Site icon Gujarat Mirror

ખાદ્યતેલમાં મિલાવટની આશંકા, 14 નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ 14 સ્થળેથી સિઝન પૂરી થયા બાદ ખજૂરના નમૂના લીધા

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત ખાદ્યતેલનું વેચાણ કરતાં કુલ 15 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ અલગ અલગ દુકાનોમાંથી ખાદ્યતેલના કુલ 18 નમૂના લેવામાં આવેલ તેમજ શિયાળાની સિઝનમાં સૌથી વધુ ખવાતા ખજુરના નમુના હવે ઉનાળો શરૂ થયા બાદ લેવામાં આવ્યા હતાં. કુલ 14 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતાં.

UPHAR ZAHIDI SEEDLESS DATES (500 G. PACK): સ્થળ -શ્રીરામ એન્ટરપ્રાઇઝ. (શ્રીરામ સુપર માર્કેટ) અનંત હાઇટ્સ, દુકાન નં. 2, સર્વોદય સ્કૂલની સામે, 80 ફૂટ રોડ, મવડી, રાજકોટ. ZAHIDI DATES (LOOSE): સ્થળ -શ્રી ગિરિરાજ એન્ટરપ્રાઇઝ. પરાબજાર મેઈન રોડ, રાજકોટ. DHWIT SELECTED DATES (500 G. PACK):: સ્થળ -શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર, નવરંગ પેઇન્ટ્સ સામે, ગોવિંદબાગ મેઈન રોડ, રાજકોટ. SHAGUN SEEDLESS DATES (500 G. PACK): સ્થળ -શ્રીરામ કરીયાણા ભંડાર, ગોવિંદબાગ મેઈન રોડ, રાજકોટ. ખજૂર (લૂઝ): સ્થળ -જે ભગવાન ટ્રેડર્સ, ઠોસા ગલી ધર્મેન્દ્ર રોડ, શાક માર્કેટ, રાજકોટ. ખજૂર (લૂઝ): સ્થળ – રસિકલાલ નટવરલાલ તન્ના, ઠોસા ગલી, ધી કાંટા રોડ, જૂની શાક માર્કેટ પાસે, રાજકોટ. DHWIT SELECTED DATES (500GM PKD): સ્થળ -શ્રીરામ એન્ટરપ્રાઈઝ શ્રીરામ સુપરમાર્કેટ,અનંત હાઇટ્સ, સર્વોદય સ્કૂલ સામે, મવડી, 80 ફૂટ રોડ, રાજકોટ RAISINS (LOOSE): સ્થળ – શ્રીરામ કરીયાણા ભંડાર, ગોવિંદબાગ મેઈન રોડ, રાજકોટ.

તેમજ RAISINS (LOOSE): સ્થળ – એપેક્ષ ટ્રેડર્સ, આનંદ ભુવન, ચંપકનગર-3, પાણીના ઘોડા પાસે, પેડક રોડ, રાજકોટ. RAISINS (LOOSE): સ્થળ – સોમનાથ એન્ટરપ્રાઇઝ, 7-ગોપીનાથ કોમ્પ્લેક્સ, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ. RAISINS (LOOSE): સ્થળ – વ્રજ ડ્રાયફ્રૂટ ચોકલેટ, પંચાયતનગર બસ સ્ટોપ પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ DRYMEVAZ PREMUM RAISINS (250 G. PACK): સ્થળ – શ્રી ગણેશ સુપર માર્કેટ, આસોપાલવ ટ્રાઇંગલ, દુકાન નં. 30,31, ઇ/ઇં. અનંત ભૂમિ, 80 ફૂટ, મટુકી રોડ, વાવડી, રાજકોટ. RAISINS (LOOSE): સ્થળ -કેપ્ટન ટ્રેડર્સ, પરા બજાર મેઇન રોડ, હાથી મસાલા પાસે, રાજકોટ. RAJESH GOLDEN DRY FRUITS-BLACK RAISINS (250GM PKD): સ્થળ -શ્રીરામ એન્ટરપ્રાઈઝ શ્રીરામ સુપરમાર્કેટ,અનંત હાઇટ્સ, સર્વોદય સ્કૂલ સામે, મવડી, 80 ફૂટ રોડ ખાતેથી નમુના લેવામાં આવેલ હતાં.

Exit mobile version