ભારતીય ફૂટબોલ જગત અત્યારે મેદાન પરના પ્રદર્શનને કારણે નહીં, પરંતુ વહીવટી ગેરરીતિઓ અને ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં છે. ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના…
View More AIFFના પ્રમુખ પર મહિલાઓની હેરાનગતિનો ગંભીર આક્ષેપઘાતક બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું તોફાન, CSKને 8 વિકેટે હાર આપતી RR
સૂર્યવંશીએ 15 બોલમાં IPL ઇતિહાસની ત્રીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી, ધોની વગર ઉતરેલી CSKનું કંગાળ પ્રદર્શન ચૂસ્ત બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીની તોફાની ફિફ્ટીથી રાજસ્થાન રોયલ્સે ચેન્નઈ…
View More ઘાતક બોલિંગ બાદ વૈભવ સૂર્યવંશીનું તોફાન, CSKને 8 વિકેટે હાર આપતી RRહવે કુરૂક્ષેત્ર છે ખાર્ગ, યુદ્ધનું ભવિષ્ય ટાપુ પર નકકી થશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અત્યાર લગી છાસ લેવા જવી ને દોણી સંતાડવી જેવું કરીને ઈરાન પર હુમલાના મુદ્દે જુદાં જુદાં બહાનાં બતાવ્યા કરતા હતા. તેનું…
View More હવે કુરૂક્ષેત્ર છે ખાર્ગ, યુદ્ધનું ભવિષ્ય ટાપુ પર નકકી થશેKG બેસિન મામલે જયરામ રમેશ-સંઘવી વચ્ચે જંગ
ક્રૂડ ઓઈલ, એલપીજી અને કુદરતી ગેસની આયાત પર ભારતની વધતી જતી નિર્ભરતા મુદ્દે કોંગ્રેસ નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર…
View More KG બેસિન મામલે જયરામ રમેશ-સંઘવી વચ્ચે જંગમાતાએ તરછોડેલી નવજાત બાળકીને રખડતા શ્ર્વાનોએ ફાડી ખાતા અરેરાટી
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. અજાણી મહિલા દ્વારા ત્યજી દેવાયેલી આ બાળકીને રખડતા શ્વાનોએ ફાડી ખાધી હોવાનું સામે આવતા…
View More માતાએ તરછોડેલી નવજાત બાળકીને રખડતા શ્ર્વાનોએ ફાડી ખાતા અરેરાટીટ્રાન્સપોર્ટમાં મોકલેલી સ્કોચની 174 બોટલ ઝડપાઈ
બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કિમીયા અજમાવવામાં આવતાં હોય છે. જો કે પોલીસ પણ બુટલેગરોના આવા કિમીયાને નિષ્ફળ બનાવવા સતર્ક થઈ ગઈ છે ત્યારે…
View More ટ્રાન્સપોર્ટમાં મોકલેલી સ્કોચની 174 બોટલ ઝડપાઈરાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રી
1010 પરિવારોને ઘરનું ઘર, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને લેઉવા પટેલ બોર્ડિંગનાં નવનિર્મિત ભવન સહિતના લોકાર્પણ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે મનપાના 45 પ્રોજેક્ટો અને અન્ય પ્રકલ્પોનું…
View More રાજકોટને રૂા.175.19 કરોડના વિવિધ પ્રોજેક્ટોની ભેટ આપતા મુખ્યમંત્રીકાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) અમદાવાદે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. આજે જાહેર કરવામાં આવેલા નકશાઓ અનુસાર, 29 માર્ચથી 3 એપ્રિલ…
View More કાલે રાજકોટ સહિત 11 જિલ્લામાં ગાજવીજ-વરસાદની આગાહીહે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યા
મહાત્મા ગાંધી સાથે જોડાયેલ સંસ્થાના પ્રાંગણમાં પાણીના પ્લાન્ટમાં આચરાયેલો પાપાચાર રાજકોટની પ્રખર ગાંધીવાદી સંસ્થાના પ્રાગણમાં જ સગીર વયના ત્રણ કિશોરો ઉપર બે શખ્સોએ અવારનલાર સૃષ્ટિ…
View More હે રામ… રાષ્ટ્રીય શાળામાં 3 સગીરો ઉપર કુકર્મ આચરી વીડિયો બનાવ્યાએક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા નબળા વર્ગના બાળકોના શિક્ષણ અર્થે શાળા પ્રવેશ અર્થેના રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જુન 2025ના સત્રના પ્રથમ ધોરણના પ્રવેશ અર્થેની…
View More એક માત્ર દીકરી હોવા અંંગેનું પ્રમાણપત્ર 1લી એપ્રિલથી મળશે