મોરબી જિલ્લા પંચાયત પુર્વ ઉપપ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ પુર્વ પ્રમુખ અને કોળી સમાજ અગ્રણી ગોરધનભાઈ સરવૈયાએ વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુર્વ ધારાસભ્ય મોહંમદ જાવેદ પીરઝાદાના…
View More મોરબી ભાજપમાં ગાબડું, જિ.પં. પૂર્વ ઉપપ્રમુખ ગોરધનભાઇ સરવૈયા કોંગ્રેસમાં જોડાયાગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયા
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આદર્શ આચાર સંહિતાનો…
View More ગીર સોમનાથ જિલ્લામાં આચારસંહિતાનું અમલીકરણ; કંટ્રોલરૂમના નંબર જાહેર કરાયાઅદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં ફરી રૂા.1.50નો વધારો, નવો ભાવ રૂા.83.77
અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂૂઆતમાં જ 1.21નો ઘટાડો કર્યા બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો ઝીંક્યો છે. અગાઉ 7 ફેબ્રુઆરીના રોજ CNGના…
View More અદાણી ગ્રુપ દ્વારા CNGના ભાવમાં ફરી રૂા.1.50નો વધારો, નવો ભાવ રૂા.83.77પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમી
પૂ.મોરારિબાપુની પાવન સન્નિધ્ધિમા અને પ્રેરણાથી છેલ્લા 48 વર્ષથી મહુવાના તલગાજરડા ખાતે હનુમંત સંગીત નૃત્ય મહોત્સવનું આયોજન થતું રહ્યું છે. ચાલુ વર્ષે હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આ…
View More પૂ. મોરારિબાપુ દ્વારા પ્રાપ્ત સન્માન શ્રેષ્ઠતાપૂર્ણ અને જવાબદારી વધારનારૂં છે: શબાના આઝમી‘યશોદા-કૃષ્ણ’નું પેઈન્ટિંગ રૂા.167 કરોડમાં વેચાયું
રાજા રવિ વર્માનું ચિત્ર સાયરસ પૂનાવાલાએ અધધધ કિંમતે ખરીદ્યું સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ફાઉન્ડર અને ચેરમેન સાઈરસ પૂનાવાલાનું કાર કલેક્શન ખૂબ જ સારું છે. જાણકારી…
View More ‘યશોદા-કૃષ્ણ’નું પેઈન્ટિંગ રૂા.167 કરોડમાં વેચાયુંગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે છેલ્લા એક મહિનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે. મંજૂરી વગર હોર્મુઝ પાર કરવાનો પ્રયાસ કરતા જહાજો પર…
View More ગ્લોબલ હોર્મુઝ સમિટ માટે ગોઠવાતો તખ્તો : ભારત સામેલઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયા
નેચર ડેની ઉજવણી દરમિયાન મિસાઇલ દાગી, યુએઇમાં ઓરેકલના ડેટા સેન્ટર પર હુમલો અમેરિકા અને ઈઝરાયલ હવે ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં આક્રમક વલણ અપનાવતા સિવિલિયન સાઈટ્સને નિશાન…
View More ઇરાનનો 3800 કરોડનો બ્રિજ ફૂંકી મારતું ઇઝરાયલ; 8નાં મોત, 95 ઘવાયાપાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકાર
ખેડૂતો અને ટુ-વ્હિલર ચાલકો માટે નવી સબસિડી જાહેર કરતી સરકાર રાતોરાત ભાવમાં 42થી 55 ટકાનો તોતિંગ વધારો ઝીંકાયો પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી…
View More પાક.માં પેટ્રોલ રૂા.458 અને ડીઝલ 520ને આંબતા હાહાકારહોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટો
સૈન્ય બળના ઉપયોગને કોઈપણ સંજોગોમાં સમર્થન નહીં આપે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અરબ દેશોએ હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સૈન્ય કાર્યવાહીની માગણી કરતો એક…
View More હોર્મુઝમાં સૈન્ય કાર્યવાહીની અરબ દેશોની યુનોમાં માગણી સામે રૂસ-ચીન-ફ્રાંસનો વીટોટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી
મિત્ર દેશો જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપિયન યુનિયન માટે ફાર્મા ટેરિફ માત્ર 15 ટકા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રેડ પોલિસીમાં બે મોટા ફેરફાર કર્યા છે.…
View More ટ્રમ્પે ફરી ફાર્મા પર 100 ટકા ટેરિફ ઝિંક્યો, મેટલ્સમાં ડ્યૂટી ઘટાડી 25 ટકા કરી