વેસ્ટર્ન ડિસ્ટર્બ સક્રિય થતા તા.20 સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની શકયતા ઉનાળાની શરૂઆત થતાં જ સાઈકલોનિક સરકર્યુલેશન સર્જાતા આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી ત્રણ દિવસ માવઠાની આગાહી, ખેડૂતોમાં ચિંતા18 IAS અધિકારીઓ આગામી ચૂંટણીની ફરજમાં, ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર
સુરત મ્યુનિ. કમિશનરની જવાબદારી સુરત કલેક્ટરને રાજ્યમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 18 IAS અધિકારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.…
View More 18 IAS અધિકારીઓ આગામી ચૂંટણીની ફરજમાં, ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા જાહેરકાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશે
ફાગણ વદ અમાસ ને ગુરૂૂવાર તારીખ 19 માર્ચ ના દિવસે સવારના 6.54 કલાક સુધી અમાસ તિથિ છે ત્યારબાદ આખો દિવસ અને રાત્રી એકમ તિથિ છે…
View More કાલથી ચૈત્રી નવરાત્રિ, માતાજી પાલખી ઉપર સવાર થઈને પધારશેપડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળ
ત્રણ દિવસનો રજા રિપોર્ટ ગણવા આંગણવાડી કર્મચારી સંગઠનની માગણી આંગણવાડી વર્કર અને હેલ્પરોની લાંબા સમયની પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી તા.20 સુધી કામગીરીથી અળગા…
View More પડતર માગણીઓને લઇને આંગણવાડી વર્કરોની હડતાળઅમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગ
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં આવેલા સિંધી માર્કેટમાં આગ લાગવાની ઘટના બની છે. 30થી વધારે જેટલી દુકાનોમાં આગ લાગી છે. કોલ મળતાં જ ફાયર વિભાગની 9…
View More અમદાવાદમાં રેવડી બજારની સિંધી માર્કેટમાં ભયાનક આગઆઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળો
ગઈકાલે શેર બજારની તેજી આજે પણ માર્કેટમાં યથાવત જોવા મળી હતી. આજે સવારના સત્રમાં આઇટી કંપનીના શહેરોમાં ભારે ખરીદી જોવા મળતા સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો વધારો…
View More આઈટી કંપનીના સ્ટોકમાં ભારે ખરીદીના પગલે ચોથા દિવસે તેજી: સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉછાળોસ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજન
ચૈત્રી નવરાત્રિ દરમિયાન જપ, તપ સહિતના કાર્યક્રમો યોજાશે: વિવિધ વિસ્તારોમાં હિંડોળા ઉત્સવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ચૈત્ર સુદ 1 થી ચૈત્ર સુદ 9, તારીખ…
View More સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા કાલથી બ્રહ્મ મહોત્સવનું આયોજનસંઘની શક્તિમાં વધારો; એક વર્ષમાં 5820 શાખાઓનો ઉમેરો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘચાલક મુકેશભાઈ મલકાણ જણાવે છે કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સમાલખા, હરિયાણા 13 થી 15 માર્ચ 2026…
View More સંઘની શક્તિમાં વધારો; એક વર્ષમાં 5820 શાખાઓનો ઉમેરોઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્ત
ત્રિવેણી સમારોહમાં પાંચ દિવસીય 25 કુંડી મહાયજ્ઞ: ભૂમિદાન આપનાર દાતાઓ યજમાન: ધર્મસભા, દાતા સન્માન, મા ઉમિયાની મહાઆરતી સહિત દરરોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે રામપાર્કનો યુવાન…
View More ઉમિયાધામ સિદસર દ્વારા ઇશ્ર્વરિયામાં 26મીએ જીવન વિદ્યાપીઠનું ખાતમુહૂર્તરામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી
ત્રણ વાહનો, સોનાની વીંટી અને મોબાઈલ ગીરવે મૂકી કોરો ચેક આપી યુવાને છ વ્યાજખોર પાસેથી નાણા વ્યાજે લીધા હતા આજીડેમ ચોકડી પાસે રામપાર્કમાં રહેતાં અને…
View More રામપાર્કનો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો, 25 લાખની ઉઘરાણીમાં ધમકી