યુનિવર્સિટી રોડ પર સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં મધરાત્રે બનેલી ભેદી ઘટના, વલસાડથી રાજકોટ રહેવા આવેલી મહિલા મિત્ર ફ્લેટમાં હતી ત્યારે બનેલા બનાવથી જાગેલી ચર્ચા રાજકોટના યુનિવર્સીટી…
View More રાજકોટમાં સરકારી બંદૂકમાંથી ફાયરિંગ થતાં PSI અને મહિલા મિત્ર ઘાયલવાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
રોજિંદા કામકાજે જતા લોકોને થશે અસર વાંકાનેર તાલુકામાંથી ઠીકરીયાળા તરફ જતાં માર્ગ પર નદી ઉપર આવેલ જૂનો કોઝવે લાંબા સમયથી જોખમી સ્થિતિમાં હતો. ખાસ કરીને…
View More વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર માઇનર બ્રિજનું નિર્માણ શરૂભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો 10મો વાર્ષિક પદવીદાન સમારોહ અટલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની…
View More ભાવનગર કૃષ્ણકુમારસિંહજી યુનિ.નો 10મો પદવીદાન સમારોહ યોજાયોસન્માનની લડાઇ, 5 પૈસા માટે 40 વર્ષ કેસ લડી જીત મેળવી
ચાર લાખનો ખર્ચ કર્યો, સુપ્રીમે 30 હજારનું વળતર અને ગ્રેચ્યુઇટી સહિતની રકમ ચૂકવવા કર્યો આદેશ દિલ્હીની એક ચોંકાવનારી ઘટના અત્યારે ચર્ચામાં છે. આ કહાની એક…
View More સન્માનની લડાઇ, 5 પૈસા માટે 40 વર્ષ કેસ લડી જીત મેળવીજૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોત
પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સંગઠનના વડા અને કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરના મોટા ભાઈ મોહમ્મદ તાહિર અનવરનું શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના…
View More જૈશના વડા મસૂદ અઝહરના ભાઇનું ભેદી સંજોગોમાં મોતઅખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશે
કોન્ડોમ નિર્માણમાં જરૂરી કેટલીક વસ્તુઓ હવે આયાત થઇ શકશે નહીં ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતના પરિવાર નિયોજન પ્રોડક્ટ સુધી પહોંચી…
View More અખાતી યુદ્ધ અંગત પળો સુધી પહોંચ્યું ભારતમાં કોન્ડોમની અછત સર્જાશેકરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશે
ઈરાન પરના હુમલામાં એરસ્પેસ આપવા સ્પેનનો ઈનકાર મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે. આ યુદ્ધમાં સેંકડો લોકોના મોત…
View More કરે કોઈ ને ભરે કોઈ, ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ અમેરિકા ખાડી દેશોના ખભે નાખશેદુબઈ બંદરે લાંગરેલા ભરચક કુવૈતી ટેન્કર પર ઈરાની હુમલો
કુવૈતની રાજ્ય સમાચાર એજન્સીએ ગઇકાલે દુબઈના બંદર પર લંગરાયેલા સંપૂર્ણ ભરેલા ક્રૂડ ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હતો. જેમાં આગ લાગી અને તેના હલને નુકસાન…
View More દુબઈ બંદરે લાંગરેલા ભરચક કુવૈતી ટેન્કર પર ઈરાની હુમલોવિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!
જ્યારે પાકિસ્તાને પશ્ચિમ એશિયાના માળખામાં પોતાને સામેલ કરી લીધું છે અને મધ્યસ્થી તરીકે પોતાને સ્થાન આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે, ત્યારે નવીનતમ યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ…
View More વિશ્ર્વના સૌથી વિકરાળ-ખૂંખાર 11 આતંકવાદીઓનું ઘર હજુય પાકિસ્તાન!પુખ્ત પ્રેમીઓના લગ્નમાં તેમના પરિવારની કોઈપણ દખલ અમાન્ય : અલ્હાબાદ હાઈકોર્ટ
યુગલોની સ્વતંત્રતાનું રક્ષણ કરવું રાજ્યની જવાબદારી, દંપતીને સુરક્ષા આપવા આદેશ અલ્હાબાદ હાઈકોર્ટે અલીગઢના એક યુગલની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું કે જ્યારે બે પુખ્ત…
View More પુખ્ત પ્રેમીઓના લગ્નમાં તેમના પરિવારની કોઈપણ દખલ અમાન્ય : અલ્હાબાદ હાઈકોર્ટ