સૈન્ય કવાયતનું બહાનું પણ ખરેખર આક્રમણની આ તૈયારી છે : કિમજોંગ ઉનના પ્રત્યાઘાત અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આજથી વાર્ષિક ’ફ્રીડમ શિલ્ડ’ સંયુક્ત સૈન્ય કસરત શરૂૂ…
View More ટ્રમ્પનો નવો સનેપાત : ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દ.કોરિયામાં સૈન્ય ઉતાર્યુયુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણ
સેન્સેકસમાં 2500, નિફ્ટીમાં 700, ડાઉ જોન્સમાં 453, નિક્કીમાં 3720, નાસ્ડેકમાં 361 અંકના કડાકા ઈરાન ઉપરના હુમલા અને યુદ્ધ જેવી પરિસ્થિતિ ની વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે…
View More યુદ્ધની આગ: ક્રૂડમાં 28 ટકાનો ઉછાળો, વિશ્ર્વભરના શેરબજારો લોહીલુહાણકિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન
T20ના ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડના બોલરોના છોતરા કાઢી નાખતા ભારતીય બેટબંકાઓ બેટ-બોલના જંગમાં ભારતનો ધુંવાધાર દેખાવ, એક તરફી મુકાબલામાં ન્યુઝીલેન્ડને 96 રને કચડયું અમદાવાદના મોદી સ્ટેડિયમમાં…
View More કિવિને કચડી ટીમ ઈન્ડિયા ત્રીજીવાર વિશ્ર્વ ચેમ્પિયનકચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…
View More કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયાહળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનો
હળવદના કોયબા ગામ નજીકથી એક ચોંકાવનારો જાહેરમા છોડી દેવાનો કેમિકલ કાંડ બહાર આવ્યો છે. ગામની સીમમાં આવેલી ફેક્ટરીમાંથી કેમિકલયુક્ત ઝેરી પાણી છોડીને પર્યાવરણ અને માનવજીવન…
View More હળવદના કોયબા ગામની સીમમાં કેમિકલયુકત ઝેરી પાણી છોડતાં ત્રણ કારખાનેદારો સામે ગુનોવીજ કર્મચારીઓનું કાલથી આંદોલન, જરૂર પડયે કામનો બહિષ્કાર
ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF ) ની ફેડરલ એક્ઝિક્યુટિવની બેઠક 08 માર્ચ 2026 ના રોજ દેહરાદૂન ખાતે મળી હતી. આ બેઠકમાં ભારત સરકાર દ્વારા…
View More વીજ કર્મચારીઓનું કાલથી આંદોલન, જરૂર પડયે કામનો બહિષ્કારબગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યા
બગસરામાં જેતપુર રોડ પર આવેલા હુડકો વિસ્તારમાં બે વર્ષ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી બે પક્ષો વચ્ચે છરી, પાઈપ અને લાકડાના ધોકા વડે સામસામે હુમલો થયાની…
View More બગસરામાં બે જૂથ વચ્ચે ધિંગાણું, યુવાનને છરી ઝીંકી આંતરડા કાઢી નાખ્યાજામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાત
જામનગર ના યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા હિતેશ લવજીભાઈ ટાંક નાના 47 વર્ષના કડિયા યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં ચૂંદડી…
View More જામનગરમાં યુવાનનો ફાંસો ખાઇ આપઘાતઅમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!
સુરત ખાતે યોજાયેલ કેટલાક પાટીદાર અગ્રણીઓની બેઠકમાં ઉઠ્યો નવો સૂર સમાજ-સંસથાઓના નામે પોતાનો વિકાસ સાધતા ટ્રસ્ટીઓ નિશાને ગુજરાતમાં જિલ્લા- તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા અને મહાનગર…
View More અમુક પાટીદાર સંસ્થાઓ ગ્રાન્ટનો દુરુઉપયોગ કરે છે!કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ
ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલ સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-…
View More કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતા રહો: નરેશ પટેલ