માનવ જીવનમાં સંપત્તિ, સત્તા અને સફળતા કરતાં પણ જો કોઈ વસ્તુ કિંમતી હોય તો તે છે સદ્ભાવના. જ્યાં જ્યાં સદભાવના હોય ત્યાં ત્યાં માનવ માનવ…
View More સદ્દભાવના : સમાજને જોડતી અદ્રશ્ય શક્તિ88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાને
ભારતના ’ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં સિઝનનો પોતાનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો. આ સ્પર્ધામાં નીરજની ટક્કર શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગે સાથે થઈ અને તેઓ…
View More 88.05 મીટરના થ્રો સાથે નીરજ ચોપડા ડાયમંડ લીગમાં બીજા સ્થાનેપાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોત
સલમાન અલી આગાની કેપ્ટન્સીમાં પાકિસ્તાન શુક્રવારે અહીં ઇંગ્લેન્ડ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ફક્ત ત્રણ દિવસમાં એક દાવ અને 103 રનથી હારી ગયું ત્યાર પછી સોશ્યલ…
View More પાકિસ્તાને ત્રીજી વખત બેટિંગ કરી હોત તો પણ હારી ગયું હોતશ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારત
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી અને આખરી મેચ 23 ઓગસ્ટથી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ ખાતે શરૂૂ થવા…
View More શ્રીલંકાને ઘરઆંગણે ‘ક્લિન સ્વિપ’ના નિર્ધાર સાથે કાલે મેદાનમાં ઉતરશે ભારતટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખો
ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી એકવાર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પ્રસ્તાવિત શેડ્યૂલ પર…
View More ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસ પર ફરી સંકટ, બદલાઇ શકે છે તારીખોબેડમિન્ટનની સિંગલ્સમાં ટ્રીસા-ગાયત્રી સેમિફાઇનલમાં, 15 વર્ષ બાદ ચંદ્રક પાક્કો
બેડ્મિન્ટનની સિંગલ્સમાં પી. વી. સિંધુ 2019માં વર્લ્ડ ચેમ્પિયન બની હતી, પણ મહિલાઓની ડબલ્સમાં ભારત વર્લ્ડ ચેમ્પિયનશિપ નથી જીતી. જોકે ટ્રીસા જોલી અને ગાયત્રી ગોપીચંદે આ…
View More બેડમિન્ટનની સિંગલ્સમાં ટ્રીસા-ગાયત્રી સેમિફાઇનલમાં, 15 વર્ષ બાદ ચંદ્રક પાક્કોગુજરાતમાં ફરી થશે મેઘમહેર!! રક્ષાબંધન-સાતમ આઠમમાં વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં…
View More ગુજરાતમાં ફરી થશે મેઘમહેર!! રક્ષાબંધન-સાતમ આઠમમાં વરસાદની આગાહીટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાત
વિશ્વના બે સૌથી નજીકના પાડોશી દેશો અમેરિકા અને કેનેડા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો વેપાર વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
View More ટ્રમ્પના 50% ટેરિફથી કેનેડા ભડક્યું: ટ્રેડ ડીલ રદ, અમેરિકાને ‘ડોલર-ટુ-ડોલર’ જવાબ આપવાની કરી જાહેરાતTikTok પર મોટી કાર્યવાહી: બાળકોની પ્રાઈવસી કેસમાં $400 મિલિયનનો દંડ
આજના ડિજિટલ યુગમાં બાળકોની ઓનલાઈન સલામતી દરેક માતાપિતા માટે એક મોટી ચિંતા છે. આ ચિંતાને ગંભીરતાથી લેતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ)એ એક મહત્વપૂર્ણ…
View More TikTok પર મોટી કાર્યવાહી: બાળકોની પ્રાઈવસી કેસમાં $400 મિલિયનનો દંડબિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોત
બિહારના પશ્ચિમ ચંપારણ (બેતિયા) જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. બેતિયા-લૌરિયા મુખ્ય માર્ગ (NH-727) પર એક પુરપાટ ઝડપે આવતી બસે…
View More બિહારના ચંપારણમાં ગમખ્વાર અકસ્માત: બેકાબુ બસે ૧૮ લોકોને કચડ્યા, ૫ના મોત