દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

રાજકોટની ભાગોળે મવડી-પાળ રોડ ઉપર પીસીબીની ટીમે રૂૂ.2.63 લાખના વિદેશી દારૂૂ ભરેલી કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સો આ દારૂૂનો જથ્થો ટ્રકમાં…

View More દિલ્હીથી ટ્રકમાં રાજકોટ દારૂ મગાવવાનું રેકેટ 2.63 લાખના દારૂ સાથે બે શખ્સો ઝડપાયા

હળવદ તાલુકાના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો નોંધાયો

હાઇડ્રોક્લોરિક એસિડ યુક્ત પાણી છોડી માનવ અને પશુ જીવન જોખમમાં મૂકનાર સામે સીઆઇડીની કાયર્વાહી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામે આવેલી કેમપ્રો ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાંથી…

View More હળવદ તાલુકાના કોયબા ગામે કેમિકલયુક્ત પાણી છોડનાર ત્રણ કારખાનેદાર સામે ગુનો નોંધાયો

રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર

હાલ મંદીના માર વચ્ચે છે સોના ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદો પોલીસ મથકમાં નોંધાઇ રહી છે.ત્યારે રાજકોટ શહેરમાં વધુ એક ફરિયાદ બી ડિવિઝન…

View More રાજકોટમાં વધુ એક ચાંદીના વેપારી પાસેથી રૂા. 6.80 લાખના કડા લઇ શખ્સ ફરાર

લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇ

રાજકોટ શહેરમાં પિત્તળના ભંગાર વેચવાનો ધંધો કરતા વેપારી સાથે છેતરપિંડીની ઘટના બની છે અને મામલો પોલીસ મથકમાં પહોંચ્યો છે.જેમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આફ્રિકા…

View More લોહાણાપરામાં સ્ક્રેપના ધંધાર્થી સાથે ખરીદીના બહાને 7.23 લાખની ઠગાઇ

માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોત

ગાંધીગ્રામમાં રહેતાં આઇસ્ક્રીમની એજન્સી ધરાવતાં વૃધ્ધનું જામનગર રોડ પર નંદનવન સોસાયટી પાસે વાહન અકસ્માતમાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. આ…

View More માધાપર ચોકડી નજીક અકસ્માતમાં ઘવાયેલા આઇસ્ક્રીમના વેપારીનું મોત

પિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધો

જામનગર તાલુકાના વસઈ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતાં શ્રમિક પરિવારના 16 વર્ષ ના તરુણ ને તેના પિતાએ બાઈક ચલાવવાની ના પાડતાં માઠું લાગી આવ્યું…

View More પિતાએ બાઈક ચલાવવાની ના પાડતા 16 વર્ષના તરૂણે ગળાફાંસો ખાઈ લીધો

વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ

રાજકોટ શહેરમાં વાવડીમાં મોટાભાઇના ઘરે બેસવા ગયેલા દંપતિ વચ્ચે ઘરે જવા મામલે ઝઘડો થતા મોટાભાઇએ તેના નાનાભાઇને લાકડી વડે માર માર્યો હતો. જેથી તેમને સારવાર…

View More વાવડીમાં દંપતી વચ્ચે ઝઘડો થતા મોટાભાઇએ લાકડી વડે માર માર્યો, વાહનોમાં તોડફોડ

સુરતમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

સુરતના પાંડેસરા GIDC માં આવેલી ન્યુ પારસ ડાઈંગ મિલમાં હોળીના પવિત્ર તહેવારના દિવસે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના ઘટી છે. મિલના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારના સુરક્ષા…

View More સુરતમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ગૂંગળાઇ જવાથી મોત

સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા

મોરબી રોડ જકાતનાકા પાસે માથાકૂટ દરમિયાન પોલીસ પહોંચતા બે શખ્સો કાર રેઢી મુકી નાસી છૂટ્યા નિમિશ ગોહેલ સાથે માથાકૂટ કરતા હતા પણ ફરિયાદ નોંધાવવા ઇન્કાર…

View More સામાકાંઠે ઓડી કારમાંથી હથિયારો-સોડાબોટલો મળ્યા

રૈયાધારે પ્રોઢના ઘરે આવી બહેને કહ્યું, મારા દીકરા સામેની ફરિયાદ પાછી ખેંચો નહી તો ઝેરી પી જઇશ

રૈયાધાર ઇન્દિરાનગર 12માં રહેતાં રાજુભાઇ પ્રેમજીભાઇ મુછડીયાની ફરિયાદ પરથી વેજાગામમાં રહેતાં તેમના બહેન શાંતાબેન હમીરભાઈ મેરીયા સામે ગુનો દાખલ કર્યો છે. રાજુભાઈએ આક્ષેપ કર્યો છે…

View More રૈયાધારે પ્રોઢના ઘરે આવી બહેને કહ્યું, મારા દીકરા સામેની ફરિયાદ પાછી ખેંચો નહી તો ઝેરી પી જઇશ