આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા

સુરતમાં સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI રૂૂપિયા 40 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા છે, આરોપીને માર નહી મારવાનો તેમજ વહેલા જામીન પર…

View More આરોપીને માર ન મારવા રૂા.40 હજારની લાંચ લેતા પીએસઆઈ લીંબોલા ઝડપાયા

ગ્રાન્ટેડ શાળાઓને મળશે 1.50 કરોડ સુધીની આર્થિક સહાય

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શિક્ષણ વિભાગનો નિર્ણય: વર્ગખંડ, વિશિષ્ટ ખંડ, નવા બાથરૂમ, દિવ્યાંગો માટે જરૂરી સુવિધાઓ ઉભી કરવા ગ્રાન્ટ અપાશે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ…

View More ગ્રાન્ટેડ શાળાઓને મળશે 1.50 કરોડ સુધીની આર્થિક સહાય

ભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત

ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલા મહાપાલિકાના ડમ્પીંગ સાઇટ પર ટેમ્પલ બેલ ગાડીનું રિપેરિંગ કામ કરી રહેલા સગીરનું ગાડી તળે દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ…

View More ભાવનગરમાં ટેમ્પલ બેલની ગાડી નીચે દબાઈ જતા સગીરનું મોત

જામનગરમાં ઝાડની ડાળી કાપતો યુવાન વીજ શોક લાગતા ભડથુ થઇ લટકી ગયો

જામનગરના મંદિર પરિસરમાં ડાળી કાપી રહેલા યુવકને હેવી વીજ લાઈનનો આંચકો લાગતા યુવક ભડથું થઈને ઝાડ પર જ લટકી ગયો હતો. જામનગરના ચેમ્બર કોલોની વિસ્તારમાં…

View More જામનગરમાં ઝાડની ડાળી કાપતો યુવાન વીજ શોક લાગતા ભડથુ થઇ લટકી ગયો

મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત

મૂળી તાલુકાના ખાખરાળા ગામે ગેરકાયદે ચાલતા કાર્બોસેલના ખાડામાં પડી જતા વગડીયાના યુવકનું મોત નિપજ્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળી તાલુકામાં કેટલાક…

View More મુળીના ખાખરાળામાં ખાણમાં લોડર સાથે પડી જતા શ્રમિકનું મોત

ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરા અને ચેલેન્જની રાજનીતિએ ભારે ચર્ચા જગાડી હતી. જ્યારે, ગઈકાલે બંને નેતાઓની મુલાકાતની તસવીરો…

View More ગોપાલ ઈટાલિયાના વખાણ કરતી ભાજપના નેતા નિલેશ ધુલેશિયાની પોસ્ટ વાયરલ

અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોત

વહેલી સવારે માતેલા સાંઢની જેમ આવતા ટ્રકે અનેક વાહનોને અડફેટે લીધા, શાળામાં અભ્યાસ કરતાં બે બાળકો સહિત 7ને ગંભીર ઈજા અમદાવાદમાં બેફામ ડ્રાઈવીંગની વધુ એક…

View More અમદાવાદમાં કોર્પોરેશનના ગાર્બેજ ટ્રકે 8ને ઉલાળ્યા, 1નું મોત

જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

10 હજાર થેલીઓના ઓર્ડર પર 30 ટકા ડિસ્કાઉન્ટ અને મફત બોલેરોની ઓફર પણ કરી હતી જૂનાગઢમાં અલ્ટ્રાટેકની એજન્સી અપાવવાની લાલચ આપી ગઠિયાએ યુવાન બિલ્ડરને લાખો…

View More જૂનાગઢમાં સિમેન્ટ એજન્સીના નામે 22 લાખની ઠગાઇ

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા

ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે સવારે ક.પરાવિસ્તારમાં રહેતા વૃદ્ધની છરીના ઘા ઝીંકી હત્યા કરી આરોપી નાસી છૂટ્યા હતા. બનાવ ની જાણ થતા જ પોલીસ કાફલો…

View More ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં સવારે છરીના ઘા ઝીંકી વૃદ્ધની હત્યા

ગુજરાતમાં શરૂ થશે સહકાર ટેક્સી પ્રોજેક્ટ, સત્તાવાર જાહેરાત

કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દિલ્હી ખાતે દેશના અલગ અલગ રાજ્યોના સહકારિતા મંત્રીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે સહકારિતા ક્ષેત્રે અગ્રેસર ગુજરાતની મુલાકાત…

View More ગુજરાતમાં શરૂ થશે સહકાર ટેક્સી પ્રોજેક્ટ, સત્તાવાર જાહેરાત