સવારની 9 વાગ્યાની બેઠક પણ મોકૂફ, પોલીસ, FSL અને બોંબ ડિસ્પોઝલ ટીમ દ્વારા સઘન ચેકિંગ અમદાવાદની કેટલીક સ્કૂલોને પણ બોમ્બની ધમકીના થ્રેટ ઈમેલ મળ્યા ગુજરાત…
View More વિધાનસભામાં બોંબની ધમકીથી અફરાતફરી, સંકુલ ખાલી કરાવાયુંમોરબી જેલમાં ગુટકા અને મોબાઈલ સાથેનું પોટલું બહારથી કોઈ ફેંકી ગયું
મોરબીની સબ જેલ અવારનવાર સમાચાર માધ્યમોમાં ચમકતું રહે છે જેલમાં ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત મોબાઈલ, પાન માવા સહિતની ચીજવસ્તુઓ મળતી રહે છે અને સબજેલ તંત્રની કામગીરી…
View More મોરબી જેલમાં ગુટકા અને મોબાઈલ સાથેનું પોટલું બહારથી કોઈ ફેંકી ગયુંવેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈ
આગેવાનોને અફવા, ગેરસમજ કે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરાઈ વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામ નવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા…
View More વેરાવળમાં આગામી તહેવારો પૂર્વે સિટી પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઈબોટાદ LCB પોલીસે ચોરી કરતી ગેંગના 9 સભ્યોને ઝડપ્યા
ભાવનગર રેન્જ આઈ.જી.રાજેન્દ્ર અસારી તેમજ બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા દ્વારા મિલકત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાની સુચના આપવામાં આવેલ હોય જેને લઈ બોટાદ જીલ્લા…
View More બોટાદ LCB પોલીસે ચોરી કરતી ગેંગના 9 સભ્યોને ઝડપ્યાખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિકને અસલી ઘરેણા સામે નકલી સોનાનો ચેન પધરાવીને ઠગાઈ
મળી આવેલ સોનાના ચેનના બદલામાં ભાગ પાડવાની લાલચ આપી કરી છેતરપિંડી ખંભાળિયામાં વતન જવા માટે આવેલા એક પરપ્રાંતિય શ્રમિક યુવાનને એક રીક્ષા ચાલકે મળી આવેલા…
View More ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિકને અસલી ઘરેણા સામે નકલી સોનાનો ચેન પધરાવીને ઠગાઈસોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયા
ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજ બિલના બાકીદારો સામે મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. લાંબા સમયથી બિલ ન ભરનારા ગ્રાહકો સામે કંપનીએ ’ઝીરો…
View More સોમનાથમાં PGVCLનો સપાટો: મેગા ડિસ્કનેક્શન ડ્રાઇવમાં 2086 બાકીદારોના વીજ કનેક્શન કપાયાકેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લ
મનોરંજનની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મ ક્રાંતિ સમાન છે: અવની મોદી ગુજરાતી તખ્તાથી લઇને તમિલ, તેલુગુ, હિન્દી, ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાં પોતાની અભિનય કળા દર્શાવે છે…
View More કેલેન્ડર ગર્લથી હિન્દી ફિલ્મોમાં ઓળખ મેળવનાર ગુજ્જુ ગર્લસોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરો
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવ્યો સોમનાથ ના ધારાસભ્ય દ્વારા વિધાનસભા માં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં પોલીસ દ્વારા FIRનોંધવા નો ઇનકાર કરવા બાબત…
View More સોમનાથ અને જૂનાગઢમાં નોંધાયેલી FIRની સામે પડતર પોલીસ અરજીઓનો ડેટા જાહેર કરોધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પાર
ફિલ્મ ધુરંધર: ધ રિવેન્જ રિલીઝ થવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે ટિકિટનું એડવાન્સ બુકિંગ તેજ બની ગયું છે. ઓપનિંગ વીકએન્ડ માટેનું વ્યાપક…
View More ધુરંધર-2ના એડવાન્સ બૂકિંગની આંધી, વર્લ્ડવાઇડ 120 કરોડને પારઅમારે ત્યાં કોઈ જોખમ નથી, રમવા આવો પાક.ની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરી
આગામી તા.26થી શરૂ થશે પાકિસ્તાન સુપર લીગ પાકિસ્તાનનું અફઘાનિસ્તાન સાથે ભીષણ યુદ્ધ ચાલે છે અને વિમાન પ્રવાસની બાબતમાં મધ્ય પૂર્વમાં કોઈની સલામતી પણ નથી એમ…
View More અમારે ત્યાં કોઈ જોખમ નથી, રમવા આવો પાક.ની વિદેશી ખેલાડીઓને લૂલી ખાતરી