કલ્યાણપુરમાં રાજકોટનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે એલસીબી પોલીસે મંગળવારે દેશી દારૂૂ સામે કડક હાથે કાર્યવાહી કરી, બે સ્થળોએથી દારૂૂ તથા…
View More ખંભાળિયાના ભાડથર ગામે દારૂ અંગે એલસીબી પોલીસના બે સ્થળે દરોડાપ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમ
સોમનાથ પ્રભાસ પાટણમાં મોટા કોળી વાળાના રોડ ઉપર વેરાવળ પાટણ નગરપાલિકા તરફથી સ્પીડ બેકરો નખાઈ રહ્યા છે આ સ્પીડ બ્રેકરો કોઈ જાતના ટ્રાફિકની સમસ્યા વગર…
View More પ્રભાસપાટણમાં ધારાધોરણનું પાલન કર્યા વગર સ્પિડ બે્રકરો બનાવાયા: વાહન ચાલકોને જીવનું જોખમગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણ
દારૂનો અડ્ડો આજે બંધ નહીં થાય કે કાલે પણ બંધ નહીં થાય : ઓડિયો વાયરલ ઉના- ગીરગઢડા પંથકમાં દારૂૂબંધી માત્ર કાગળ પર હોવાનો દ્રશ્યો સામે…
View More ગીરગઢડાના જૂના ઊગલા ગામમાં દેશી પોટલીઓનું ખુલ્લેઆમ વેચાણજેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટ
જેતપુર શહેરના જૂના રૂૂપાવટી રોડ પર આવેલા ખારાપાટ વિસ્તારમાં દીપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કરતાં પશુપાલકો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. શિકારની શોધમાં આવેલા દીપડાએ…
View More જેતપુરની સીમમાં દીપડો ત્રાટકયો, ત્રણ વાછરડીનું મારણ કરતા ફફડાટગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઇ દીકરી આપવા તૈયાર નથી!
અમરેલી ભાજપના નેતા ભરત કાનાબાર અવારનવર તેમના નિવેદનો અને પોસ્ટને લઈને ચર્ચામાં આવતા રહે છે. આ વખતે તેમણે સોશિયલ મીડિયા x પર કરેલી પોસ્ટે ભારે…
View More ગુજરાતને પ્રથમ મુખ્યમંત્રી આપનાર અમરેલીમાં કોઇ દીકરી આપવા તૈયાર નથી!સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયા
સંભવિત આતંકવાદી હુમલા સામે સતર્કતાની ચકાસણી માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ, વહીવટી તંત્ર, સોમનાથ ટ્રસ્ટ, પોલીસ વિભાગની સંયુકત મોકડ્રિલ દ્રાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આજે…
View More સોમનાથ મંદિરમાં વહેલી સવારે બ્લેક આઉટ, સલામતી દળોના ધાડા ઉતરી પડયામહારાષ્ટ્રમાં મતદાર યાદીનો ચમત્કાર, 268 મતદાતાઓના એક જ પિતા !
ચૂંટણીપંચના સ્ટાફની સંડોવણીની શંકાથી રાજકીય ધમાસાણ 268 મતદારોના ‘પિતા’ એક જ છે, પરંતુ સરનામું કે દસ્તાવેજો સાચા નથી ! મહારાષ્ટ્રમાં સ્થાનિક શેતકરી કામગાર પાર્ટીના નેતા…
View More મહારાષ્ટ્રમાં મતદાર યાદીનો ચમત્કાર, 268 મતદાતાઓના એક જ પિતા !ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન નહીં વધે
ઈપીએસ-95 હેઠળ લઘુત્તમ પેન્શન 1,000થી વધારી 7,500 કરવાની કોઈ દરખાસ્ત નથી: સરકારનો ખુલાસો ખાનગી ક્ષેત્રના લાખો પેન્શનરો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. EPS -95 પેન્શન…
View More ખાનગી ક્ષેત્રના નિવૃત્ત કર્મચારીઓનું પેન્શન નહીં વધેયુપીમાં મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા 4 મેડિકલ છાત્રોનાં મોત
ઉત્તર પ્રદેશના અમરોહામાં બુધવારે મોડી રાત્રે નેશનલ હાઇવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. કાર ઝડપથી…
View More યુપીમાં મધરાત્રે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા 4 મેડિકલ છાત્રોનાં મોતઆજે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થવાથી અંધાધૂંધી: વિમાન ભાડા વધ્યા, DGCAએ શરૂ કરી તપાસ
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડીગો છેલ્લા કેટલાક દિવસોથી સ્ટાફની અછત અને અન્ય કારણોસર ફલાઇટમાં વિક્ષેપનો સામનો કરી રહી છે. આજે પણ 200થી વધુ ફલાઇટસ…
View More આજે પણ ઇન્ડિગોની અનેક ફ્લાઇટ્સ રદ થવાથી અંધાધૂંધી: વિમાન ભાડા વધ્યા, DGCAએ શરૂ કરી તપાસ