– મુખ્ય દાતા અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી ખાસ ઉપસ્થિત – ખંભાળિયા શહેરમાં આવેલા મહાદેવવાડા પાસે વિશાળ એવા હરિનામ સંકીર્તન મંદિર પરિસરમાં ભગવાન…
View More ખંભાળિયામાં પણ અખંડ રામધૂનની નેમ સાથે ભવ્ય રામ મંદિરનું ભૂમિ પૂજન સંપન્નદંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
– રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા હૃદયસ્પર્શી વિડિયો-ગીત અને ડોક્યુમેન્ટરીનું લોકાર્પણ – ગિરના દુર્લભ અને પ્રખ્યાત સિંહ જય અને વીરુની જોડીને સમર્પિત હ્રદયસ્પર્શી…
View More દંતકથા રૂપ ગિરના સિંહોની જોડી જય-વીરુને લોક શૈલીમાં એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિહિમાચલ પ્રદેશના ચંબામાં મોટો અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 2 બાળકો સહીત 6 લોકોના મોત
હિમાચલ પ્રદેશમાં એક મોટી દુર્ઘટના બની છે. ચંબા જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાર બેકાબુ થતાં ઊંડી ખીણમાં…
View More હિમાચલ પ્રદેશના ચંબામાં મોટો અકસ્માત: કાર ઊંડી ખીણમાં ખાબકતાં 2 બાળકો સહીત 6 લોકોના મોતમોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયા
મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર સામખયાળી નજીક સુરજબારી પુલ ઉપર ગુરુવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બે ટ્રક અને આર્ટિગા કાર વચ્ચે સર્જાયેલ ત્રિપલ અકસ્માતમાં 2વિદ્યાર્થી અને…
View More મોરબીના માળિયામાં કન્ટેનર-ટેન્કર અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત: 4 લોકો આગમાં ભૂંજાયારક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશે
રક્ષાબંધન એ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે. જે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 9 ઑગષ્ટના રોજ…
View More રક્ષાબંધન 2025: ભાઇની રાશિ અનુસાર આ રંગની બાંધો રાખડી, ભાઇના કિસ્મતના દ્વાર ખુલશેઅરુંધતિથી નૂરાની: કાશ્મીર પરના 25 પુસ્તકો પર પ્રતિબંધ
અલગતાવાદને પ્રોત્સાહન, ભારત સામે હિંસા ભડકાવતા હોવાના આક્ષેપ સાથેના આદેશથી આ પુસ્તકો જપ્ત કરવાનો માર્ગ મોકળો જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે 25 પુસ્તકો જપ્ત કરવાનો માર્ગ…
View More અરુંધતિથી નૂરાની: કાશ્મીર પરના 25 પુસ્તકો પર પ્રતિબંધધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકા
ઉત્તરાખંડના ધારલીમાં પૂરને કારણે વિનાશની માહિતી મળતાં, સૈનિકોની એક ટીમ તાત્કાલિક બચાવ માટે રવાના થઈ. પરંતુ તેઓ પોતે ઝડપથી આવતા કાટમાળમાં ફસાઈ ગયા. કેટલાક કોઈક…
View More ધારલીના પુરગ્રસ્તોને ઉગારવા ગયેલી સૈન્યની બચાવ ટુકડીના નવ સભ્યો તણાઇ ગયાની આશંકાઆયર્લેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવી
આયર્લેન્ડમાં એક ભારતીય મૂળની છોકરી પર વોટરફોર્ડ શહેરમાં જાતીય હુમલો થયો હતો. આ હુમલો સોમવારે સાંજે ઘરની બહાર રમત સમયે અમુક છોકરાઓએ તેને ઘેરી લીધી…
View More આયર્લેન્ડમાં ભારતીય મૂળની છ વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સાઈકલ ટકરાવીકેશ કૌભાંડમાં કાર્યવાહીને પડકારતી જસ્ટિસ વર્માની અરજી ફગાવતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે રોકડ કૌભાંડ કેસમાં જસ્ટિસ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તપાસ સમિતિના રિપોર્ટ અને તત્કાલીન CJI દ્વારા તેમને પદ પરથી દૂર…
View More કેશ કૌભાંડમાં કાર્યવાહીને પડકારતી જસ્ટિસ વર્માની અરજી ફગાવતી સુપ્રીમસલામત, વિના અવરોધે હાઈવેનો ઉપયોગ કરી ન શકાય તો ટોલ વસૂલી શકાય નહીં: કેરલ હાઈકોર્ટ
કેરળ હાઈકોર્ટે બુધવારે કહ્યું કે જો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અથવા તેના એજન્ટો હાઈવે પર અવિરત, સલામત અને નિયમિત પ્રવેશ પૂરો પાડવામાં નિષ્ફળ…
View More સલામત, વિના અવરોધે હાઈવેનો ઉપયોગ કરી ન શકાય તો ટોલ વસૂલી શકાય નહીં: કેરલ હાઈકોર્ટ