અંતે અલાહાબાદ હાઈ કોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ રાજીનામું ઘરી દીધું. ઘરેથી જંગી પ્રમાણમાં રોકડ રકમ મળી આવી હોવાના કારણે જસ્ટિસ વર્મા લાંબા સમયથી વિવાદમાં હતા.…
View More જસ્ટિસ વર્માના રાજીનામાથી બળેલી નોટોનો ઇતિહાસ લુપ્ત થવાનો નથીJustice Verma
જસ્ટિસ વર્મા સામે લોકસભાની સમિતિ: તપાસના નામે ઠાગાઠૈયા થઇ રહ્યા છે
ભારતમાં ભ્રષ્ટાચારનો ખાતમો કરવાના ફૂંફાડા બહુ મરાય છે પણ ખરેખર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાત આવે ત્યારે રાજકારણીઓ તાત્કાલિક કોઈ પગલાં લેવા તૈયાર નથી હોતા. તેના…
View More જસ્ટિસ વર્મા સામે લોકસભાની સમિતિ: તપાસના નામે ઠાગાઠૈયા થઇ રહ્યા છેલોકસભામાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, સ્પીકર ઓમ બિરલાએ સમિતિની રચના કરી
જસ્ટિસ યશવંત વર્માની મુશ્કેલીઓ વધતી જોવા મળે છે. જસ્ટિસ યશવંત વર્મા વિરુદ્ધ કેશકાંડમાં મોટું પગલું ભરવામાં આવ્યું છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ આજે(12 ઓગસ્ટ)તેમના…
View More લોકસભામાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ મંજૂર, સ્પીકર ઓમ બિરલાએ સમિતિની રચના કરીકેશ કૌભાંડમાં કાર્યવાહીને પડકારતી જસ્ટિસ વર્માની અરજી ફગાવતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે રોકડ કૌભાંડ કેસમાં જસ્ટિસ યશવંત વર્માની અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ વર્માએ તપાસ સમિતિના રિપોર્ટ અને તત્કાલીન CJI દ્વારા તેમને પદ પરથી દૂર…
View More કેશ કૌભાંડમાં કાર્યવાહીને પડકારતી જસ્ટિસ વર્માની અરજી ફગાવતી સુપ્રીમધનખડના રાજીનામામાં નિમિત્ત બનેલો જસ્ટિસ વર્મા સામેનો પ્રસ્તાવ રાજ્યસભાએ ફગાવી દીધો
દરખાસ્ત ન સ્વીકારાતા વિપક્ષને ઝટકો, દડો હવે લોકસભાના સ્પીકરની કોર્ટમાં રાજ્યસભાએ ન્યાયાધીશ યશવંત વર્માને હટાવવાની વિપક્ષની માંગણી સ્વીકારી નથી. આ પગલાથી પ્રસ્તાવ પાછો ખેંચવાની જરૂૂરિયાત…
View More ધનખડના રાજીનામામાં નિમિત્ત બનેલો જસ્ટિસ વર્મા સામેનો પ્રસ્તાવ રાજ્યસભાએ ફગાવી દીધોજસ્ટિસ વર્માના ઘરમાં દારૂના કબાટમાંથી આગ લાગ્યાનો ખુલાસો
દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને લાગેલી આગની ઘટના અંગે વધુ એક ખુલાસો થયો છે. ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ સમિતિના રિપોર્ટમાં કહેવામાં…
View More જસ્ટિસ વર્માના ઘરમાં દારૂના કબાટમાંથી આગ લાગ્યાનો ખુલાસોકેશકાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ થશે
રોકડ કૌભાંડમાં ખરાબ રીતે ફસાયેલા દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સુપ્રીમ કોર્ટની તપાસ સમિતિ દ્વારા તેમના…
View More કેશકાંડમાં ફસાયેલા જસ્ટિસ વર્મા સામે મહાભિયોગ થશેદાગી જસ્ટિસ વર્મા સામે 6 બાર એસો.નો મોરચો
ગુજરાત હાઈકોર્ટ, કેરળ હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટ, લખનૌ બાર એસોસિએશન, અલ્હાબાદ હાઈકોર્ટ સહિત છ બારના વડાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાને પત્ર લખીને દિલ્હી હાઈકોર્ટના…
View More દાગી જસ્ટિસ વર્મા સામે 6 બાર એસો.નો મોરચો