દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે ક્ધટેનર મળવાના બનાવ અવિરત દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમિયાણી ટાપુ અને રૂૂપેણબંદર વિસ્તારમાં રવિવારે વધુ બે ક્ધટેનર દરીયા કિનારે જોવા મળી આવ્યા…
View More સમિયાણી ટાપુ અને રૂપેણ બંદરે વધુ બે ક્ધટેનર મળી આવ્યાઆદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડ
આદિપુર સ્થિત તોલાણી આર્ટસ અને સાયન્સ કોલેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કોલેજનાવિદ્યાર્થીએ પ્રિન્સિપાલ પર જાહેરમાં હુમલો કર્યો હતો. આ ઘટના સોમવારે બપોરે…
View More આદિપુરમાં કોલેજના પ્રિન્સિપાલને તમાચો મારવાના પ્રકરણમાં 7 વિદ્યાર્થીની ધરપકડબોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત
બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામી અથડાતા પોલીસ જવાન સહિત બેન મોત નીપજ્યા હતા. બોટાદ ખાતે રહેતા અને પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ દિલુભા…
View More બોટાદથી તાજપર વચ્ચે બે બાઇક સામસામે ધડાકાભેર અથડાતા પોલીસ જવાન સહિત બેના મોતઅંજારની ટ્રાન્સપોર્ટ પેઢીએ મુંબઇની પેઢીને માલ ન પહોંચાડી 2.40 કરોડની છેતરપિંડી આચરી
મહારાષ્ટ્ર પાલઘરની કંપનીએ ઓર્ડર આપ્યા પ્રમાણે જુદી-જુદી કંપનીઓમાં રૂૂા. 2,40,78,691નું ફેરસી ક્રેપ ન પહોંચાડતાં અંજારની પેઢી સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહારાષ્ટ્ર પાલઘરની એસ્ટન…
View More અંજારની ટ્રાન્સપોર્ટ પેઢીએ મુંબઇની પેઢીને માલ ન પહોંચાડી 2.40 કરોડની છેતરપિંડી આચરીમોરબી જિલ્લા આપ દ્વારા વિદેશી કપાસના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા માંગ
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિદેશી આયાત થતા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેંચવા આવેદન આપવામાં આવ્યુ હતુ. આમ આદમી પાર્ટી…
View More મોરબી જિલ્લા આપ દ્વારા વિદેશી કપાસના વેરા મુક્ત કરવાના નિર્ણયને પરત ખેચવા માંગઅમદાવાદ વિદ્યાર્થીની હત્યાના બનાવનો માણાવદરમા વિરોધ
માણાવદરના બાંટવા સમસ્ત હિંદુ સમાજ દ્વારા અમદાવાદમાં 15 વર્ષના વિદ્યાર્થીની હત્યાના બનાવને પગલે માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે અમદાવાદ મણીનગરના…
View More અમદાવાદ વિદ્યાર્થીની હત્યાના બનાવનો માણાવદરમા વિરોધપાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાવ
કોળી સમાજના મુદ્દે ‘આપ’ના બ્રિજરાજ સોલંકીનો કુંવરજી બાવળિયાને પડકાર ગુજરાતમાં કોળી સમાજ સતત સરકાર સામે અવાજ ઉઠાવી રહ્યો છે. 2 કરોડની વસ્તી ધરાવતા કોળી સમાજનું…
View More પાર્ટીનો ખેસ ઘરે મૂકીને આંદોલન કરવા આવી જાવજમજીર ધોધ પર રિલ્સ બનાવનાર મોડલ પૂજા પ્રજાપતિ સહિત અન્ય બે સામે ગુનો નોંધાયો
ગીર સોમનાથના સુપ્રસિદ્ધ જમજીર ધોધ પર પ્રતિબંધ હોવા છતાં રીલ્સ બનાવીને વાયરલ કરનાર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પૂજા પ્રજાપતિ અને તેની બે મિત્રો સામે કાયદેસરની કાર્યવાહી…
View More જમજીર ધોધ પર રિલ્સ બનાવનાર મોડલ પૂજા પ્રજાપતિ સહિત અન્ય બે સામે ગુનો નોંધાયોઅમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂક
રીબડાના અમિત ખૂંટ આત્મ હત્યા કેસમાં સરકારની એન્ટ્રી થઇ છે. ગૃહ વિભાગ તરફથી સ્પેશિયલ પીપી અને આસિસ્ટન્ટ પીપીની નિમણૂક કરવામાં આવી છે. સ્પેશિયલ પીપી તરીકે…
View More અમિત ખૂંટ આપઘાત કેસમાં સરકારની એન્ટ્રી, સ્પેશિયલ અને આસીસ્ટન્ટ પી.પી.ની નિમણૂકતરણેતરનાં લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ
વિજેતાઓને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર, સર્ટીફિકેટનું વિતરણ જિલ્લાના થાનગઢ તાલુકાના તરણેતર ગામે આયોજિત ત્રિ-દિવસીય લોકમેળામાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,…
View More તરણેતરનાં લોકમેળામાં 20મી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનો શુભારંભ