ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની ટી-20 શ્રેણીની બીજી મેચમાં ક્રિકેટપ્રેમીઓને રનનો વરસાદ જોવા મળ્યો હતો. રાંચીમાં રમાયેલી આ મેચમાં બંને ટીમોએ મળીને…
View More ઝાકળની અસર અને બોલરોની ભૂલ હાર માટે જવાબદાર: શ્રેયસ ઐયરઅબ્બાસ-મસ્તાન લાવશે નવા જમાનાના ‘3 મંકી’
બોલિવૂડમાં સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મો માટે જાણીતી ફિલ્મમેકર જોડી અબ્બાસ-મસ્તાન ફરી એકવાર દર્શકોને રોમાંચિત કરવા તૈયાર છે. આ વખતે તેઓ ‘3 Monkeys’ નામની નવી થ્રિલર…
View More અબ્બાસ-મસ્તાન લાવશે નવા જમાનાના ‘3 મંકી’ઇન્ડિયન-3માં સેનાપતિ રૂપે કમલ હાસનનું પોસ્ટર રિલીઝ
તમિલ સુપરસ્ટાર કમલ હાસન તેમની પ્રખ્યાત તમિલ રાજકીય થ્રિલર ફિલ્મ ’ઇન્ડિયન 3’માં ’સેનાપતિ’ તરીકે પરત ફરવા માટે તૈયાર છે. દિગ્દર્શક શંકર ષણમુગમે ફિલ્મનું પ્રથમ પોસ્ટર…
View More ઇન્ડિયન-3માં સેનાપતિ રૂપે કમલ હાસનનું પોસ્ટર રિલીઝવીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દીપક બાબરિયાનું નિધન
ગુજરાત કોંગ્રેસ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષમાં વિવિધ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી ચૂકેલા દીપક બાબરિયાનું નિધન થયું છે. તેમના…
View More વીરજી ઠુમ્મર બાદ ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો, દીપક બાબરિયાનું નિધનસર્વપિતૃ અમાસ આજે: બપોરે આટલો જ સમય શ્રાદ્ધ માટે શુભ
આજે સર્વપિતૃ અમાવસ્યા છે. સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃ પક્ષનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. તેને મહાલયા અમાવસ્યા અથવા વિસર્જની અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં…
View More સર્વપિતૃ અમાસ આજે: બપોરે આટલો જ સમય શ્રાદ્ધ માટે શુભદિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયા
દિલ્હીમાં આજે સીજેપીના વિરોધ પ્રદર્શનને લઈને હાઈએલર્ટ જેવી સ્થિતિ છે. વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન મળવા છતાં કોકરોચ જનતા પાર્ટીના સમર્થકો એકત્ર થવા લાગ્યા…
View More દિલ્હીમાં પ્રદર્શનકારીઓનો જમાવડો, ધ્રુવ રાઠી બાદ અભિજિત દીપકે પણ પોલીસની કસ્ટડીમાં, વિમાનમાં જ અટકાયતમાં લેવાયાનવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાત
શહેરમાં આગામી 11 ઓક્ટોબરથી શરૂૂ થઈ રહેલા નવરાત્રિ મહોત્સવને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે. નવરાત્રી મહોત્સવ-2026 શાંતિમય અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં યોજાય…
View More નવરાત્રી માટે પોલીસની કડક ગાઇડલાઇન, નિયમનું ચુસ્ત પાલન ફરજિયાતરોગચાળાએ માજા મૂકી: શાપરમાં આઠ મહિનાના માસૂમનું ઝાડા-ઉલ્ટીથી મોત
રાજ્યભરમાં રોગચાળાએ માજા મૂકી હોય તેમ રોગચાળાના કારણે દીન બદીન માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ રહી છે ત્યારે વધુ એક બનાવમાં શાપરમાં મજૂરી કામ કરતા…
View More રોગચાળાએ માજા મૂકી: શાપરમાં આઠ મહિનાના માસૂમનું ઝાડા-ઉલ્ટીથી મોતદારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટે
ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને…
View More દારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટેધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત
જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર દંપતી ફંગોળાયું; બનાવ બાદ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. જામનગર-રાજકોટ હાઈવે…
View More ધ્રોલ નજીક જિલ્લા પંચાયત પ્રમુખની કારે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત