US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ધમકી પર કાર્યવાહી કરતા ગઇકાલે ઞજમાં પ્રવેશતા ભારતીય માલ પર 25 ટકા વધારાની ડ્યુટી લાદી. જ્યારે પૂછવામાં આવ્યું કે, ભારતીય…
View More ટ્રમ્પ પર ટેરિફનું ભૂત સવાર: હજુ વધારાના પ્રતિબંધોની ચેતવણીઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયા
સ્ટેટ ઇમરજન્સી ક્ધટ્રોલ રૂમ ઉત્તરાખંડ સરકાર સાથે સંપર્કમાં; ચારને મેડિકલ સારવાર અપાઇ, ખરાબ હવામાનથી એર લીફ્ટિંગ પણ શકય નથી ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક ગુજરાતી…
View More ઉત્તરાખંડની વરસાદી આફતમાં 136 ગુજરાતીઓ ફસાયાચાર લાખની ઉઘરાણીથી કંટાળી UPSCની તૈયારી કરતી યુવતીએ બીમારીના ટીકડા ખાધા
લાલપરી તળાવ પાસેની ઘટના; સહપાઠીએ પઠાણી ઉઘરાણી કરતા પગલુ ભર્યાનો આક્ષેપ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલી શકિત નગર વિસ્તારમા રહેતી અને યુપીએસસીની તૈયારી કરતી…
View More ચાર લાખની ઉઘરાણીથી કંટાળી UPSCની તૈયારી કરતી યુવતીએ બીમારીના ટીકડા ખાધાપોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત
તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક ડીસીપીએ લખ્યો પત્ર, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બરથી ટૂવ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે.…
View More પોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાતગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળી
ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં એક હિંદીભાષી પરપ્રાંતીય શખ્સે અચાનક આતંક મચાવી રાહદારીઓને આડેધડ ધોકાવાળી કરતા મહિલા સહિત ત્રણ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. લોકોએ હિંમત…
View More ગોંડલમાં મીથુનનો આતંક, ગૌસેવકો-રાહદારીઓને આડેધડ કરી ધોકાવાળીસાંકળી શેરી અને ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ હવે સરળતાથી કાબૂમાં લેવાશે
મનપા દ્વારા રૂા.3.44 કરોડના ચાર નવા મીની ફાયર ફાઇટર સેવામાં મૂકાયા વર્તમાનમાં આગ લાગવાના બનાવો વધી ગયા છે. જેમા ધણીવાર નાની શેરીઓ અને ટ્રાફિક વાળા…
View More સાંકળી શેરી અને ટ્રાફિકવાળા વિસ્તારમાં લાગેલી આગ હવે સરળતાથી કાબૂમાં લેવાશેહુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયો
શહેરમા હુડકો ચોકડી પાસે પાંચ દીવસ પુર્વે કારખાને જતા વૃધ્ધ રસ્તો ઓળંગી રહયા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ…
View More હુડકો ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વૃધ્ધે દમ તોડયોહર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગે મનપાના પદાધિકારીઓની મીટિંગ મળી
ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રા કાર્યક્રમનું…
View More હર ઘર તિરંગા યાત્રાના આયોજન અંગે મનપાના પદાધિકારીઓની મીટિંગ મળીગુડ ગવર્નન્સ માત્ર કાગળ ઉપર ; વકીલોએ સમસ્યાઓનો ઢગલો કર્યો
રેવન્યુ બાર એસોસિએશને કલેક્ટરથી માંડી મુખ્યમંત્રી સુધી અરજદારોને થતી હેરાનગતિ અંગે મુદ્દાવાઇઝ વેદના ઠાલવી બતાવ્યો અરીસો રેવન્યુ, સ્ટેમ્પડ્યુટી, ડી.આઇ.એલ.આર. અને સિટી સરવે કચેરીમાં સૌથી વધુ…
View More ગુડ ગવર્નન્સ માત્ર કાગળ ઉપર ; વકીલોએ સમસ્યાઓનો ઢગલો કર્યોગંદકી કરતા 476ને નોટિસ, 274 લોકોના લોહીના નમૂના લેવાયા
ચોમાસાની સિઝનમાં ગંભીર બિમારીઓથી લોકોને રક્ષણ આપવા મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા વન ડે વન વોર્ડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્રણ દિવસમાં વોર્ડ નંબર 1,2…
View More ગંદકી કરતા 476ને નોટિસ, 274 લોકોના લોહીના નમૂના લેવાયા