આજીડેમ પાસે માંડાડુંગર પાસે સદગુરુ પાર્કમાં રહેતા અને હત્યાના પ્રયાસના ગુનામાં નાસતા ફરતા હિરેન મહેશભાઈ ગળચર (ઉ.વ.22), તેના ભાઈ ક્રિશ અને માતા-અલ્પાબેન જૂની કુવાડવા રોડ…
View More લાલપરી પાસે હત્યાના પ્રયાસમાં ફરાર શખ્સ પર હુમલો કરનાર ટોળકી સામે નોંધાતો ગુનોસાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડ
રાજકોટના બે શખ્સોએ આર્થિક તંગી દુર કરવા દેશભરમાંથી સાયબર ફ્રોડ કરોડો રૂૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી ઉપાડી લીધા રાજકોટ, ગોંડલ અને મુંબઈના 10 શખ્સો સામે…
View More સાયબર ફ્રોડના 400 કરોડ હેરાફેરીનું કૌભાંડ,બે વેપારી સહિત છ ની ધરપકડરાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી
રાજકોટ સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂૂ થયેલી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઇ છે. ‘સર’ બાદ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ આઠ વિધાનસભા બેઠકમાં…
View More રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરીનહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોત
રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાની ઘટના સામે આવી છે.જેમાં નહેરુનગરના કારીયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં…
View More નહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોતઅકસ્માત મૃત્યુના કેસમાં રૂા.78 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ
રાજકોટમાં ભદ્ર વિસ્તાર શ્રી સોસાયટીમાં બે દ્વિચક્ર વાહનોના અકસ્માતમાં મહિલા વાહનચાલકનું મૃત્યુ થયા અંગેના અઢી વર્ષ પહેલાંના ક્લેઈમ કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા સમાવાળા વાહન ચાલકે વાહનનો…
View More અકસ્માત મૃત્યુના કેસમાં રૂા.78 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટખાદ્યતેલમાં મિલાવટની આશંકા, 14 નમૂના લેવાયા
ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ 14 સ્થળેથી સિઝન પૂરી થયા બાદ ખજૂરના નમૂના લીધા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ખાદ્યતેલનું…
View More ખાદ્યતેલમાં મિલાવટની આશંકા, 14 નમૂના લેવાયાશિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકી
શિક્ષકોને સોંપવામાં આવેલી વધુ એક વિવાદિત કામગીરીનો વિરોધ શરૂૂ થયો છે. શિક્ષણ વિભાગ હસ્તકની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા શિક્ષકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપતા હવે…
View More શિક્ષકોને શ્ર્વાન ગણવાની કામગીરી સોંપાતા શૈક્ષિક મહાસંઘ મેદાને, વિરોધની ચીમકીસુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયા
સુરત એરપોર્ટ પર બુધવારે રાત્રે એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી હતી, જેમાં ઇન્ડિગોની કોલકત્તા-સુરત ફ્લાઇટ ઉતરતી વખતે મોટી દુર્ઘટનાનો શિકાર બનતા સહેજમાં બચી ગઈ…
View More સુરતના રન-વે પર 140ની ઝડપે ઈન્ડિગો ફ્લાઈટના ટાયર ઢસડાયાઅશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !
જૂના અને નવા પરિપત્ર બાદ સર્જાયેલ વહીવટી ગૂંચ અંગે સરકાર દ્વારા સ્પષ્ટતા નહીં થતાં 200 જેટલી અરજીઓનો નિકાલ ઘોંચમાં રાજકોટમાં અશાંતધારાની પેન્ડીંગ અરજીઓના સમયસર નિકાલ…
View More અશાંતધારાના નવા પરિપત્રમાંથી અનેક સરવે નંબરો ગાયબ !બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા
દેશમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.…
View More બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા