જામનગર તાલુકાના સિક્કા ગામમાં એક મકાન ઉપર પોલીસે દરોડો પાડીને 216 નંગ દારૂૂ ની બોટલ નો જથ્થો કબજે કરી ને એક આરોપી ને ઝડપી લીધો…
View More સિક્કા ગામે એક મકાનમાંથી 216 નંગ દારૂની બોટલ ઝડપાઈજામનગર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતા
જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની…
View More જામનગર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપતાભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોત
ઉતરપ્રદેશના ગારહી ખાતે ટ્રાન્સપોર્ટમાં ક્લીનર તેના ડ્રાઇવર સાથે ઉતરપ્રદેશથી અમરેલી તરફ ટ્રક લઈને જતો હતો તે દરમિયાન રાજુલા જતા મહુવાના ભાદ્રોડ નજીક રોડની સાઇડમાં ગેરકાયેદસર…
View More ભાવનગરના ભાદ્રોડ નજીક બંધ પડેલ ટ્રક સાથે અન્ય ટ્રક અથડાતાં ડ્રાઇવરનું મોતદ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચરકલા-દ્વારકા હાઈવે પર શનિવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં બે વ્યક્તિઓના કરુણ મોત નિપજ્યા છે. માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા મહેમુદ…
View More દ્વારકા નજીક ટ્રકે બાઇકને ઠોકર મારતા મહિલા સહિત બેના મોતસુરેન્દ્રનગરમાં એન્જિનિયરિંગના છાત્રનો આપઘાત
સુરેન્દ્રનગરના વિદ્યાર્થીએ એન્જિનયરિંગના અભ્યાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. વિદ્યાર્થી પરિવારથી વિખેટો પડેલો નહીં હોવાથી હોસ્ટેલમાં ગમતું ન હતું. જેથી માતા-પિતાને અભ્યાસ માટે અહીંથી લઇ…
View More સુરેન્દ્રનગરમાં એન્જિનિયરિંગના છાત્રનો આપઘાતપાર-તાપી રિવર લિંક પ્રોજેકટ રદ, સત્તાવાર જાહેરાત
રાજ્યસભામાં જવાબ અપાતા લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વિવાદનો વિષય બનેલો પાર-તાપી રિવર લિંક પ્રોજેક્ટ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો…
View More પાર-તાપી રિવર લિંક પ્રોજેકટ રદ, સત્તાવાર જાહેરાતભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડ
ભરૂૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપ મેન્ડેટ સામે બળવો કરનાર વાગરાના MLA ની પેનલના 9 ઉમેદવારો સામે ભારતીય જનતા પાર્ટીના મોવડીઓએ લાલ આંખ કરી છે. ભરૂૂચ…
View More ભરૂચ ડેરીમાં ભાજપ પેનલ વિરૂધ્ધ ફોર્મ ભરનાર MLA જૂથના નવ સસ્પેન્ડસેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોત
મિત્રો સાથે નાહવા ગયા બાદ ઘટી ઘટના; બચાવવા પડેલો યુવાન પણ ડૂબતા મિત્રએ બચાવી લીધો રાજ્યભરમાં સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીંદગી જોખમમાં મુકી જીવ ગુમાવ્યા…
View More સેલ્ફીના ચક્કરમાં વધુ એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો; ન્યારી ડેમમાં ડૂબી જવાથી મોતઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટની વિદેશી ઉડાન, દુબઇમાં પ્રથમ કેમ્પસ શરૂ
અમદાવાદ IIMની મોટી સિધ્ધિ, ક્રાઉન પ્રિન્સના હસ્તે ઉદ્ઘાટન દુબઈમાં ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના નવા આંતરરાષ્ટ્રીય કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ…
View More ઇન્ડિયન ઇન્સ્ટિ. ઓફ મેનેજમેન્ટની વિદેશી ઉડાન, દુબઇમાં પ્રથમ કેમ્પસ શરૂમોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોત
રફાળેશ્વર સરકારી સ્કૂલમાં ત્રીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા 40 વર્ષના યુવાનનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ…
View More મોરબીના રફાળેશ્ર્વર ગામે શાળાના ત્રીજા માળેથી પડી જતાં યુવાનનું મોત