27 બાળકોને પરિવાર સાથે મિલાવ્યા; મુસાફરોની સુરક્ષા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાન પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ નાણાકીય વર્ષ 2025-26 (01…
View More RPFએ એક વર્ષમાં 38.98 લાખનો સામાન કર્યો પરત; 103 ગુનેગારોની ધરપકડદેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી જાણે અષાઢી માહોલ છવાયો હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ગતસાંજથી ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઠેર-ઠેર ભારે…
View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૈત્ર માસમાં અષાઢી માહોલભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યા
લગ્ન કરવા માટે બોગસ આધારકાર્ડ પણ બનાવ્યા, એકમાં ‘સોનલ’ અને બીજામાં ‘નિશા’ નામ ધારણ કર્યું ભચાઉ તાલુકાના આમરડી ગામના એક યુવકને લગ્નના બહાને પ્રેમજાળમાં ફસાવી,…
View More ભચાઉમાં લૂંટેરી દુુલ્હનની ‘કારીગરી’, એક જ ગામમાં બે યુવાન સાથે લગ્ન કરી 4.10 લાખ પડાવ્યાજામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકી
શહેરના ગોકુલનગર વિસ્તારમાં વ્યાજખોરીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. એક યુવાન પાસેથી રૂૂપીયા 50,000 નું સાત ગણું વ્યાજ વસૂલવા અંગે એક શખ્સ સામે સીટી ‘સી’…
View More જામનગરમાં 50 હજારનું સાત ગણું વ્યાજ વસૂલી ધમકીબગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામની સીમ વિસ્તારમાં આવેલ પંપ હાઉસમાં દુર્ઘટનાજનક બનાવ સામે આવ્યો છે. એક વ્યક્તિનું પાણીના સંપમાં પડી જતાં ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું…
View More બગીચાના સંપ હાઉસમાં પડી જતા યુવાનનું મોતજામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલ
જામનગરના એસટી ડેપો વિસ્તારમાં એક યુવાન પર કેટલીક મહિલાઓ એકત્ર થઈને તવીથા, ઝારા, હથોડી સહિતના ઓજારો વડે હુમલો કરતી હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં…
View More જામનગરમાં યુવાન પર મહિલાઓના હુમલાનો વીડિયો વાયરલજામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયા
જામનગર શહેરના અંબર ચોકડી નજીક બે દિવસ પહેલાં બનેલા એક પ્રૌઢની હત્યાના બનાવમાં સિટી બી. ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ઓળખ કરી લીધી છે, જે પૈકી…
View More જામનગરમાં ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવનાર ચાર આરોપી ઓળખાયાજામનગરમાં એસવીએમ શાળા ફી વધારા મુદ્દે એનએસયુઆઈની રજૂઆત
જામનગર શહેરની એસવીએમ શાળાના સંચાલકો સામે વાલીઓમાં વધતા રોષને પગલે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા ગંભીર રજૂઆત કરવામાં આવી છે. શાળા દ્વારા કરવામાં…
View More જામનગરમાં એસવીએમ શાળા ફી વધારા મુદ્દે એનએસયુઆઈની રજૂઆતરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફો
બિઝનેસમાં 1717 કરોડ અને થાપણોમાં રૂા.1378 કરોડનો તોતિંગ વધારો દેશભરમાં નમુનેદાર વહીવટ માટે વર્ષોથી જાણીતી રાજકોટ જિલ્લા સહકારી બેંકે ચેરમેન જયેશ રાદડિયા, ડિરેક્ટરો અને કર્મચારીઓની…
View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકનો રૂા.285 કરોડનો રેકોર્ડબ્રેક નફોગોંડલના યુવાને પ્રેમપ્રકરણમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે આવેલ હરસિદ્ધ પાર્કમાં રહેતા 24 વર્ષીય યુવાને મોડી રાત્રિના સમયે ઝેરી દવા ગળી લેતા ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો…
View More ગોંડલના યુવાને પ્રેમપ્રકરણમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો