર મામલો

મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ

  રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…

View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ

ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે

રાજીનામા અંગે વિપક્ષે ઉઠાવ્યા અનેક સવાલો, રાજયસભાની કાર્ય મંત્રણા સમિતિની બેઠક બાદ નવાજૂની થયાની ચર્ચા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરનું રાજીનામું મંજૂર કર્યું છે.…

View More ઉપરાષ્ટ્રપતિ ધનખડનું રાજીનામું મંજૂર, વિદાય સમારોહમાં પણ હાજર નહીં રહે

ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ

ધ્રોલ પોલીસની કામગીરી: ઈકો સહિત રૂા.2.58 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો ધ્રોલ તાલુકાના વાગુદડ ગામથી ધ્રોલ તરફ જતી ઈકો કારમાંથી વિદેશી દારૂૂ ઝડપાયો હતો. ત્રણેય આરોપીઓ…

View More ધ્રોલ નજીક ઈકો ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી ટોળકી ઝડપાઈ

લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા

લીંબડીમાં મોબાઈલ તથા બાઈકની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સને સુરેન્દ્રનગર એલ.સી.બી ટીમે ઝડપી પાડયા હતાં. પોલીસે ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે 7 મોબાઈલ તથા 1 બાઈક…

View More લીંબડીમાં બાઇક અને મોબાઇલની ચોરી કરનાર રાણપુરના ત્રણ શખ્સો ઝડપાયા

તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો

સાવરકુંડલામાં આવેલી ફ્રેન્સ સોસાયટીમાં રહેતો યુવાન પોતાનું ટ્રેક્ટર લઈને માટી ભરવા ગયો હતો. ત્યારે માટી ભરતા અન્ય બે શખ્સોએ તું અહીં કેમ માટી ભરવા આવ્યો…

View More તું અહિંયા કેમ માટી ભરવા આવ્યો તેમ કહી ટ્રેક્ટરચાલક ઉપર એક શખ્સનો હુમલો