દ્વારકા જિલ્લા પંચાયત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાએ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોને સાથે રાખી 11 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક…
View More દ્વારકા જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને પ્રભારીઓને પ્રદેશનું તેડુંકોડીનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચાર
સિંધાજ ગામે કોંગ્રેસની બેઠકમાં ભાજપના નેતાની હાજરીથી અનેક તર્ક-વિતર્ક: વડનગર જિલ્લા પંચાયત બેઠક પર નવા સમીકરણો રચાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ચૂંટણી પૂર્વે જ…
View More કોડીનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જે.ડી.સોલંકીએ કોંગ્રેસ ઉમેદવારોને ખુલ્લું સમર્થન આપતા ચકચારગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપ
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો, સ્થાનિક રાજકારણમાં ગરમાવો ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો છે. ભાજપ કિસાન મોરચાના મહામંત્રી…
View More ગોંડલમાં આંતરિક જૂથવાદ: કિસાન મોરચાના મહામંત્રીએ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખે માર માર્યાનો આક્ષેપખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયો
કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે મુખ્યમંત્રી -નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખના ઉગ્ર પ્રતિભાવ, માફી માંગવાની માંગ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમયે જ કેરળમાં જાહેરસભા સંબોધતા કોંગ્રેસના…
View More ખડગેએ ગુજરાતીઓને ‘અભણ’ કહ્યા, ભાજપને દારૂગોળો મળી ગયોબિસ્વા કી બીવી કે પાસ 3 પાસપોર્ટ ઔર 52000 કરોડ : કોંગ્રેસનો ધડાકો
અસમ ચૂંટણી પહેલાં પવન ખેરાએ રાજકીય બોંબ ફોડ્યો, કટ્ટર હિન્દુવાદી મુખ્યમંત્રીની પત્નીના બે મુસ્લીમ દેશોના પાસપોર્ટ જાહેર કર્યા, અમેરિકામાં કંપની દ્વારા હોટેલ બિઝનેસમાં અબજોનું રોકાણ;…
View More બિસ્વા કી બીવી કે પાસ 3 પાસપોર્ટ ઔર 52000 કરોડ : કોંગ્રેસનો ધડાકોપાકિસ્તાન દ્વારા 45 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ; ઇરાનની સહમતી માટે રાહ
હવે હુમલા થશે તો ખાડી દેશોના ઓઇલ-ડિસેલિનેશન પ્લાન્ટ ઉડાવી દેવાની ઇરાનની ધમકી મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનની આગેવાનીમાં મીડિયેશન ટીમે યુએસ અને…
View More પાકિસ્તાન દ્વારા 45 દિવસનો યુદ્ધ વિરામનો પ્રસ્તાવ; ઇરાનની સહમતી માટે રાહટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇ
ઇરાનની રાજધાની તહેરાન પર આખી રાત મિસાઇલ મારો, 13નાં મોત, આવતીકાલે ઇરાનના પુલ અને પાવર પ્લાન્ટ ઉડાવી દેવાની અમેરિકાની ધમકી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને…
View More ટ્રમ્પનું હોર્મુઝ ખોલવા અલ્ટિમેટમ; ‘ચાવી ખોવાઇ ગઇ’ ઇરાનની તોછડાઇઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો
ગાઝામાંથી ઇઝરાયલ સંપૂર્ણપણે પાછુ હટે પછી જ હથિયાર મૂકીશું ઈઝરાયલ જે હમાસને પૂરેપૂરી રીતે ખતમ કરી ચૂક્યું હોવાનો દાવો કરતું હતું, તે જ હમાસ ઈરાન…
View More ઇઝરાયલને પડકાર, હમાસે ટ્રમ્પનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યોબિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટ
દાનાપુર રેલવે સ્ટેશન બહાર કસ્ટમ અધિકારીની ઓળખ આપી 8 શખ્સોની ટોળકીએ બે કર્મચારીના અપહરણ કરી 17 કિલો સોનાની ફિલ્મીઢબે લૂંટ ચલાવતા સનસનાટી રાજકોટના પ્રહલાદ પ્લોટ…
View More બિહારમાં રાજકોટના વેપારીના 25 કરોડના સોનાની લૂંટભારતમાં 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની ધૂરંધર-2
આદિત્ય ધરની ફિલ્મ ’ધુરંધર 2’ એ બોક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો છે. રણવીર સિંહ અભિનીત આ સ્પાય થ્રિલર ફિલ્મે 18મા દિવસે 1000 કરોડ રૂૂપિયાનો આંકડો…
View More ભારતમાં 1000 કરોડની કમાણી કરનાર પ્રથમ બોલિવૂડ ફિલ્મ બની ધૂરંધર-2