ગેસ વપરાશની મર્યાદાને કારણે ઉદ્યોગકારોની મુશ્કેલીઓ નિવારવા માંગ રાજકોટ શહેર તથા આસપાસના ઉદ્યોગોને ગુજરાત ગેસ કંપની દ્વારા પૂરા પાડવામાં આવતા પીએનજી ગેસના પુરવઠામાં હાલ થયેલા…
View More રાજકોટના ઉદ્યોગોને ગેસ પુરવઠામાં રાહત આપવા ધારાસભ્ય ટીલાળાની કેન્દ્રમાં રજૂઆતબોર્ડ-નિગમોની મીટિંગ માટે ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં એજન્ડા આપવો ફરજિયાત
રાજ્યના જાહેર સાહસો (PSUs) અને સરકારી કંપનીઓના વહીવટમાં લાંબા સમયથી ચાલી આવતી સ્વેચ્છાચારી પદ્ધતિ અને અધિકારીઓની બેદરકારી પર હવે રાજ્ય સરકારે લગામ કસવાની તૈયારી કરી…
View More બોર્ડ-નિગમોની મીટિંગ માટે ઓછામાં ઓછા સાત દિવસ પહેલાં એજન્ડા આપવો ફરજિયાતમનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવક
મિલકત વેરા, વ્યાજમાફી યોજના તા.31 માર્ચ સુધી ચાલુ, લાભ લેવા અનુરોધ મહાનગરપાલિકાની કમાઉ દીકરા સમાન વેરાવિભાગની આવકમાં આ વખતે પણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા…
View More મનપાની તિજોરી છલકાઇ, મિલકત વેરાની 389.29 કરોડની આવકરૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકી
શહેરમાં ઘરકંકાસ અને પરિણીતા પર થતા અત્યાચારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. પતિ દ્વારા ચારિત્ર્ય પર શંકા કરી માર મારવામાં આવતા અને સાસુ-જેઠ દ્વારા યઢામણી…
View More રૈયાધારની પરિણીતાને પતિ સહિતનાએ ત્રણ બાળકો સાથે ઘરમાંથી કાઢી મુકીદુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદી
એનરોકની તાજેતરની રિપોર્ટ અનુસાર વર્ષ 2025 દરમિયાન ભારતીયોએ દુબઈના રહેણાંક પ્રોપર્ટી માર્કેટમાં અંદાજે ₹85,000 કરોડથી ₹95,000 કરોડ સુધીનું મોટું રોકાણ કર્યું છે. આ મોટા રોકાણ…
View More દુબઇના નવા ‘બાદશાહ’ બન્યા ભારતીયો,એક વર્ષમાં 95000 કરોડની પ્રોપર્ટી ખરીદીપડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખે
મિડલ ઈસ્ટમાં યુદ્ધની જ્વાળાઓ અને વધતા જતા સૈન્ય સંઘર્ષ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને પડોશી દેશોને સુરક્ષાની ખાતરી આપતું એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે…
View More પડોશી દેશો ઉપર હુમલા અંગે ઇરાને માફી માંગી પણ અમેરિકા સામે નમતુ નહીં જોખેખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇ
જામનગરના કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્કફોર્સ દ્વારા પેટ્રોલિંગ, શંકાસ્પદ લોકોની ચકાસણી પશ્ચિમ એશિયાઈ દેશોમાં પ્રવર્તી રહેલી યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા…
View More ખાડી યુધ્ધના પગલે દરિયા કિનારે સુરક્ષા વધારાઇસરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજા
સરપદળમાં ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ધોકા અને લાકડી વડે ધીંગાણું થતાં ફઈ-ભત્રીજાને ઈજા થઈ હતી. પડધરી પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી…
View More સરપદળમાં બે સગાભાઈના પરિવાર વચ્ચે બઘડાટી: ફઈ-ભત્રીજાને ઈજાવેલનાથપરામાં ટીસીની પેટી પકડી લઘુશંકા કરતા આધેડનું વીજકરંટથી મોત
શહેરના મોરબી રોડ ઉપર વેલનાથપરામાં ઘર પાસે લઘુશંકા કરતા દાઝી ગયેલા આધેડને સારવારમાં મોત નિપજ્યું છે. મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા માવજીભાઇ ભાનુભાઇ કોળી…
View More વેલનાથપરામાં ટીસીની પેટી પકડી લઘુશંકા કરતા આધેડનું વીજકરંટથી મોતકુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ
સોનાની વીંટી અને રોકડ લૂંટી લીધાનો આક્ષેપ, પોલીસે તપાસ આદરી નવાગામ આવાસ કવાર્ટરમાં રહેતા મંથન યતીનભાઇ બારૈયા નામના 19 વર્ષના કોળી યુવાનને નવાગામ પોલીસ ચોકી…
View More કુવાડવા રોડ પર યુવાન પર મિત્રનો લોખંડના પંચથી હુમલો, લૂંટનો આક્ષેપ