સીએસકેના સીઇઓ કાસી વિશ્ર્વનાથનો ખુલાસો ચેન્નાઈ સુપર કિંગ્સના સીઇઓ કાસી વિશ્વનાથને હવે મહેન્દ્ર સિંહ ધોની IPL 2026 પછી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે સ્પષ્ટતા…
View More IPLમાં CSK માટે રમશે ધોની, નિવૃત્તિની વાત ખોટીઅભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હાર
ત્રણ મેચમાંથી એક ગુમાવતા રનરેટ પણ બગડયું, દ.આફ્રિકાના ડેવીડ મિલર, ડેવાલ્ડ બ્રેવિસની 97 રનની ભાગીદારી ભારે પડી, 76 રને ટીમ ઇન્ડિયાનો પરાજય અમદાવાદના નરેન્દ્ર મોદી…
View More અભિષેક ફરી ફેલ, ‘સુંદર’ પ્રયોગ નિષ્ફળ, સુપર-8ની પ્રથમ મેચમાં ભારતની હારશિખર ધવન-સોફી શાઇનની વેડિંગ સેરેમનીમાં દિગ્ગજ ક્રિકેટરો છવાયા
શિખર ધવન અને સોફી શાઈનના ગ્રાન્ડ વેડિંગ સેરેનમીમાં યુવરાજ, રોહિત અને સુરેશ રૈના સહિતના ક્રિકેટરોએ મહેફીલ લૂંટી હતી. શિખર ધવન અને સોફી શાઈનના લગ્નમાં બિગ…
View More શિખર ધવન-સોફી શાઇનની વેડિંગ સેરેમનીમાં દિગ્ગજ ક્રિકેટરો છવાયાભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે દુનિયાભરના દેશો પર લાદેલા ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવીને રદ કરી દીધા પછી દુનિયાભરમાં ઓચ્છવ થઈ ગયેલો. ફાટીને ધુમાડે ગયેલા…
View More ભારતને બેવકૂફ બનાવતા ટ્રમ્પના અદાલતી પરાજયથી દુનિયામાં ઓચ્છવવેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટાર
વેરાવળ શહેરમાં ફરી એકવાર સિંહોની હાજરીએ ચકચાર જગાવી છે. શહેરની ભાગોળે આવેલા સાંઈબાબા મંદિર પાછળના ડારી રોડ વિસ્તારમાં મોડી રાત્રે ચાર સિંહો નિર્ભય રીતે આંટાફેરા…
View More વેરાવળના રહેણાંક વિસ્તારમાં વનરાજોની લટારગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી
પ્રેમીની ધરપકડ, પ્રેમિકાએ અન્ય પુરુષો સાથે મૈત્રી કરાર રાખતી હોવાની શંકા હતી અંજારના ચંદિયામાં પ્રેમિકાની હત્યા કરી લાશ કૂવામાં ફેંકવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી,…
View More ગાંધીધામની હોટલમાં ચારિત્ર્યની શંકામાં પ્રેમીએ પ્રેમિકાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારીઓખા અને પોરબંદરથી દોડતી લાંબા અંતરની ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયા
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા રાજકોટ ડિવિઝનમાંથી કાર્યરત ચાર જોડી મુખ્ય એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ (સામાન્ય શ્રેણી) કોચની સંખ્યામાં કાયમી…
View More ઓખા અને પોરબંદરથી દોડતી લાંબા અંતરની ટ્રેનોમાં કાયમી ધોરણે જનરલ કોચ વધારાયાધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયો
ધ્રાંગધ્રામાં એક શ્રમિક પરિવારની 9 વર્ષીય બાળકી સાથે અડપલાંનો બનાવ બન્યો છે. બાળકી દુકાને ચીજવસ્તુ લેવા ગઈ હતી, ત્યારે દુકાનદાર લક્ષ્મણભાઈ ચોરસિયાએ તેને બળજબરીપૂર્વક દુકાનમાં…
View More ધ્રાંગધ્રામાં નવ વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ઢગો ઝડપાયોબીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગી
બીલખા વિસ્તારમાં ચાલતા એક સોલાર પ્લાન્ટના પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના 2 શખ્સે 1.5 કરોડની ખંડણી માંગી કામ બંધ કરાવી જેસીબી ફેરવી દેવાની ધમકી આપી હોવાનો…
View More બીલખામાં સોલાર પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર પાસે બીલખાના બે શખ્સોએ 1.5 કરોડની ખંડણી માંગીજૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર
વિવાદિત કીર્તિ પટેલની રાજસ્થાનના ઉદયપુરથી કાલે ધરપકડ કરવામાં આવી હતી. જેમાં કીર્તિને રાજસ્થાનથી જૂનાગઢ લઈને આવવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં કીર્તિ પટેલ…
View More જૂનાગઢના મૃગીકુંડમાં સ્નાન કરનાર વિવાદિત કિર્તી પટેલની ધરપકડ, સાંજ સુધી રિમાન્ડ પર