જેતપુરના ચામુંડા નગર વિસ્તારમાં ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂૂ વેચાઈ રહ્યો હોવાની સ્થાનિકોની અનેક રજૂઆત છતાં પણ દેશી દારૂૂનું વેચાણ ચાલુ જ રહેતા સ્થાનિક મહિલાઓએ…
View More જેતપુરના ચામુંડાનગરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ, બુટલેગર મહિલાની ધરપકડગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયા
ગોંડલ શહેરના ભોજરાજપરા કુંભારવાડા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલી રહેલા જુગારના અડ્ડા પર રાજકોટ ગ્રામ્ય LCB ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગંજીપાના વડે…
View More ગોંડલના ભોજપરામાં ચાલતા જુગારધામ પર દરોડો, મકાન માલિક મહિલા સહિત સાત ઝડપાયાગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોત
ગઢડાના બોટાદ રોડ પર સીએનજી પમ્પ નજીક મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક અજાણ્યા ફોરવ્હીલર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે…
View More ગઢડામાં મોડી રાત્રે ‘હિટ એન્ડ રન’ની ઘટના: કાર ચાલકે ઠોકરે લેતા બાઇક ચાલકનું મોતસોમનાથ પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક સામે કડક કાર્યવાહી
બે રેસ્ટોરન્ટ માલિકો પર જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો ગીરસોમનાથ જીલ્લામાં પરપ્રાંતના (ગુજરાત રાજય બહારના) કર્મચારી ,મજુરોને કામે રાખનાર સંચાલક, મજૂર ઠેકેદારો, કોન્ટ્રાકટર, સપ્લાયર્સ તથા અન્ય…
View More સોમનાથ પોલીસમાં નોંધણી વગર પરપ્રાંતિય મજૂરોને કામે રાખનાર રેસ્ટોરન્ટ માલિક સામે કડક કાર્યવાહીબગસરા-જૂનાગઢ એસ.ટી.બસ દોઢ કલાક મોડી ઉપડતા પેસેન્જર રઝળ્યા
ડેપોના કથળી ગયેલ વહીવટના લીધે પબ્લિક પીસાવા મજબૂર બગસરા એસટી ડેપોમાં સવારના 5:30 કલાકે ઉપડતી બસ બગસરા જુનાગઢ વાયા બીલખા કંડકટર ન આવતા વહેલી સવારે…
View More બગસરા-જૂનાગઢ એસ.ટી.બસ દોઢ કલાક મોડી ઉપડતા પેસેન્જર રઝળ્યાજાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્ત
સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સહિત ગ્રામજનો રહ્યા ઉપસ્થિત બાબરકોટ ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ ભગવાનભાઈ બાંભણિયા ની દુકાન પાસેથી ખોડુભાઈ વાઘેલા ના ઘર તરફ જતા રસ્તામાં…
View More જાફરાબાદના બાબરકોટ ગામે પેવિંગ બ્લોક રોડના કામનું કરાયું ખાતમુહૂર્તથાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસ
થાન સિરામિક ઉદ્યોગ વર્તમાન સમયે અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ત્યારે હાલના સમયે સીજીએસટીના ચેકિંગને બહાને આવતા અધિકારીઓની કનડગતથી ઉદ્યોગકારો તોબા પોકારી ઊઠ્યા છે.…
View More થાનના સિરામિક ઉદ્યોગમાં ચેકિંગના નામે CGSTના અધિકારીઓનો ત્રાસમોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરી
રાજકોટ-મોરબી રોડ ઊંટની પીઠ જેવા બની જતા વાહનચાલકો ત્રાહિમામ અત્યંત ખરાબ હાલત સામે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને કોંગ્રેસના અગ્રણી નેતા મહેશ રાજકોટીયાએ ઉગ્ર રજૂઆત…
View More મોરબીને જોડતા તમામ મુખ્ય ધોરીમાર્ગ પર પેચવર્કની તાતી જરૂરીબેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સા
આઇપીએલના પૂર્વ કમિશનર બર્થ-ડે પાર્ટીમાં મોજ કરતા જોવા મળ્યા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ લલિત મોદી અને વિજય માલ્યાનો લંડનમાં પાર્ટી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે.…
View More બેંકોને કરોડોનો ચુનો લગાવનારા વિજય માલ્યા-મોદીના પાર્ટીમાં જલ્સામહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરું
246 મ્યુનિસિપલ કાઉન્સિલ અને 42 નગર પંચાયતોની આજે ચુંટણી: અનેક ઠેકાણે ભાજપા સામે લડવા શિંદેએ ઠાકરે, બન્ને એનસીપી અને કોંગ્રેસનો પણ સાથ લીધો છે: એકાદ…
View More મહારાષ્ટ્રમાં રાજકીય ખીચડી: કોણ કોની સામે લડે છે તે જાણવું અઘરું