સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, વિપક્ષના નેતા સામે ઉત્તર પ્રદેશમાં પેન્ડિંગ ખાનગી ફોજદારી ફરિયાદ રદ કરી, જેમાં તેમણે જમણેરી વિચારધારા ધરાવતા વી.ડી. સાવરકરને…
View More સાવરકર વિરૂધ્ધ ટિપ્પણી: રાહુલ ગાંધી સામે કેસ રદ કરતી સુપ્રીમકેટલા બેંક ખાતા છે? વસતી ગણતરીમાં 40 સવાલ પૂછાશે
કેન્દ્ર સરકારે દેશની આગામી વસ્તી ગણતરી 2027ના બીજા તબક્કા માટે 40 પ્રશ્નોની યાદી જાહેર કરી છે. આ પ્રશ્નોમાં લોકોની સામાજિક-આર્થિક સ્થિતિ ઉપરાંત અનુસૂચિત જાતિ (SC),…
View More કેટલા બેંક ખાતા છે? વસતી ગણતરીમાં 40 સવાલ પૂછાશેઆટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુ
આટકોટ ખાતે ચાની હોટલ ચલાવતા ઘુઘાભાઈ લઘરાભાઈ ભોરીયા (ભરવાડ) પોતાની ગંભીર બીમારી અને તબીબી સારવારના ખર્ચને કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. સારવાર માટે નાણાંની…
View More આટકોટમાં 5.50 લાખ સામે સિક્યોરિટી પેટે રાખેલું ડમ્પર વ્યાજખોરે બારોબાર વેચી માર્યુકાલથી એક મહિનાનું ક્લિન એન્ડ ગ્રીન અભિયાન
આગામી સ્વાતંત્ર્ય દિનની ઉજવણીને માત્ર ધ્વજવંદન કે સાંસ્કૃતિક કાર્યક્રમો સુધી સીમિત રાખવાને બદલે, ગુજરાત સરકારે આ વખતે જનભાગીદારીથી પર્યાવરણ અને સ્વચ્છતાનો નવો અધ્યાય શરૂૂ કરવાનો…
View More કાલથી એક મહિનાનું ક્લિન એન્ડ ગ્રીન અભિયાનહિટ એન્ડ રન: કાળીપાટ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક યુવકનું મોત
રાજકોટ ભાવનગર હાઇવે જાણે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાતા હોવાની અનેક ઘટના પ્રકાશ આવી છે. ત્યારે વધુ એક બનાવમાં રાજકોટના લોઠડા…
View More હિટ એન્ડ રન: કાળીપાટ પાસે ટ્રક અડફેટે બાઇક ચાલક યુવકનું મોતગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની ફરિયાદને પગલે સોમવારે પાણીકાપ
રાજકોટ મહાનગરપાલિકાની વોટરવર્કસ શાખા (ઈસ્ટ ઝોન) દ્વારા તા. 17 ઓગસ્ટ 2026 (સોમવાર)ના રોજ વોર્ડ નં. 4ના વિસ્તારોમાં પાણી વિતરણ એક દિવસ માટે બંધ રાખવામાં આવશે.…
View More ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની ફરિયાદને પગલે સોમવારે પાણીકાપ15મી ઓગસ્ટ પૂર્વે પોલીસનું મેગા ચેકિંગ: છરી સાથે 12, દારૂ પીને વાહન ચલાવતા 19 ઝડપાયા
આવતીકાલે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેરમાં શાંતિ, સુમેળ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર…
View More 15મી ઓગસ્ટ પૂર્વે પોલીસનું મેગા ચેકિંગ: છરી સાથે 12, દારૂ પીને વાહન ચલાવતા 19 ઝડપાયા‘ફરાળી’માં ભેળસેળ કરી શ્રધ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર મનપાની ધોંસ
શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો વેંચતા વેપારીઓને ત્યા ચેકીંગ ડ્રાઇવ…
View More ‘ફરાળી’માં ભેળસેળ કરી શ્રધ્ધાને અભડાવનારા ધંધાર્થીઓ ઉપર મનપાની ધોંસભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયો
ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દારૂૂ તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા રેન્જ આઈજી આર.વી. અસારી તથા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આપવામાં…
View More ભાવનગરના વાવડીમાં 50.97 લાખનો દારૂ ઝડપાયોજુનાગઢમાં GPCBના નામે તોડ કરતી પત્રકારોની ટોળકી ઝડપાઇ
જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જીઆઈડીસી વિસ્તારમાં વેપારીઓને ડરાવી-ધમકાવીને બળજબરીપૂર્વક નાણાં પડાવતી એક શાતિર તોડબાજ ટોળકીનો જૂનાગઢ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે…
View More જુનાગઢમાં GPCBના નામે તોડ કરતી પત્રકારોની ટોળકી ઝડપાઇ