ટૂંક સમયમાં ટીમના સભ્યો વડાપ્રધાનને મળવા જશે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ જીતી તેના બીજા દિવસે એટલે કે 9 માર્ચે, કેપ્ટન સૂર્યકુમાર યાદવે અડાલજની વાવ…
View More વર્લ્ડ ચેમ્પિયન ટીમનું વિજય સરઘસ રદ ?ધોનીએ યુવરાજસિંહને ટીમમાંથી બહાર કરવાનું કહ્યું ન હતું
ટીમમાંથી બહાર કરવાના કારણે ગંભીર હજુ મારી સાથે વાત નથી કરતો સંદીપ પાટીલે રાજ ખોલ્યા ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય…
View More ધોનીએ યુવરાજસિંહને ટીમમાંથી બહાર કરવાનું કહ્યું ન હતુંકૃતિકા કામરા અને ગૌરવ કપૂરે ઘરની અગાસી પર કર્યા લગ્ન
મનોરંજન જગતના કલાકારોમાં પણ લગ્નની સીઝન ચાલી રહી છે. એક પછી એક કલાકારો લગ્ન કરી સેટલ થવા લાગ્યા છે. રશ્મિકા મંદાના, અર્જુન તેંડુલકર સહિતની જાણીતી…
View More કૃતિકા કામરા અને ગૌરવ કપૂરે ઘરની અગાસી પર કર્યા લગ્નપાંચ ધુરંધર ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલમાંથી લેશે સંન્યાસ
બાબર આઝમ, સૂર્યકુમાર યાદવ, આદિલ રશીદ, ગ્લેન મેકસવેલ, મોહમ્મદ નબી નિવૃત્તિ તરફ ICC T20 વર્લ્ડકપ 2026 નું સમાપન ટીમ ઈન્ડિયા માટે ઐતિહાસિક રહ્યું, કારણ…
View More પાંચ ધુરંધર ખેલાડીઓ T20 ઇન્ટરનેશનલમાંથી લેશે સંન્યાસપીડાતા આતમ પંખીનું કાનૂની મંજૂરીથી અનંત ભણી ઉડ્ડયન
સુપ્રીમ કોર્ટે 31 વર્ષના હરીશ રાણાને ઇચ્છામૃત્યુ એટલે કે પેસિવ યુથેનેશિયાની મંજૂરી આપી એ સાથે જ ફરી એક વાર ઈચ્છા મૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. સુપ્રીમ…
View More પીડાતા આતમ પંખીનું કાનૂની મંજૂરીથી અનંત ભણી ઉડ્ડયનપ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની પડતર માગણીઓને લઇને મેદાને
અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતની 1 માર્ચે 2026ના રોજ પીરાણા અમદાવાદ ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં આવેલ તમામ જિલ્લાના પ્રશ્નોનું સંકલન કરી શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજા…
View More પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ શિક્ષકોની પડતર માગણીઓને લઇને મેદાનેસુરત: સચિનના ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ
સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ…
View More સુરત: સચિનના ખાનગી ગોડાઉનમાં ભીષણ આગસ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામ
રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટના, મુદત પૂરી થવાના આગલા દિવસે શાસકોએ પાડ્યો મોટો ખેલ સ્ટેન્ડિંગમાં મંજૂર થયા તારીખથી એરિયર્સ-પેન્શન ચૂકવવાની શરત ફેરવી…
View More સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ ઠરાવમાં છેડછાડ કરી જનરલ બોર્ડમાં અર્જન્ટ દરખાસ્ત ગળકાવી દીધી, પ્રજાને રૂ.15 કરોડનો ડામપત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકી
સાધુવાસવાણી રોડ પર સ્પામાં નોકરી કરનાર યુવાનની પત્ની અન્ય સ્પામાં નોકરી કરતી હોય દરમિયાન પત્નીને સ્પાના મેનેજર સાથે બાઇકમાં જોઇ જતા યુવાને આ બાબતે સ્પા…
View More પત્નીને પરપુરૂષ સાથે જોતા પતિ ઠપકો આપવા જતા ખૂનની ધમકીરાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી
દરિયાકાંઠે તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો, 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રાજકોટ સહિત ગુજરાતમાં આજે પણ ગરમીએ બોકાસો બોલાવ્યો છે અને આજે રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં…
View More રાજકોટ-સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ, દીવમાં 100 વર્ષની રેકોર્ડ ગરમી