તલ અને મગફળી ઇરાક મોકલવા માટે કરાર કરી એડવાન્સ રૂપિયા લઇ લીધા બાદ માલ નહીં મોકલતા પોલીસ ફરિયાદ ગોંડલમાં રહેતા દંપતીએ ઈરાકના બગદાદના વેપારીને સારી…
View More ગોંડલના દંપતી દ્વારા બગદાદના વેપારી સાથે 1.87 કરોડની છેતરપિંડીગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં બાળમૃત્યુ દર ઓછો
દર ત્રણમાંથી બે બાળકોનું વજન 1 કિલોથી ઓછું; ચિંતન શિબિરમાં વ્યક્ત કરાયેલી ચિંતા એક તરફ જ્યાં સમાજમાં પુત્ર પ્રાપ્તિનો મોહ હજુ પણ નવજાત બાળકીઓને ત્યજી…
View More ગુજરાતમાં છોકરાઓ કરતા છોકરીઓમાં બાળમૃત્યુ દર ઓછોજીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરી
2022માં આસામમાં કેસ થયો હતો વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સામે 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક વિવાદિત ટ્વીટ કરવા બદલ આસામ પોલીસે તેમની ધરપકડ કરી…
View More જીજ્ઞેશ મેવાણી સામેની છેડતીની કલમ ગુવાહાટી કોર્ટે રદ કરીગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયા
IPS મનોજ શશીધર અને રાજુ ભાર્ગવને DGP તરીકે બઢતી અન્ય 4 DIG કક્ષાના અધિકારીઓને IG તરીકે પ્રમોશન ગુજરાત કેડરના 6 આઈપીએસ અધિકારીઓને બઢતી આપવામાં…
View More ગુજરાતના 6 IPS ને બઢતી, 9 ASPને પોસ્ટિંગ અપાયાઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરાર
ઉપલેટામાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા કાર ચાલકે ત્રિપલ સવારી મોટર સાઈકલ પર જતાં પિતા અને બે પુત્રીને હડફેટે ચડાવતાં ત્રણેયને ગંભીર ઈજા થઈ…
View More ઉપલેટામાં હિટ એન્ડ રન, કારચાલક પિતા અને બે પુત્રીને અડફેટે ચડાવી ફરારસોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યા
શ્રી સોમનાથ ટ્રસ્ટ આયોજિત પરંપરાગત કાર્તિકી પૂર્ણિમા મેળો તેના સમાપન તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે મેળાના ચોથા દિવસે રવિવારની રજા હોવાથી જનમેદની ઉમટી પડી…
View More સોમનાથના કાર્તિકી પૂર્ણિમા મેળામાં ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીઓ ઉમટ્યાબોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા
બોટાદ જિલ્લા LCB પોલીસે ઝરીયા ગામ નજીક દારૂૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ફોરવ્હીલર કારમાંથી 87 બિયરના ટીન જપ્ત કર્યા હતા.…
View More બોટાદમા બિયર ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધાઆસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરી
ગુજરાત હાઇકોર્ટે સોમવારે આસુમલ હરપલાની ઉર્ફે આસારામને મોટી રાહત આપી છે. હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોસર તેમને મંજૂર કરાયેલા છ મહિનાના વચગાળાના જામીનમાંથી ચોવીસ કલાક સુરક્ષા કર્મચારીઓની…
View More આસારામને રાહત, હાઇકોર્ટે વચગાળાના જામીનમાંથી સુરક્ષાની શરત રદ કરીમોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષ
મોરબી તાલુકાના જીકીયારી ગામે અવરજવર માટેનો રસ્તો ખુલ્લો કરવા અને કોઇપણ અવરોધ ઉભો ના કરવા કાયમી હુકમ કરવામાં આવ્યા છતાં બે ઇસમોએ અવરજવર કરવા ના…
View More મોરબીના જીકીયારી ગામે તંત્રએ ખુલ્લો કરેલ રસ્તો બંધ કરાતા રોષરાજુલામાં દારૂ-ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું કલેકટરને આવેદન
યુવાનોના ભવિષ્ય, કાયદો, વ્યવસ્થા અને સમાજમાં ફેલાતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ અટકાવવા માંગ વડ ગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણું દ્વારા દારૂૂ ડ્રગ્સ મુદ્દે ઉઠાવવામાં આવેલા પ્રશ્નોમાં પોલીસની શંકાસ્પદ…
View More રાજુલામાં દારૂ-ડ્રગ્સ મુદ્દે જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસનું કલેકટરને આવેદન