ફિલ્મ વિષક્ધયામાં રાજકુમાર રાવ સાથે પ્રતિભા રંટાની જોડી લાપતા લેડિઝથી ફિલ્મજગતમાં પ્રવેશેલી પ્રતિભા રન્ટા વિષક્ધયાનું મુખ્ય પાત્ર ભજવશે ધર્મા પ્રોડક્શન્સની ફેન્ટસી હોરર ફિલ્મમાં રાજકુમાર રાવ…
View More ધર્માની હોરર ફિલ્મ ‘વિષક્ધયા’માં દેખાશે રાજકુમાર રાવ-પ્રતિભા રંટાજાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોક
એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની સાથે જસપ્રીત બુમરાહ પણ જાપાનમાં છે. જાપાનમાં બુમરાહ પોતાના પર્ફોમન્સના કારણે ચર્ચામાં છે. જસપ્રીત બુમરાહે જાપાનમાં પોતાના માટે એક…
View More જાપાનમાં બુમરાહે ખરીદેલા ઓશિકાને લઇને પતિ-પત્ની વચ્ચે મીઠી નોકઝોકકરણ જોહરને રાહત, કરોડોની GST નોટિસ બોમ્બે હાઇકોર્ટે ફગાવી
કોપિરાઇટ લાઇસન્સ પર GST ના મામલે 79.92 કરોડની ટેક્સ ડિમાન્ડ હતી બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહરની પ્રોડક્શન કંપનીઓને જીએસટી સંબંધિત એક મહત્વના કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી…
View More કરણ જોહરને રાહત, કરોડોની GST નોટિસ બોમ્બે હાઇકોર્ટે ફગાવીફિક્સિગંના આક્ષેપોના પગલે CSK એક્શનમાં, કાલે થશે વિશેષ ચર્ચા
ફિક્સિંગને લગતા આક્ષેપો અને અહેવાલોને કારણે ભારતીય ક્રિકેટમાં હલચલ મચી ગઈ છે એવામાં દિલ્હીના ક્રિકેટ અસોસિયેશને અમુક ખેલાડીઓ અને દિલ્હી પ્રીમિયર લીગ સાથે સંકળાયેલા એક…
View More ફિક્સિગંના આક્ષેપોના પગલે CSK એક્શનમાં, કાલે થશે વિશેષ ચર્ચાપાકિસ્તાન ક્રિકેટને લપડાક વિદેશી કોચ નોફકેની ગુડબાય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એ છેલ્લા થોડા વર્ષ દરમ્યાન કોચિંગ-સ્ટાફમાં 11 વખત ફેરફાર કર્યા છે અને હેડ-કોચ સરફરાઝ અહમદ તથા બોલિંગ-કોચ ઉમર ગુલની હકાલપટ્ટી એના લેટેસ્ટ…
View More પાકિસ્તાન ક્રિકેટને લપડાક વિદેશી કોચ નોફકેની ગુડબાયલીઓનેલ મેસીએ ફેરવેલ મેચની જર્સી લોન્ચ કરી
આર્જેન્ટિનાના ફુટબોલર લીઓનેલ મેસીએ પોતાની અંતિમ ઇન્ટરનેશનલ મેચ માટે એક સ્પેશ્યલ જર્સી લોન્ચ કરી છે. 6 ઑક્ટોબરે રિવર પ્લેટ સ્ટેડિયમમાં લીઓનેલ મેસી બેનિન દેશની ટીમ…
View More લીઓનેલ મેસીએ ફેરવેલ મેચની જર્સી લોન્ચ કરીઓમાન નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત, 19 ભારતીયો હતા સવાર
ઓમાનના દરિયાકાંઠે ભારત તરફ જઈ રહેલા કાર્ગો જહાજ ‘MV Cape Dao’ પર થયેલા હુમલામાં દેવરિયાના સૂરજ યાદવનું મૃત્યુ થયું હતું. મસ્કત સ્થિત ભારતીય દૂતાવાસે…
View More ઓમાન નજીક જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત, 19 ભારતીયો હતા સવારબિહાર ફરી શર્મસાર: જમુઈ બાદ સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, જુઓ VIDEO
બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી યુવતી સાથે જાહેરમાં છેડતી અને અભદ્ર વર્તનનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. યુવતીને કેટલાક યુવકો રસ્તા પર રોકીને તેની સાથે ગેરવર્તન…
View More બિહાર ફરી શર્મસાર: જમુઈ બાદ સમસ્તીપુરમાં યુવતીની જાહેરમાં છેડતી, જુઓ VIDEOયમુના એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના: સ્લીપર બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોત
ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં એક મોટી દુર્ઘટના બની છે. યમુના એક્સપ્રેસવે પર દોડતી એક સ્લીપર બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં…
View More યમુના એક્સપ્રેસવે પર મોટી દુર્ઘટના: સ્લીપર બસમાં આગ લાગતા 9 મુસાફરોના મોતસુપર અલનીનોથી ભારતમાં વધારાના 15800 મોત થઇ શકે
’ક્લાઇમેટ ઇમ્પેક્ટ લેબ’ના નવા અંદાજિત રિપોર્ટ અનુસાર, સપ્ટેમ્બર 2026 અને ફેબ્રુઆરી 2027 વચ્ચે વિકસી રહેલા ’અલ નીનો’El Nino)ને કારણે અતિશય ગરમીથી અંદાજે 4,51,000 વધારાના લોકોના…
View More સુપર અલનીનોથી ભારતમાં વધારાના 15800 મોત થઇ શકે