મંગળવારે મોડી રાત્રે દક્ષિણ આફ્રિકાના ડરબન શહેર નજીક એક રહેણાંક વિસ્તારમાં સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. બંદૂકધારીઓ અચાનક એક ઘરમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર…
View More દક્ષિણ આફ્રિકામાં ઘરમાં ઘૂસી અંધાધૂંધ ગોળીબાર: ગર્ભવતી મહિલા સહિત 11નાં મોતયુએઇમાં ભારતીયની હત્યા કરી લાશના નવ ટુકડા કર્યા: પત્ની, પુત્રી પણ ગુમ
કર્ણાટકના ઉડુપી જિલ્લાના એક વ્યક્તિની યુએઈના શારજાહમાં નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જુલાઈ મહિનામાં બનેલી આ ઘટનામાં મૃતકનું શરીર 9 ટુકડાઓમાં…
View More યુએઇમાં ભારતીયની હત્યા કરી લાશના નવ ટુકડા કર્યા: પત્ની, પુત્રી પણ ગુમમેં જ ભારત-પાક યુધ્ધ અટકાવ્યું: UNમાં ટ્રમ્પનો જૂનો રાગ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વિશ્વના નેતાઓને સંબોધિત કરતી વખતે ફરી એકવાર દાવો કર્યો હતો કે તેમણે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન…
View More મેં જ ભારત-પાક યુધ્ધ અટકાવ્યું: UNમાં ટ્રમ્પનો જૂનો રાગહિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં માલધારી સોસાયટીમાં રહેતુ…
View More હિટ એન્ડ રનની ઘટનામાં લૌક્કિ ક્રિયામાં જતું દંપતી ખંડિત; પતિનું મોતજુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહત
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની પંડિત દિનદયાળ સિવિલ હોસ્પિટલમાં લગભગ છેલ્લા બે વર્ષેથી જુવેનાઇલ ડાયાબિટિશના ઇંજેકશનોની તંગી વચ્ચે અંતે સરકારે વરસી હોય તેમ રાજકોટની સિવિલ હોસ્પિટલને…
View More જુવેનાઇલ ડાયાબિટીશના 12000 ઇન્જેકશન રાજકોટ સિવિલ હોસ્પિટલને ફાળવાયા, પીડિત બાળકોને મોટી રાહતફાયરબ્રિગેડની મદદ માટે હવે 112 ડાયલ કરવો પડશે
પોલીસ બાદ હવે ફાયર બ્રિગેડ માટે પણ 112 નંબર લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવા માટે નાગરિકોએ હવે 101 નહીં પરંતુ 112…
View More ફાયરબ્રિગેડની મદદ માટે હવે 112 ડાયલ કરવો પડશેવિવાદો વચ્ચે ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરી
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાને લઈને સર્જાયેલા ભારે વિવાદ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુનિવર્સિટીને મળેલી વિવિધ ગ્રાન્ટની કરોડો રૂૂપિયાની રકમ પોતાના…
View More વિવાદો વચ્ચે ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તાએ 14 કરોડની ગ્રાન્ટ પરત કરીરિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધું
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા જશરાજનગરમાં રહેતા યુવકને રિક્ષામાં બેઠેલા મુસાફર પાસેથી પોલીસે બે માસ પૂર્વે ચાર પેટી દારૂ ઝડપી લીધો હતો. જે અંગે મુસાફર વિરૂધ્ધ…
View More રિક્ષામાંથી મુસાફરનો દારૂ ઝડપાયા બાદ પોલીસે બે લાખ માંગી માર મારતા ચાલકે એસિડ પીધુંધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયા
ધોરાજીથી ચારધામની યાત્રાએ નીકળેલા એક 65 વર્ષીય વૃદ્ધ એકાઉન્ટન્ટનો ટ્રેનમાંથી મોબાઇલ ચોરી થયા બાદ તેમના બેંક ખાતાઓમાંથી રૂૂ. 99,380 ઉપાડી લઈ સાયબર ઠગાઈ આચરવામાં આવી…
View More ધોરાજીના એકાઉન્ટનનો ચારધામની યાત્રા વખતે ચોરાયેલ મોબાઇલમાંથી રૂા.99 હજાર ઉપડી ગયાચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે 25 જિલ્લામાં વરસાદની ઘટ
11 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છની સ્થિતિ વધુ ચિંતાજનક સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી ધીરે ધીરે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે અને શિયાળો પગરવ કરી…
View More ચોમાસાની વિદાયના કાઉન્ટડાઉન વચ્ચે 25 જિલ્લામાં વરસાદની ઘટ