એવિએશન કંપની બોઇંગ સામે નિષ્ણાંત વકીલને રોકાયા, ફલાઇટનો ડેટા માંગ્યો અમદાવાદમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના 60 પીડિત પરિવારોએ બોઇંગ કંપની સામે બાંયો ચડાવી છે. આ પરિવારોએ…
View More અમદાવાદ પ્લેન ક્રેશના 60 પીડિત પરિવારો અમેરિકામાં કરશે કેસકચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયો
200 પોલીસ અને 100 ફોરેસ્ટ કર્મચારીઓના બંદોબસ્ત વચ્ચે ઓપરેશન કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુણાઠીયા અને ભાચુંડા…
View More કચ્છના અબડાસામાં જંગલની 600 હેકટર જમીનમાંથી ખેતીના દબાણોનો સફાયોરાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇ
ટ્રક અને ક્ધટેઇનરનું ભાડુ ચૂકવવાનું હતું તે ન ચૂકવ્યુ, બંન્ને સામે ગુનો નોંધાયો શહેરની એક ટ્રાન્સપોર્ટ પેઢી પોથી ક્ધટેઈનર-વાહનો ભાડે લઈ બાદમાં તેનું ભાડું ન…
View More રાજકોટના જોબનપુત્રા બંધુની ગાંધીધામની પેઢીના વેપારી સાથે 7.58 લાખની ઠગાઇખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામ
સર્વિસ રોડ ઉપર ટ્રક બંધ પડી જતાં બે કલાકે ક્રેઈન પહોંચી, ક્ધટ્રોલ રૂમમાં પણ ગોળગોળ જવાબો મળ્યા, બાઉન્સરો પણ દેખાયા નહીં ઉગ્ર આંદોલન બાદ અઠવાડિયું…
View More ખાતરીઓ ઉપર પાણીઢોળ, રાજકોટ-ગોંડલ હાઈવે ફરી 4 કલાક જામસોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠક
નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો ડેપ્યુટી કલેક્ટરે…
View More સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠકવાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામ
ઓથોરિટી સાથે બેઠક બાદ નિર્ણય લેવાશે, પોલીસે મામલો થાળે પાડયો વાંકાનેર બાઉન્ડ્રીથી કચ્છને જોડતા નેશનલ હાઇવે ઉપર વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક…
View More વાંકાનેરના વઘાસિયા ટોલ બૂથે ઓવરલોડનો વધારાનો ચાર્જ વસૂલતા ટ્રક ડ્રાઈવરોનો ચક્કાજામહળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોત
હળવદના સુંદરીભવાની ગામે રીપેરીંગ કરી રહેલ વીજ કર્મચારીને વીજશોક લાગતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે. મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના કલ્યાણપરા હાલ…
View More હળવદના સુંદરીભવાનીમાં રીપેરિંગ સમયે શોક લાગતા પીજીવીસીએલના કર્મચારીનું મોતધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળી
જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર દારૂૂ-જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવાના અભિયાન અંતર્ગત ધ્રોલ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક…
View More ધ્રોલમાં સોના સ્ટોન નજીક 481 દારૂની બોટલ ભરેલી કાર રેઢી મળીશાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડ
શાપર (વેરાવળ બંશીધર ઇન્ડસ્ટ્રીજમા ઓમ એન્ટર પ્રાઇજ નામના કારખાનામા પોલીસે દરોડો પાડી સાત શખસોને ઝડપી લઇ રૂ. 2.13 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. રેન્જ આઇજી…
View More શાપર-વેરાવળના કારખાનામાં ચાલતી જુગાર કલબ ઉપર દરોડો, સાતની ધરપકડમોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
મોરબી જીલ્લામાં શ્રાવણીયો જુગાર ધમધમી રહ્યો છે તો પોલીસ ટીમો પણ જુગારીઓને ઝડપી લેવા દિવસ રાત કાર્યરત જોવા મળે છે મોરબી જીલ્લાના પાંચ તાલુકામાં છ…
View More મોરબી જિલ્લામાં જુગાર રમતા 23 જુગારી ઝડપાયા, 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો