મોરબી સિરામિક એકમમાં પરપ્રાંતીય શ્રમિકોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના સમાચારો પ્રસિદ્ધ થયા હતા જે અંગે મોરબી સિરામિક એસો દ્વારા ખુલાસો કરતા આ ફરિયાદ ખોટી હતી…
View More મોરબીમાં શ્રમિકોને ગોંધી રાખવાના આક્ષેપ ઉદ્યોગને બદનામ કરવાનો કારસો : એસોસિએશનરાજકોટ જિલ્લામાં ગેરકાયદે ઇંધણ અને અનાજનું વેંચાણ કરનાર પેઢીઓ પર દરોડા
રાજકોટ જિલ્લામાં બાયોડીઝલના નામે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનું અનઅધિકૃત ખરીદ-વેચાણ અને સંગ્રહ કરતા તત્વો તેમજ અનાજના ગેરકાયદેસર જથ્થાનું વેચાણ કરનારાઓ પર જિલ્લા અને રાજ્યકક્ષાની પુરવઠા વિભાગની…
View More રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ઇંધણ અને અનાજનું વેંચાણ કરનાર પેઢીઓ પર દરોડામાણાવદરના વેપારીને મોબાઇલમાં RTOની ઇ-ચલણની ફાઇલ મોકલી 14.36 લાખની ઠગાઇ
સમગ્ર રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે જૂનાગઢ જિલ્લાના માણાવદરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માણાવદરના પ્રતિષ્ઠિત કપાસના વેપારી…
View More માણાવદરના વેપારીને મોબાઇલમાં RTOની ઇ-ચલણની ફાઇલ મોકલી 14.36 લાખની ઠગાઇગિરનાર પર મૂર્તિ તોડનાર નહીં પકડાય તો આંદોલન
વિશ્ર્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી ચિમકી ઉચ્ચારી ગિરનાર પર્વત પર 5,500 પગથિયે આવેલા ગુરુ ગોરખનાથ શિખર ઉપરના મંદિર અને પ્રતિમામાં…
View More ગિરનાર પર મૂર્તિ તોડનાર નહીં પકડાય તો આંદોલનઉપલેટામાં નોનવેજ વેચવાની ના પાડનાર દુકાનદાર ઉપર વિધર્મી શખસોનો હુમલો
ઉપલેટામાં પાનની દુકાન ચલાવતા દલિત યુવાને દુકાન પાસે નોનવેજ વેચનાની ના પાડતા દલિત યુવાન ઉપર વિધર્મી શખ્સ અને તેના સાગ્રીતોએએ જાહેરમાં હુમલો કરતા આ મામલે…
View More ઉપલેટામાં નોનવેજ વેચવાની ના પાડનાર દુકાનદાર ઉપર વિધર્મી શખસોનો હુમલોજામનગરમાં પતિના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાત
જામનગરમા રણજીત સાગર રોડ પર રહેતી એક પરણીતાના ગળાફાંષા દ્વારા આત્મહત્યા ના પ્રકરણમાં પતિ સાથેનો ઝઘડો કારણભૂત હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે. જામનગરમા…
View More જામનગરમાં પતિના ત્રાસથી કંટાળી મહિલાનો આપઘાતખીજડિયા પક્ષી અભયારણ્ય ખુલ્લું મુકાયું
જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય મંગળવારથી પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ચોમાસાના ચાર મહિનાના વિરામ બાદ આ અભયારણ્ય ફરી ધમધમતું થશે. દર વર્ષે…
View More ખીજડિયા પક્ષી અભયારણ્ય ખુલ્લું મુકાયુંજામનગરમાં સામાન્ય બાબતે વકીલને મારી નાખવાની ધમકી
જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા એડવોકેટને તેજ બિલ્ડીંગમાં રહેતા એક વેપારીએ સ્કૂટર લઈ જવાના પ્રશ્ને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડયાની ફરિયાદ પોલીસમાં…
View More જામનગરમાં સામાન્ય બાબતે વકીલને મારી નાખવાની ધમકીદેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયો
કોડીનારના રાજકીય ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી અને કોડીનારના પાટનગર તરીકે ઓળખાતા દેદાની દેવળી ગામની સેવા સહકારી મંડળી ના 13 બેઠકની યોજાયેલી ચૂંટણીમાં માં માજી સાંસદ…
View More દેદાની દેવળી સરકારી મંડળીની ચૂંટણીમાં ભાજપના માજી સાંસદની પેનલનો સફાયોઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે સરકારી કર્મચારી સહીત બે વ્યકિતઓની હત્યાના પ્રયાસમાં છેલ્લા દોઢ વર્ષ થી ફરાર શખ્સને સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ઝીંઝુવાડા ગામેથી ઝડપી લીધો હતો. સુરેન્દ્રનગર…
View More ઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયો