કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ભાટિયા ચોકડી પાસેથી એસ.ઓ.જી. વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એસ.ઓજી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ.…
View More ભાટિયા નજીક થારમાં લઈ જવાતો ચરસનો જથ્થો ઝડપાયો: 13.35 લાખનો મુદ્દામાલ કબજેદ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડી
દ્વારકામાં આવેલી એક ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવા માટે તલાલા ના એક યુવાને રૂૂ. 17.51 લાખની રકમ લઈ અને સોલર પેનલ ફીટ ન કરતા આ…
View More દ્વારકાની ગૌશાળામાં સોલાર પેનલ ફીટ કરવાના બહાને રૂા.17.51 લાખની છેતરપિંડીભાણવડ નજીક દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચારને ઇજા
ભાણવડથી આશરે 12 કિલોમીટર દૂર પાછતર ગામના બસ સ્ટેશનની બાજુમાં પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ડમ્પર (ટ્રક) નં. જી.જે. 10 વાય 6684 ના ચાલકે…
View More ભાણવડ નજીક દુકાનમાં ટ્રક ઘૂસી જતા ચારને ઇજાસામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધું
પોરબંદરનાં રાતીયા ગામે આવેલ ગાયત્રી સામૂહીક સહકારી મંડળીના સભ્ય ન હોવા છતાં મંડળીની જમીનમાં બે શખ્સો વાવેતર કરવા ગયા હતાં. ત્યારે મંડળીના પ્રમુખે વાવેતર કરવાની…
View More સામૂહિક સહકારી મંડળીની જમીનમાં વાવેતર કરવાની ના પાડતાં પ્રમુખનું બે શખ્સોએ ઢીમ ઢાળી દીધુંજામનગરના ફ્લાય ઓવર બ્રિજનું જનતા કરી નાખશે લોકાર્પણ, ચિમકી
જામનગર શહેરની મધ્યમાં નવા તૈયાર થયેલા ફલાય ઓવર બ્રિજના ઉદ્ઘાટન ની મુદત પડી છે, અને લોકો માટે ખુલ્લો મુકવામાં વિલંબ થયો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી…
View More જામનગરના ફ્લાય ઓવર બ્રિજનું જનતા કરી નાખશે લોકાર્પણ, ચિમકીરાજકોટમાં ઘરકંકાસના કારણે પત્ની-પુત્રના હાથે યુવાનની હત્યા
પોલીસે બંન્નેને સકંજામાં લીધા, માતા-પિતાના ઝઘડામાં વચ્ચે પડી પુત્રએ છરીનો એક જીવલેણ ઘા ઝીંકી દીધો રાજકોટમાં વધુ એક ઘરકંકાશથી હત્યાનો બનાવ સામે આવ્યો છે.કોઠારીયા રોડ…
View More રાજકોટમાં ઘરકંકાસના કારણે પત્ની-પુત્રના હાથે યુવાનની હત્યામંદીએ વધુ એક ભોગ લીધો; કામ ધંધો નહીં મળતા પ્રૌઢનો ઝેર પી આપઘાત
રાજકોટ સહિત રાજ્યભરમાં મંદીના મારથી અનેક લોકોએ આત્મઘાતી પગલાં ભર્યા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં છુટક મજુરી કરતાં પ્રૌઢને…
View More મંદીએ વધુ એક ભોગ લીધો; કામ ધંધો નહીં મળતા પ્રૌઢનો ઝેર પી આપઘાતસિવિલ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો આત્મા લેવા!
કળશમાં આત્માને પરત ગામ લઇ ગયા, છોટા ઉદેપુરમાં બનેલી વિચિત્ર ઘટના છોટા ઉદેપુરમાં 21મી સદીમાં પણ અંધશ્રદ્ધાની પરાકાષ્ઠાનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં…
View More સિવિલ હોસ્પિટલે પરિવાર પહોંચ્યો આત્મા લેવા!ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલો
ફોરેસ્ટની વીડીમાં ઘૂસેલા માલઢોરને પકડી ડબ્બે પૂરવાની કામગીરી વખતે તૂટી પડયા ગોંડલના નજીક ખડવંથલીમાં આવેલ ફોરેસ્ટ વિભાગની અનામત વિડીમાં માલઢોર ઘુસાડી ફોરેસ્ટ વિભાગની દીવાલ તોડી…
View More ગોંડલના ખડવંથલીમાં ફોરેસ્ટ ગાર્ડ સહિત 5 કર્મચારી ઉપર માલધારી શખ્સોનો હુમલોશિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!
સંસ્કારી નગરીને શર્મસાર કરતી ઘટના ગુરુવારે શહેરમાં બની હતી. એક શિક્ષક નગ્ન થઈને રાવપુરા, દાંડિયાબજાર વિસ્તારમાં ફર્યા હતા. ત્યારબાદ તેમણે અકોટા-દાંડિયા બજાર ચાર રસ્તા નજીકના…
View More શિક્ષક નગ્ન થઇને બજારમાં અડધો કલાક ફર્યા, આશ્રમે જઇ દર્શન કર્યા!